gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

17 વર્ષે પણ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 7 સવાલોના જવાબ ન મળ્યાં, જાણો આરોપી કયા આધારે મુક્ત થયા | malgeg…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in INDIA
0 0
0
17 વર્ષે પણ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 7 સવાલોના જવાબ ન મળ્યાં, જાણો આરોપી કયા આધારે મુક્ત થયા | malgeg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Malegaon Bomb Blast: માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 17  વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. સ્પેશિયલ એનઆઈએ કોર્ટે આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, કર્નલ પુરોહિત, રમેશ ઉપાધ્યાય, સમીર કુલકર્ણી, અને સુધાકર દ્વિવેદી સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ મામલે સુનાવણી કરતાં જસ્ટિસ એકે લાહોટીએ કહ્યું કે, આરોપીઓ વિરૂદ્ધ નક્કર પુરાવા રજૂ કરવામાં ન આવતાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓ કોર્ટના સાત મહત્ત્વના સવાલોના જવાબ આપવામાં નિષ્ફળ રહેતાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. આવો જાણીએ સાત મહત્ત્વના સવાલો…

પ્રથમઃ આ બ્લાસ્ટના ષડયંત્ર માટે ક્યાં મિટિંગ થઈ હતી, જેના વિશે કોઈ પુરાવા મળ્યા નથી. 

બીજુઃ સ્પોટ પંચનામું યોગ્ય રીતે કરવામાં આવ્યુ નથી. એવામાં પુરાવા સ્વરૂપે માત્ર જુબાની જ છે. તેમને પણ વાસ્તવમાં રજૂ કરવામાં આવ્યા નથી.

ત્રીજુઃ બાઈક સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની હતી, તેનો પુરાવો મળ્યો નહીં.

ચોથુઃ બ્લાસ્ટ માટે વપરાયેલો આરડીએક્સ કર્નલ પુરોહિત લાવ્યા હતા, તેના કોઈ પુરાવા મળ્યા નથી.

પાંચમુંઃ માલેગાંવમાં મસ્જિદની નજીક કોણે બોમ્બ લગાવ્યો હતો, તેનો કોઈ પુરાવો નહીં.

છઠ્ઠુઃ બ્લાસ્ટ માટે બોમ્બ બાઈક પર લગાવ્યો હતો કે નહીં, તેના પણ કોઈ પુરાવા નહીં.

આ પણ વાંચોઃ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા-કર્નલ પુરોહિત સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર

સાતમુંઃ બાઈક કોણ મુકી ગયુ, તેના કોઈ પ્રમાણ નહીં.

સાધ્વી પ્રજ્ઞાને કોર્ટે આ દલીલો પર આપી ક્લિન ચીટ

એનઆઈએએ જણાવ્યું કે, જે બાઈક સાધ્વી પ્રજ્ઞાની દર્શાવવામાં આવી છે. તે તેમની છે, તે સાબિત કરવામાં  તપાસ એજન્સીઓ નિષ્ફળ રહી છે. બાઈકનો ચેસિસ નંબર શું હતો, તેની જાણકારી મેળવી શકાઈ નથી. એન્જિન નંબરમાં પણ લોચા હતા. આ બ્લાસ્ટના બે વર્ષ પહેલાં જ સાધ્વી પ્રજ્ઞા સંન્યાસી બન્યા હતા. તેમણે અન્ય લોકો સાથે મળી આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી.

કર્નલ પુરોહિત પણ નિર્દોષ

તપાસ એજન્સીઓ આ પણ સાબિત કરી શકી નથી કે, આરડીએક્સ કાશ્મીરથી લાવવામાં આવ્યો હતો અને તેનો એક બોમ્બ કર્નલ પુરોહિતે બનાવ્યો હતો. કર્નલ પુરોહિત અને અન્ય લોકો વચ્ચે નાણાકીય લેતી-દેતી થઈ હતી, પણ તે પૈસાનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓમાં થયો હોવાનું પ્રમાણ મળ્યું નથી. તે પૈસા કર્નલ પુરોહિતે પોતાનું ઘર બનાવવા અને એલઆઈસી ભરવા માટે વાપરાયા હોવાનું જણાવ્યું હતું. અને પુરાવા રજૂ કર્યા હતાં. જેથી પુરોહિતને પણ નિર્દોષ મુક્ત કરાયા હતા.

17 વર્ષે પણ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 7 સવાલોના જવાબ ન મળ્યાં, જાણો આરોપી કયા આધારે મુક્ત થયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…
INDIA

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…

April 4, 2026
કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…
INDIA

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

April 4, 2026
મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…
INDIA

મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

April 4, 2026
Next Post
લોકસાહિત્યકાર મીરા આહિર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેરવર્તન મામલે કાર્યવાહી, પાંચ કર્મચારીઓને કરા…

લોકસાહિત્યકાર મીરા આહિર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેરવર્તન મામલે કાર્યવાહી, પાંચ કર્મચારીઓને કરા...

NEET UG- 2025: પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર, ગુજરાતના 6 ઉમેદવાર ટોપ 100માં | NEET UG 2025 Provis…

NEET UG- 2025: પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર, ગુજરાતના 6 ઉમેદવાર ટોપ 100માં | NEET UG 2025 Provis...

મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin…

મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl…

અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl…

1 month ago
કલોલના ધમાસણામાં તસ્કરો ત્રાટક્યા ૯ લાખના દાગીનાની ચોરી કરી ફરાર | Smugglers hit in Kalol steal jewe…

કલોલના ધમાસણામાં તસ્કરો ત્રાટક્યા ૯ લાખના દાગીનાની ચોરી કરી ફરાર | Smugglers hit in Kalol steal jewe…

6 months ago
ભુજ: જદુરામાં પત્નીની હત્યા કેસમાં પતિને આજીવન કેદ, નજરે જોનાર દીકરી કૉર્ટમાં ફરી ગઈ, પૂરાવાના આધારે…

ભુજ: જદુરામાં પત્નીની હત્યા કેસમાં પતિને આજીવન કેદ, નજરે જોનાર દીકરી કૉર્ટમાં ફરી ગઈ, પૂરાવાના આધારે…

2 months ago
7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો | AMC …

7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો | AMC …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News