gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં રાહી કોટકની જામીન અરજી રદ | Rahi Kotak’s bail application rejected in Rs …

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
૪૬ કરોડની છેતરપિંડી કેસમાં રાહી કોટકની જામીન અરજી રદ | Rahi Kotak’s bail application rejected in Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરા શહેરમાં સિનિયર સિટીઝનનો વોટ્સએપ પર સંપર્ક કરી શેર
બજારમાં રોકાણ કરવાથી મોટો પ્રોફિટ મળશે તેવી લાલચ આપી ગઠિયાઓએ રૃા.૪૬.૯૫ કરોડની
છેતરપિંડી કરતા આ બનાવ અંગે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરે ગુનો દાખલ કરી ત્રણ આરોપીની
ધરપકડ કરી હતી. ત્રણ પૈકીની એક આરોપી રાહી કોટકે જામીન અરજી મુકતા ન્યાયાધીશે
જામીન અરજી નાંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે,યોગેશભાઇ દેસાઇએ સીઆઇડી ક્રાઇમ (સાઇબર
ક્રાઇમ)માં ફરિયાદ નોંધાવી હતી કે
, આરોપીઓએ તેમનો સંપર્ક
વોટ્સએપ દ્વારા કર્યો હતો.આરોપીઓએ  તેમની
કંપની
CITADEL
LLC
રજીસ્ટર
બ્રોકરેજ ફર્મ હોવાનું જણાવ્યું હતું અને શેર માર્કેટમાં જો રોકાણ કરશો તો ઉંચુ
વળતર મળશે તેવો ભરોસો આપ્યો હતો.

ત્યાર બાદ આરોપીઓએ વોટ્સએપના અન્ય એક ગૃપમાં ફરિયાદીને સામેલ
કર્યા હતા અને ત્યાં વિવિધ શેરની ટીપ્સ આપવામાં આવતી હતી અને તે મુજબ આરોપીઓની
સુચના મુજબ ફરિયાદીએ રોકાણ કર્યું હતું અને વિવિધ બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર
કર્યા હતા. દરમિયાનમાં ફરિયાદીના વેબ એકાઉન્ટમાં રૃા.૫૮૦ કરોડ જમા થયા હોવાનું
જોવા મળતું હતું. ફરિયાદીએ નાણાં વિડ્રો માટે નો પ્રયાસ કરતા આરોપીઓએ સર્વિસ ચાર્જ
પેટે રૃા.૧૫ કરોડ જમા કરાવો તેમ કહ્યું હતું.

રૃા.૫૮૦ કરોડ વિડ્રો કરવા માટે ફરિયાદીએ રકમ જમા કરાવી હતી
પરંતુ નાણાં વિડ્રો થઇ શક્યાં ન હતા અને આમ કુલ રૃા.૪૬.૯૫ કરોડની છેતરપિંડી
કરવામાં આવી હતી.આ બનાવમાં સીઆઇડી ક્રાઇમે રાહી જશુભાઇ કોટક (રહે.રાધનપુર) તેમજ
ધવલ ઠક્કર અને વિપુલ પ્રજાપતિની ધરપકડ કરી હતી. ધરપરકડ બાદ હાલ જેલમાં રહેલ રાહીએ
જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ દલીલો કરી હતી.
ન્યાયાધીશે અરજદાર રાહી કોટકની જામીન અરજી રદ કરી હતી.

ક્રિકેટ સટ્ટાના સટ્ટા માટે 
દુબઇમાં સાહીલ સાથે સંપર્ક થયો હતો

રૃા. ૪૬ કરોડની છેતરપિંડી કેસમાં રાહી સહિત ત્રણ આરોપીની પોલીસે
ધરપકડ કર્યા બાદ તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા ખુલવા પામ્યું હતું કે
, અગાઉ
સટ્ટાના કામ માટે દુબઇ જતા તે સમયે તે સુંદર નામના શખ્સ મારફતે સાહીલ નામના શખ્સના
સંપર્કમાં આવેલ.  ક્રિકેટ સટ્ટાનો જે ડેટા
હતો તેના આધારે રોજ ૫૦ લોકોને રેન્ડમલી મેસેજ કરવામાં આવતો હતો. તપાસમાં રાહીએ
કમિશન પેટે રૃા.૧૧.૫૦ લાખ લીધી હોવાનું તેમજ તેણે બેંક એકાઉન્ટનું એક્સેસ અન્ય
આરોપીઓ સાથે મળીને સાહીલને આપ્યું હતું. તપાસમાં સાહીલ દુબઇથી છેતરપિંડી અને
ગેમીંગના નાણાં સેટલ કરતો હોવાનું પણ ખુલવા પામ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
મિલકતોની તપાસ માટે એસીબીને પત્ર લખાયો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ આહિરને ત્રણ દિવસના રિમાન્ડ | suspen…

મિલકતોની તપાસ માટે એસીબીને પત્ર લખાયો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ આહિરને ત્રણ દિવસના રિમાન્ડ | suspen...

માસુમ બાળકી સાથે અડપલા કરનારા આરોપીને પાંચ વર્ષની સજા | Accused of molesting an innocent girl gets f…

માસુમ બાળકી સાથે અડપલા કરનારા આરોપીને પાંચ વર્ષની સજા | Accused of molesting an innocent girl gets f...

એલ્યુમિનિયમના વેપારીને ચાર કરોડનું દેવું થતા ચોરી શરૃ કરી | Traders started stealing after becoming …

એલ્યુમિનિયમના વેપારીને ચાર કરોડનું દેવું થતા ચોરી શરૃ કરી | Traders started stealing after becoming ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એલએલબીના વિદ્યાર્થીએ રજીસ્ટ્રારમાં અશાંતધારાની નકલી પરમિશન રજૂ કરી | Ewe mumuta mi chofona seni Asha…

એલએલબીના વિદ્યાર્થીએ રજીસ્ટ્રારમાં અશાંતધારાની નકલી પરમિશન રજૂ કરી | Ewe mumuta mi chofona seni Asha…

2 months ago
માણસામાં ભૂસ્તર તંત્રએ રેતી ચોરીનું કૌભાંડ પકડી પાડયું ઃ ૧૨ વાહનો જપ્ત | Geological Survey uncovers …

માણસામાં ભૂસ્તર તંત્રએ રેતી ચોરીનું કૌભાંડ પકડી પાડયું ઃ ૧૨ વાહનો જપ્ત | Geological Survey uncovers …

9 months ago
મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with …

મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with …

11 months ago
ખેડા જિલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 3 વ્યક્તિના મોત | 3 people died in 3 accidents in Kheda district

ખેડા જિલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 3 વ્યક્તિના મોત | 3 people died in 3 accidents in Kheda district

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News