gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ | Mentally unstable 15 year ol…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ | Mentally unstable 15 year ol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch News : ભરૂચ રહેતા અને રેસ્ટોરન્ટ ચલાવતા મહિલાની 15 વર્ષની પુત્રી ગુમ થઈ જવાની ઘટના સામે આવી છે. મહિલાને સંતાનમાં એક પુત્ર તથા બે ટ્વીન્સ પુત્રીઓ છે. જે પૈકી સહુથી નાની પુત્રી સંગીતા (નામ બદલ્યું છે)માનસિક અસ્વસ્થ હોવાથી સારવાર ચાલી રહી છે. ગઈકાલે સાંજે સોસાયટીમાં રમવા જાઉં છું તેમ કહી સંગીતા ઘરેથી નીકળ્યા બાદ પરત આવી ન હતી અને મોબાઇલફોન પણ સ્વીચ ઓફ હતો. આસપાસ તથા સંબંધીઓને ત્યાં ભારે શોધખોળ છતાં સંગીતા મળી આવી ન હતી. માથે મૂંડન કરાવેલ સંગીતાએ સફેદ ટીશર્ટ અને ગ્રે કલરનું જીન્સ પહેર્યું છે. જેથી દીકરી ક્યાંક જતી રહી છે અથવા કોઈક અજાણ્યો શખ્સ અપહરણ કરી લઈ ગયો હોવાની શંકાએ  ભરૂચ સીટી સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…
GUJARAT

April 1, 2026
મનપાની મિલકત વેરાની આવક 184.69 કરોડ થઈ, ગત વર્ષ કરતા 15 કરોડથી વધુની આવક | Property tax revenue reac…

વાઠવાડી બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવકનું મોત | Youth dies after bike hit by unknown…

Next Post
દહેજમાં પોલીસને જાણ કર્યા વિના દુકાન અને મકાન ભાડે આપનાર માલીકો વિરુદ્ધ કાર્યવાહી

ભરૂચના હાંસોટ ખાતે અજાણ્યો શખ્સ ઘર નજીક બાંધેલ બે પશુઓની ચોરી કરી ફરાર | person stole two cattle tie…

ભરૂચના હાંસોટ ખાતે અજાણ્યો શખ્સ ઘર નજીક બાંધેલ બે પશુઓની ચોરી કરી ફરાર | person stole two cattle tie...

અંકલેશ્વરના એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ભરૂચ એસઓજીનો સપાટો : 7 દુકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદ…

અંકલેશ્વરના એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ભરૂચ એસઓજીનો સપાટો : 7 દુકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાગરિકતા મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને ફટકારી નોટિસ, જાણો શું છે આરોપ | Sonia Gandhi …

4 months ago
ગુજરાતમાં પકડાયેલા ISISથી જોડાયેલા ત્રણેય આતંકીઓનો શું હતો પ્લાન? જાણો ક્યાં-ક્યાં હુમલો કરવાની ફિરા…

5 months ago
પ્રેમી સાથે ભાગેલી યુવતી વડોદરા આવતાં પરિવારજનોએ તાયફો કર્યો,યુવતી પરિવાર સાથે પરત ફરી | Girl who ra…

1 year ago
રેતી ભરવાના ડમ્પરોની બેફામ દોડાદોડ : નારેશ્વરમાં ડમ્પરના વ્હીલ નીચે કચડાતા યુવાન અને બે વર્ષની બાળકી…

18 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News