gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કુલગામમાં 3 આતંકી છુપાયા હોવાની આશંકા બાદ અથડામણ, અનંતનાગમાંથી 3 મદદગારોની ધરપકડ | Jammu Kashmir Enc…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in INDIA
0 0
0
કુલગામમાં 3 આતંકી છુપાયા હોવાની આશંકા બાદ અથડામણ, અનંતનાગમાંથી 3 મદદગારોની ધરપકડ | Jammu Kashmir Enc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kulgam Encounter : જમ્મુ-કાશ્મીરમાં આજે બે આતંકી ઘટના સામે આવી છે, જેમાં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ દેવસર વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ અથડામણ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ વિસ્તારમાં સેનાના જવાનો સ્થળ પર પહોંચતા જ આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો છે, તો સેનાના જવાનો પણ વળતો જવાબ આપી રહ્યા છે. અન્ય એક ઘટનાની વાત કરીએ તો અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષા દળોએ મોટું પગેરું ઝડપી પાડ્યું છે. સેનાએ આતંકવાદીઓને મદદ કરનારા ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી હથિયારો અને દારુગોળો પણ જપ્ત કર્યો છે.

તાજેતરમાં જ પહેલગામના આતંકીઓને ઠાર કરાયા હતા

આ પહેલા શ્રીનગરના હરવાન વિસ્તારમાં આવેલ દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઓપરેશનમાં, જેને ‘ઓપરેશન મહાદેવ’ નામ આપવામાં આવ્યું હતું, તેમાં 28 જુલાઈના રોજ 2થી 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ એ જ આતંકવાદીઓ હતા જેઓ આ વર્ષે એપ્રિલમાં થયેલા પહેલગામ હુમલામાં સામેલ હતા.

આ પણ વાંચો : કેમ હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતર્યા દેશભના શિક્ષક અને વિદ્યાર્થીઓ? જાણો SSC પર નારાજગીના કારણો

થોડા દિવસ પહેલા કિશ્તવાડમાં પણ અથડામણ

કિશ્તવાડ જિલ્લાના સિંગપોરા અને કંજલ માંડૂ જેવા વિસ્તારોમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ છુપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF ની સંયુક્ત ટીમે આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આ કાર્યવાહીમાં પણ આતંકવાદીઓને નિષ્ક્રિય કરવાના પ્રયાસો ચાલુ રહ્યા હતા.

આ પણ વાંચો : કેમ ભારતથી નારાજ થઈ ટેરિફ ઝીંકી રહ્યા છે ટ્રમ્પ? અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટે આપ્યો જવાબ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO: કચ્છના ગામડામાં પહોંચ્યા આમિર ખાન, પોતાની ફિલ્મ ‘સિતારે જમીન પર’ ગામલોકો સાથે બેસીને જોઈ | bo…

VIDEO: કચ્છના ગામડામાં પહોંચ્યા આમિર ખાન, પોતાની ફિલ્મ 'સિતારે જમીન પર' ગામલોકો સાથે બેસીને જોઈ | bo...

ટેરિફ એન્ડ ટાઇઝ : ભારત રશિયા પર તેલ અને સંરક્ષણ ક્ષેત્રે વધુ આધારિત છે | Tariffs and Ties: India is …

ટેરિફ એન્ડ ટાઇઝ : ભારત રશિયા પર તેલ અને સંરક્ષણ ક્ષેત્રે વધુ આધારિત છે | Tariffs and Ties: India is ...

‘સંસ્કૃત ભારતની તમામ ભાષાની જનની’, મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે RSS વડા મોહન ભાગવતનું નિવેદન | RSS…

'સંસ્કૃત ભારતની તમામ ભાષાની જનની', મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે RSS વડા મોહન ભાગવતનું નિવેદન | RSS...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જોઈએ છે એક વાઘણ’: રતનમહાલમાં વસી ગયેલા વાઘ માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કરી માગ | Gujarat Govern…

‘જોઈએ છે એક વાઘણ’: રતનમહાલમાં વસી ગયેલા વાઘ માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કરી માગ | Gujarat Govern…

7 months ago
વડોદરાની કલેક્ટર કચેરી નજીક કારચાલકે બાઇક સવાર અને ચાની લારીને અડફેટમાં લીધા, બે વ્યક્તિનો આબાદ બચાવ…

વડોદરાની કલેક્ટર કચેરી નજીક કારચાલકે બાઇક સવાર અને ચાની લારીને અડફેટમાં લીધા, બે વ્યક્તિનો આબાદ બચાવ…

8 months ago
પાણી ખેંચવા મોટર ચલાવનારાઓ સામે કાર્યવાહી | Action against those driving motorbikes to fetch water

પાણી ખેંચવા મોટર ચલાવનારાઓ સામે કાર્યવાહી | Action against those driving motorbikes to fetch water

3 weeks ago
અમદાવાદ: નારોલમાં સંબંધોમાં વિશ્વાસઘાત! મિત્રએ જ મિત્ર પર ગોળીબાર કર્યો, એક વ્યક્તિ ગંભીર ઘાયલ | ahm…

અમદાવાદ: નારોલમાં સંબંધોમાં વિશ્વાસઘાત! મિત્રએ જ મિત્ર પર ગોળીબાર કર્યો, એક વ્યક્તિ ગંભીર ઘાયલ | ahm…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News