gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જુલાઈમાં દેશમાં વીજ વપરાશ માત્ર બે ટકા વધીને 153.63 અબજ યુનિટ | Electricity consumption increased by…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in Business
0 0
0
જુલાઈમાં દેશમાં વીજ વપરાશ માત્ર બે ટકા વધીને 153.63 અબજ યુનિટ | Electricity consumption increased by…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : દેશમાં વીજળી વપરાશ અને માંગના ડેટા દર્શાવે છે કે જુલાઈ ૨૦૨૫ દરમિયાન, દેશમાં વીજળીનો વપરાશ વાર્ષિક ધોરણે માત્ર ૨.૬ ટકા વધીને ૧૫૩.૬૩ અબજ યુનિટ થયો હતો. વીજળીની માંગમાં આ નજીવો વધારો મુખ્યત્વે દેશભરમાં સક્રિય ચોમાસાને કારણે થયેલા ભારે વરસાદ અને તેના કારણે એર કન્ડીશનર, કુલર જેવા ઠંડક ઉપકરણોના ઓછા ઉપયોગનું પરિણામ હતું.

જુલાઈમાં એક દિવસમાં સૌથી વધુ વીજળીની માંગ પણ જુલાઈ ૨૦૨૪માં લગભગ ૨૨૬.૬૩ ગીગાવોટ હતી તે ઘટીને ૨૨૦.૫૯ ગીગાવોટ થઈ ગઈ હતી. એ નોંધનીય છે કે મે ૨૦૨૪માં એક જ દિવસમાં સૌથી વધુ વીજળીની માંગનો સર્વકાલીન ઉચ્ચ સ્તર ૨૫૦ ગીગાવોટની આસપાસ પહોંચ્યો હતો, જ્યારે અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૩માં આ આંકડો ૨૪૩.૨૭ ગીગાવોટ  હતો.

સરકારી અંદાજ મુજબ, ૨૦૨૫ના ઉનાળામાં મહત્તમ વીજળીની માંગ ૨૭૭ ગીગાવોટ  સુધી પહોંચવાની ધારણા હતી, પરંતુ આ વખતે એપ્રિલમાં શરૂ થયેલી ઉનાળાની ઋતુ દરમિયાન, જૂનમાં સૌથી વધુ માંગ ૨૪૨.૭૭ ગીગાવોટ  હતી. ભારતીય હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતા આઠ દિવસ પહેલા ૨૪ મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચ્યું હતું, જેના કારણે દેશભરમાં ભારે વરસાદ પડયો હતો અને જૂન-જુલાઈમાં એર કન્ડીશનર, ડેઝર્ટ કુલર વગેરેનો વપરાશ ઓછો થયો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…
Business

May 10, 2026
સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો ક્રૂડ ફરી વધ્યું: કોપર ઉછળી ૩ માસની ટોચે | Gold and silver fall …

આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ | Premium income of health ins…

Next Post
મહારાણી’: એક કામવાળી અને એક ઓફિસવાલી વચ્ચેનું અનોખું સંબંધસૂત્ર

ડિજિટલ વ્યવહારમાં આકર્ષણ: જુલાઈ માસમાં UPI પેમેન્ટસ વોલ્યુમ વિક્રમી ટોચે | Attraction in digital tra…

ડિજિટલ વ્યવહારમાં આકર્ષણ: જુલાઈ માસમાં UPI પેમેન્ટસ વોલ્યુમ વિક્રમી ટોચે | Attraction in digital tra...

જુગારના દરોડાના વિવાદ બાદ એસપી દ્વારા તપાસનો આદેશ | SP orders investigation after gambling raid cont…

જુગારના દરોડાના વિવાદ બાદ એસપી દ્વારા તપાસનો આદેશ | SP orders investigation after gambling raid cont...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા હાલોલ રોડ પર અકસ્માતમાં ઘાયલ બાઇક ચાલકનું મોત | Biker injured in accident on Vadodara Halol r…

5 months ago
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શરમજનક હરકત, મુસાફરે ખાનગી કંપનીના મોટા અધિકારી પર કર્યો પેશાબ | Air India Pa…

1 year ago
NDAની જીતની ખુશી ફિક્કી પડી! મહારાષ્ટ્રમાં બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો વિરુદ્ધ તપાસનો આદેશ | maharash…

4 months ago
રાહુલ ગાંધી પર ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, હિન્દુ ધર્મમાંથી બહિષ્કારની જાહેરાત

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News