gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મને શરમ આવે છે કે આવા સમાજમાં જીવું છું…’, 100 વર્ષની માતાના કેસમાં દીકરા પર ભડક્યા જજ | Judge Sl…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in INDIA
0 0
0
‘મને શરમ આવે છે કે આવા સમાજમાં જીવું છું…’, 100 વર્ષની માતાના કેસમાં દીકરા પર ભડક્યા જજ | Judge Sl…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kerala High Court: કેરળ હાઇકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું કે, જો કોઈ માતાને એકથી વધુ સંતાન છે તો તેને આધાર બનાવીને દીકરો ભરણપોષણ આપવાનો ઇન્કાર ન કરી શકે. હાઇકોર્ટે નીચલી અદાલતના નિર્ણય સામે અપીલકર્તા દીકરાની અરજીને રદ કરતાં કહ્યું કે, અન્ય બાળકોની હાજરી ભરણ પોષણ ન આપવા માટેનો વાજબી બચાવ નથી. 

કોર્ટે નકારી અરજી

જસ્ટિસ પી.વી કુન્હીકૃષ્ણનને આવા એક દીકરાની અરજી રદ કરી હતી. ફેમિલી કોર્ટ દ્વારા તેને પોતાની 100 વર્ષની માતાને ફક્ત 2000 રૂપિયાનું ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. જેનાથી બચવા તેણે હાઇકોર્ટનો સંપર્ક કર્યો. પરંતુ, કોર્ટે અરજદારના એ તર્કનો અસ્વીકાર કરી દીધો કે, માતા એક બીજા દીકરા સાથે રહે છે અને તેમના બીજા બાળકો છે, જે ભરણ પોષણ કરવામાં સક્ષમ છે. 

આ પણ વાંચોઃ ગુજરાતીઓના ફેવરિટ પર્યટન સ્થળ પર જવા માટે હવે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત, સરકારે લીધો નિર્ણય

વૃદ્ધા 8 વર્ષથી લડે છે કેસ

આ મુદ્દે જસ્ટિસ કુન્હીકૃષ્ણનને દીકરાના તર્ક પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘શરમ આવવી જોઈએ. 100 વર્ષની વૃદ્ધ અને લાચાર માતાને ફક્ત 2000 રૂપિયા ન આપી શકો.’

તેમણે પોતાના આદેશમાં લખ્યું કે, ‘ભરણપોષણ માટે અરજી દાખલ કરતી વખતે અરજદારની માતા 92 વર્ષની હતી. હવે તે 100 વર્ષની થઈ ચૂકી છે અને પોતાના દીકરા પાસે ભરણપોષણની આશા રાખી રહી છે! મને કહેતા શરમ આવે છે કે, હું આ સમાજનો સભ્ય છું, જ્યાં દીકરો પોતાની 100 વર્ષની માતાને ફક્ત 2000 રૂપિયા માસિક ભરણપોષણ આપવાનો ઇન્કાર કરવાના કારણે કોર્ટમાં કેસ લડી રહ્યો છે.’

આ પણ વાંચોઃ ચૂંટણી પંચ મતોની ચોરી કરે છે, જે પણ અધિકારી સંડોવાયેલા છે તેને છોડીશું નહીં: રાહુલ ગાંધી

ત્રણ વર્ષ પહેલાં ફેમિલી કોર્ટમાં નક્કી થઈ હતી રકમ

જસ્ટિસ કુન્હીકૃષ્ણનને અરજી રદ કરતાં નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, ‘અમને વાતથી પણ દુઃખ છે કે, 100 વર્ષીય વૃદ્ધ માતાએ પોતાના દીકરાના ભરણપોષણ મેળવવા માટે સાક્ષીઓ લાવવા પડે છે અને કોર્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ફેમિલી કોર્ટે 2022માં ભરણપોષણનો આદેશ આપ્યો હતો, તેમ છતાં અરજદારે પોતાની માતાને ચૂકવણી ન કરી અને તેની સામે મહેસૂલ વસુલીની કાર્યવાહી શરુ કરી દીધી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ…: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય | CM Vijay Takes …
INDIA

વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ…: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય | CM Vijay Takes …

May 10, 2026
આસામમાં હિમંતા બિસ્વા સરમા જ ફરી બનશે મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | Himanta Biswa…
INDIA

આસામમાં હિમંતા બિસ્વા સરમા જ ફરી બનશે મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | Himanta Biswa…

May 10, 2026
TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…
INDIA

TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…

May 10, 2026
Next Post
એમડી ડ્રગ્સને લઇને જતા યુવકે કારથી પોલીસને ટક્કર મારીને ઇજા પહોંચાડી | ahmedabad SOG seized MD Drugs…

એમડી ડ્રગ્સને લઇને જતા યુવકે કારથી પોલીસને ટક્કર મારીને ઇજા પહોંચાડી | ahmedabad SOG seized MD Drugs...

ગુજરાતીઓના ફેવરિટ પર્યટન સ્થળ પર જવા માટે હવે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત, સરકારે લીધો નિર્ણય | Regi…

ગુજરાતીઓના ફેવરિટ પર્યટન સ્થળ પર જવા માટે હવે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત, સરકારે લીધો નિર્ણય | Regi...

કાર ભાડે લીધા બાદ ભાડું તેમજ કાર પરત નહીં કરી ફરાર થયેલો ટ્રાવેલ ઓફિસનો સંચાલક ઝડપાયો | Vadodara : T…

કાર ભાડે લીધા બાદ ભાડું તેમજ કાર પરત નહીં કરી ફરાર થયેલો ટ્રાવેલ ઓફિસનો સંચાલક ઝડપાયો | Vadodara : T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીએ ફરી તમામ રેકોર્ડ તોડ્યા! આજે ફરી જોરદાર વધારો, સોનું થયું સસ્તું | gold silver price update 1…

ચાંદીએ ફરી તમામ રેકોર્ડ તોડ્યા! આજે ફરી જોરદાર વધારો, સોનું થયું સસ્તું | gold silver price update 1…

4 months ago
વડોદરા: ભાજપ નેતા શૈલેષ મહેતાને ધક્કે ચઢાવાયા, કોંગ્રેસ નેતાને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરતા હતા | Cl…

વડોદરા: ભાજપ નેતા શૈલેષ મહેતાને ધક્કે ચઢાવાયા, કોંગ્રેસ નેતાને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરતા હતા | Cl…

4 weeks ago
જામનગરના અતિ ચકચારી એવા શાળાની વિદ્યાર્થિની સાથેના દુષ્કર્મ કેસમાંથી પૂર્વ આચાર્યની ડિસ્ચાર્જની અરજી…

જામનગરના અતિ ચકચારી એવા શાળાની વિદ્યાર્થિની સાથેના દુષ્કર્મ કેસમાંથી પૂર્વ આચાર્યની ડિસ્ચાર્જની અરજી…

2 months ago
નડિયાદના નરસંડાના દંપતીનું ધોળકા પાસે અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple from Narsanda Nadiad dies a…

નડિયાદના નરસંડાના દંપતીનું ધોળકા પાસે અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple from Narsanda Nadiad dies a…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News