gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

72 ટકા અકસ્માતો ઓવરસ્પીડથી : હાઈવે પર ગતિમર્યાદા 100 કિ.મી. | 72 percent of accidents are due to ove…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
72 ટકા અકસ્માતો ઓવરસ્પીડથી : હાઈવે પર ગતિમર્યાદા 100 કિ.મી. | 72 percent of accidents are due to ove…
1
VIEWS
Share on FacebookShare on Twitter

દેશના કૂલ અકસ્માત મોતમાં 36 ટકા હાઈવે ઉપર  80 કિલોમીટરની સ્પીડ લિમિટ માત્ર માલવાહક વાહનો માટે :એક્સપ્રેસ હાઈવે પર કાર 120 કિ.મી.સુધી ચલાવી શકાય છે

રાજકોટ, : તાજેતરમાં કેન્દ્રના રોડ પરિવહન મંત્રાલય દ્વારા અપાયેલી વિગત મૂજબ દેશમાં ઈ.સ. 2022માં 1,68,491ના મૃત્યુ નીપજાવનાર 4,61,312 અકસ્માતો નોંધાયા હતા તેમાં 3,33,323 અકસ્માતો એટલે કે 72 ટકા અકસ્માતો ઓવરસ્પીડના કારણે સર્જાયા હતા. આ વિગત અનુસાર આશરે પોણા ભાગના અકસ્માતો ઓવરસ્પીડથી થાય છે.બીજી તરફ  સરકારે જારી કરેલી અન્ય એક માહિતી મૂજબ નેશનલ હાઈવે પર કાર જેવા વાહનો 100 કિ.મી. અને એક્સપ્રેસ હાઈવે પર 120 કિ.મી. સુધી ચલાવી શકાય છે. 

સંસદમાં વાહનોની ગતિ મર્યાદા અંગે ગઈકાલે 80 કિલોમીટરની સ્પીડ લિમિટ હવે વ્યવહારૂ નથી તેવા પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યા પ્રમાણે માર્ગ વાહનવ્યવહાર મંત્રાલયે એપ્રિલ- 2018માં વાહનોના પ્રકાર મૂજબ ગતિમર્યાદા બાંધી છે જેમાં 80 કિ.મી.ની ગતિ મર્યાદા ટ્રાન્સપોર્ટ (માલવાહક) વાહનોને લાગુ પડે છે જ્યારે પ્રાઈવેટ વાહનો રોડના પ્રકાર મૂજબ દેશમાં મહત્તમ 120 કિ.મી.સુધીની ઝડપે ચલાવી શકાય છે. 

ઈ.સ.2023 થી 2025 સુધીની અકસ્માતોની વિશ્લેષણાત્મક માહિતી હજુ જારી કરાઈ નથી ત્યારે અદ્યતન માહિતી મૂજબ ઈ.સ. 20222માં  દેશમાં 1,67,491 અકસ્માત મૃત્યુમાં 61,308 એટલે કે 36 ટકા નેશનલ હાઈવે (એક્સપ્રેસ વે સહિત) ઉપર સર્જાયા હતા.  ઉલ્લેખનીય છે કે હેલમેટ જેવા મુદ્દે ડ્રાઈવ યોજાતી રહે છે પરંતુ, પૂરપાટ બેફામ વેગથી દોડતા વાહનો સામે કડક ઝૂંબેશ થતી નથી તેવી લોકોની ફરિયાદ લાંબા સમયથી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ગાંધીજી નાનપણમાં માતા સાથે દાત્રાણાના કૃષ્ણ પ્રણામી મંદિરે દર્શને આવતા | Gandhiji used to visit the …

ગાંધીજી નાનપણમાં માતા સાથે દાત્રાણાના કૃષ્ણ પ્રણામી મંદિરે દર્શને આવતા | Gandhiji used to visit the ...

અમેરિકાના એફ-35 વિમાનો ભારત નહીં ખરીદે                   .

1 લિટર પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ ભેળવીને અપાય છે : ભાવ પૂરા પેટ્રોલના | 1 liter of petrol is mixed wi…

1 લિટર પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ ભેળવીને અપાય છે : ભાવ પૂરા પેટ્રોલના | 1 liter of petrol is mixed wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! | Sabarima…

8 months ago
ચંદીગઢનાં કમિશનર સહિત ત્રણ સભ્યોની ટીમ સુરતની બે દિવસીય મુલાકાતે | A three member team including the…

1 year ago
NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ | activist sonam wangc…

11 months ago
VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા | Tamil Nadu Fo…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News