gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તાઈવાન બાદ દક્ષિણ કોરિયાએ ભારતને પછાડ્યું: AI અને આ બે કંપનીઓના જોરે બન્યું છઠ્ઠું સૌથી મોટું શેર મા…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in Business
0 0
0
તાઈવાન બાદ દક્ષિણ કોરિયાએ ભારતને પછાડ્યું: AI અને આ બે કંપનીઓના જોરે બન્યું છઠ્ઠું સૌથી મોટું શેર મા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

South Korea Surpasses India In Market Cap: વૈશ્વિક શેરબજારના આંકડાઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. તાઈવાન બાદ હવે દક્ષિણ કોરિયાએ પણ માર્કેટ કેપની રેસમાં ભારતને પાછળ છોડી દીધું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપનીઓના શેરમાં આવેલી તોફાની તેજીના કારણે દક્ષિણ કોરિયા હવે વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું ઈક્વિટી માર્કેટ બની ગયું છે.

શું કહે છે બ્લૂમબર્ગનો રિપોર્ટ?

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, દક્ષિણ કોરિયાની લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આ વર્ષે 86 ટકાના ઉછાળા સાથે 5 ટ્રિલિયન ડોલરના આંકડાને સ્પર્શી ગયું છે. બીજી તરફ, ભારતીય બજારની માર્કેટ કેપ ઘટીને 4.8 ટ્રિલિયન ડોલર પર આવી ગઈ છે. 

ટોચના ઈક્વિટી માર્કેટ્સનું લિસ્ટ: 

1. અમેરિકા

2. ચીન

3. જાપાન

4. હોંગકોંગ

5. તાઈવાન

6. દક્ષિણ કોરિયા

બે કંપનીઓની કમાલ અને AIનો જાદૂ

દક્ષિણ કોરિયાના શેરબજારમાં આવેલા આ ઉછાળા પાછળ બે જાયન્ટ કંપનીઓ જવાબદાર છે, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અને SK Hynix Inc. આ બંને કંપનીઓએ તાજેતરમાં 1 ટ્રિલિયન ડોલર ક્લબમાં એન્ટ્રી કરી છે. હાલ સેમસંગનું માર્કેટ કેપ $1.535 ટ્રિલિયન અને SK Hynix નું માર્કેટ કેપ $1.089 ટ્રિલિયન નોંધાયું છે. 

ભારત કેમ પાછળ રહ્યું?

ભારતની જીડીપી દક્ષિણ કોરિયા કરતા ઘણી મોટી હોવા છતાં માર્કેટ કેપમાં ભારત પાછળ છે. આના મુખ્ય કારણો નીચે મુજબ છે:

રૂપિયામાં ઘટાડો: ભારતીય રૂપિયાના મૂલ્યમાં આવેલો ઘટાડો.

વિદેશી રોકાણકારો: વિદેશી રોકાણકારો દ્વારા મોટા પાયે વેચાણ (Selling).

AI કંપનીઓનો અભાવ: ભારતીય બજારમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે સીધી રીતે જોડાયેલી કંપનીઓની અછત.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સત્તા બાદ હવે પક્ષ પણ ગુમાવશે મમતા બેનરજી? ધારાસભ્યોની નારાજગી બાદ બંગાળમાં ‘મહારાષ્ટ્ર મોડલ’ની ચર્ચ…

સત્તા બાદ હવે પક્ષ પણ ગુમાવશે મમતા બેનરજી? ધારાસભ્યોની નારાજગી બાદ બંગાળમાં 'મહારાષ્ટ્ર મોડલ'ની ચર્ચ...

અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંત ગ્રુપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ | ed raid…

અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંત ગ્રુપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ | ed raid...

છોટા ઉદેપુર: બોડેલીમાં મિની વાવાઝોડાથી કેળનો પાક જમીનદોસ્ત, ખેડૂતોએ વળતર માંગ કરી | Mini Cyclone Rav…

છોટા ઉદેપુર: બોડેલીમાં મિની વાવાઝોડાથી કેળનો પાક જમીનદોસ્ત, ખેડૂતોએ વળતર માંગ કરી | Mini Cyclone Rav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરકાશી દુર્ઘટના: ગુજરાતના 141 સહિત 409 પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યૂ, તંત્રએ જાહેર કર્યા હેલ્પલાઈન …

ઉત્તરકાશી દુર્ઘટના: ગુજરાતના 141 સહિત 409 પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યૂ, તંત્રએ જાહેર કર્યા હેલ્પલાઈન …

11 months ago
નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવક પર ખૂની હુમલો,તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત પાચ હુમલાખોર ફરાર | Mur…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવક પર ખૂની હુમલો,તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત પાચ હુમલાખોર ફરાર | Mur…

4 weeks ago
રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

4 weeks ago
ગંભીરા બાદ જૂનાગઢના માંગરોળમાં બ્રિજ તૂટી પડવા અંગે તંત્રએ જુઓ શું આપ્યો જવાબ | mangrol bridge demol…

ગંભીરા બાદ જૂનાગઢના માંગરોળમાં બ્રિજ તૂટી પડવા અંગે તંત્રએ જુઓ શું આપ્યો જવાબ | mangrol bridge demol…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News