gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં, 61 શેરમાં લૉઅર સર્કિટ…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in Business
0 0
0
શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં, 61 શેરમાં લૉઅર સર્કિટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market : શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાની પેનલ્ટીની જાહેરાત કરી હતી, જેની અસર આજે ભારતીય બજારમાં જોવા મળી રહી છે. નિફ્ટી 200 થી વધુ પોઈન્ટના ઘટાડા પછી ખુલ્યો, જ્યારે સેન્સેક્સમાં 750 થી વધુ પોઈન્ટનો કડાકો બોલાયો હતો. જ્યારે બેન્ક નિફ્ટી લગભગ 300 પોઈન્ટ, નિફ્ટી આઈટી 215 પોઈન્ટ અને એફએમસીજી 300 થી વધુ પોઈન્ટ ઘટીને ટ્રેડ કરી રહ્યો હતો.

બીએસઈની ટોચની કંપનીઓના શેર તૂટ્યાં 

9.20 વાગ્યા સુધીમાં, બીએસઈ સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 81,006.65 પર અને નિફ્ટી 160 પોઈન્ટ ઘટીને 24688 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીએસઈની ટોચની 30 કંપનીઓમાંથી, 26 શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જેમાં ટાટા મોટર્સ, આરઆઈએલ, એમ એન્ડ એમ અને ભારતી એરટેલ જેવી કંપનીઓના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો. તે જ સમયે, 4 કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો, જેમાં સૌથી મોટો ઉછાળો ઝોમેટોમાં હતો.

સ્મોલ અને મિડકેપ્સમાં પણ મોટો ઘટાડો

શરૂઆતના વેપાર દરમિયાન BSE સ્મોલકેપ 400 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. નિફ્ટી સ્મોલકેપમાં 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. બીએસઈ મિડકેપમાં ૩૦૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો. ફેઝ થ્રી લિમિટેડના શેર સ્મોલકેપમાં 10% ઘટ્યા, જ્યારે મિડકેપમાં સૌથી મોટો ઘટાડો પ્રીમિયર એનર્જીઝ લિમિટેડ (3.5%) નો રહ્યો.

61 શેરમાં લોઅર સર્કિટ

બીએસઈના 3085 ટ્રેડેડ શેરમાંથી આજે 887 શેરમાં વધારો જોવા મળ્યો, જ્યારે 2033 શેરમાં ઘટાડો જોવા મળ્યો. 165 શેરમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું. 61 શેરમાં અપર સર્કિટ અને 61 શેરમાં લૉર સર્કિટ હતી. આ ઉપરાંત 51 શેર ૫૨ સપ્તાહના નીચલા સ્તરે ગયા. જ્યારે 36 શેર ૫૨ સપ્તાહના ઉચ્ચ સ્તરે હતા.

રોકાણકારોને મોટું નુકસાન

બીએસઈ માર્કેટ કેપિટલાઈઝેશનમાં મોટો ઘટાડો જોવા મળ્યો. જેનો અર્થ એ થયો કે રોકાણકારોનું મૂલ્યાંકન ઘટ્યું છે. એક દિવસ પહેલા, બીએસઈ માર્કેટ કેપ 452.29 લાખ કરોડ રૂપિયા હતું, જે આજે શરૂઆતના વેપારમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયા ઘટીને 449.56 લાખ કરોડ રૂપિયા થયું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…
Business

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…

April 1, 2026
ગત નાણાં વર્ષમાં દેશમાં વાહનોનો વેચાણ આંક ત્રણ કરોડની નજીક | Vehicle sales in the country neared thr…
Business

ગત નાણાં વર્ષમાં દેશમાં વાહનોનો વેચાણ આંક ત્રણ કરોડની નજીક | Vehicle sales in the country neared thr…

April 1, 2026
રૂપિયાના રક્ષણ માટે RBIની નવી વિદેશી હૂંડિયામણ મર્યાદાથી બેંકો ચિંતિત | Banks worried about RBI’s ne…
Business

રૂપિયાના રક્ષણ માટે RBIની નવી વિદેશી હૂંડિયામણ મર્યાદાથી બેંકો ચિંતિત | Banks worried about RBI’s ne…

April 1, 2026
Next Post
અમે હાથ પગ જોડતાં રહ્યા પણ…’ બુલડોઝર એક્શન બાદ ભાઈને ગુમાવનારા ભાજપ નેતાની વ્યથા | bjp mandal adhy…

અમે હાથ પગ જોડતાં રહ્યા પણ...' બુલડોઝર એક્શન બાદ ભાઈને ગુમાવનારા ભાજપ નેતાની વ્યથા | bjp mandal adhy...

જોડીયામાં નર્સિંગનો કોર્સ કરી રહેલી 21 વર્ષીય અપરણીત યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતિત બન્ય…

જોડીયામાં નર્સિંગનો કોર્સ કરી રહેલી 21 વર્ષીય અપરણીત યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતિત બન્ય...

ભારતને ટેરિફ કિંગ ગણાવતા ટ્રમ્પ જ છાનામાના 350% ટેરિફ વસૂલે છે, જાણો કઈ પ્રોડક્ટ્સ પર | donald trump…

ભારતને ટેરિફ કિંગ ગણાવતા ટ્રમ્પ જ છાનામાના 350% ટેરિફ વસૂલે છે, જાણો કઈ પ્રોડક્ટ્સ પર | donald trump...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનપાએ ખોદકામ બાદ ખાડાઓનું યોગ્ય બુરાણ નહીં કરતા હાલાકી | Municipal Corporation not filling the pits …

મનપાએ ખોદકામ બાદ ખાડાઓનું યોગ્ય બુરાણ નહીં કરતા હાલાકી | Municipal Corporation not filling the pits …

2 months ago
લખતરના ભાથરીયાની સીમમાં દુર્લભ નેપાળી ગરૃડ ઇજાગ્રસ્ત મળ્યું | Rare Nepali eagle found injured in Bha…

લખતરના ભાથરીયાની સીમમાં દુર્લભ નેપાળી ગરૃડ ઇજાગ્રસ્ત મળ્યું | Rare Nepali eagle found injured in Bha…

2 weeks ago
જંબુસર, ભરૂચ તથા અંકલેશ્વરમાં જુગાર રમતા 25 ઝડપાયા , રૂ. 6.05 લાખની મત્તા જપ્ત | 25 people caught fo…

જંબુસર, ભરૂચ તથા અંકલેશ્વરમાં જુગાર રમતા 25 ઝડપાયા , રૂ. 6.05 લાખની મત્તા જપ્ત | 25 people caught fo…

8 months ago
નર્મદા કેનાલની નબળી સફાઈથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં રોષ

નર્મદા કેનાલની નબળી સફાઈથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં રોષ

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News