gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ફતેગંજ અને શાસ્ત્રી બ્રિજ નીચે ગેરકાયદે લારી-ગલ્લા હટાવતા તું તું મેં મેં : ત્રણ ટ્રક ભરી માલ જપ્ત | Illegal encroachment being removed under Fatehganj and Shastri Bridge in Vadodara

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ફતેગંજ અને શાસ્ત્રી બ્રિજ નીચે ગેરકાયદે લારી-ગલ્લા હટાવતા તું તું મેં મેં : ત્રણ ટ્રક ભરી માલ જપ્ત | Illegal encroachment being removed under Fatehganj and Shastri Bridge in Vadodara
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચે ગેરકાયદે લારી-ગલ્લા હટાવવાની કામગીરી ગઈકાલે મોડી રાત્રે પોલીસ અને કોર્પોરેશનના તંત્રએ હાથ ધરી હતી. તે દરમિયાન લારી ગલ્લા વાળા અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે તો તું તું મેં મેં થતા પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો.

રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના મુજબ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના પોલીસ સ્ટેશનમાંથી રાત્રિ દરમિયાન લારી-ગલ્લા પર અડ્ડો જમાવીને બેસનારા તત્વો સામે અટકાયતની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ગઈકાલે 400 થી વધુ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રીતે રાત્રી દરમિયાન લારી-ગલ્લા ઉભા રાખી તે સ્થળે માથાભારે તત્વો અડ્ડો જમાવીને બેસી રહેતા હોય છે તેવા લારી ગલ્લા હટાવવાની કામગીરીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચેના ભાગમાં મોડી રાત સુધી ચાલતા લારી ગલ્લા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. 

આ કામગીરી દરમિયાન કેટલાક લારી-ગલ્લા વાળા અને કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ વચ્ચે તું તું મેં મેં થતા ફતેગંજ પોલીસના ઇન્સ્પેક્ટર તથા સ્ટાફે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો. દરમિયાનમાં ત્રણ ટ્રક ભરીને લારી ગલ્લા તથા સામાન જપ્ત કર્યો હોવાનું જાણવા મળે છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…
GUJARAT

March 24, 2026
પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…

વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…

Next Post
અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ તબીબો વગર ચાલતી નકલી હોસ્પિટલનો પર્દાફાશ, તપાસમાં થશે મોટા ખુલાસા | Fake hospital exposed in Ahmedabad investigation will reveal big details

વડોદરાના કારેલીબાગમાં હીટ એન્ડ રનનો વધુ એક બનાવ, સ્કૂટર સવાર દંપતીને ફંગોળી કારચાલક ફરાર | Another hit and run incident in Vadodara’s Karelibaug Car hits couple riding on scooter

વડોદરાના કારેલીબાગમાં હીટ એન્ડ રનનો વધુ એક બનાવ, સ્કૂટર સવાર દંપતીને ફંગોળી કારચાલક ફરાર | Another hit and run incident in Vadodara's Karelibaug Car hits couple riding on scooter

દારૂપાર્ટી વિવાદ બાદ ધોરાજી પાલિકા પ્રમુખે 13 દિવસમાં આપી દીધું રાજીનામું, પાર્ટીનો હતો આદેશ | Dhoraji Municipality President sangeeta barot Resign Within 13 Days After Liquor Party Controversy

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંકલાવમાં પરિણીતા દોઢ વર્ષની પુત્રી સાથે ગુમ થતાં શોધખોળ | Search underway for missing married woman…

1 month ago
USમાં વ્યાજ દર અંગે સાવચેતીના સૂરથી સોનાચાંદીમાં ઊંચા મથાળે સ્થિરતા | Gold and silver stabilize at h…

6 months ago
શ્વાન પાળવા બાબતે પિતા પુત્રએ છરાથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ewe anuon a atake ren efoch ketilas…

2 weeks ago
વડોદરા કોર્પોરેશન પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરશે | Vadodara Corporat…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News