gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમૂલ ડેરીની ત્રણ જિલ્લાની 41 દૂધ મંડળીના ચેરમેનના મત રદ | Votes of chairmen of 41 milk associations …

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
અમૂલ ડેરીની ત્રણ જિલ્લાની 41 દૂધ મંડળીના ચેરમેનના મત રદ | Votes of chairmen of 41 milk associations …
0
VIEWS
Share on FacebookShare on Twitter

1236 પૈકી 1195 દૂધ મંડળીના મતદારોનો સમાવેશ 

રદ થયેલી મંડળીઓ કોંગ્રેસ સમર્થિત હોવાની ચર્ચા આખરી મતદાર યાદી બાદ ચૂંટણી જાહેર થશે 

આણંદ: આણંદની અમૂલ ડેરીની ચૂંટણી નજીક આવતા સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવી રહ્યો છે. અમૂલ સંઘની તા.૩૦મી જૂલાઇએ જાહેર થયેલી મતદાર યાદીમાં આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની ૪૧  દૂધ મંડળીના ચેરમેનના મત રદ કરાયાનું જાણવા મળ્યું છે. આ મંડળીઓ મોટાભાગે કોંગ્રેસ સમર્થિત હોવાનું મનાઇ રહ્યું છે. જાહેર થયેલી  મંડળીઓમાં ૧૨૩૬ પૈકી ૧૧૯૫ મતદારોનો સમાવેશ થયો છે.આગામી દિવસોમાં આખરી મતદારયાદી જાહેર થશે. 

અમૂલ ડેરીની સત્તા હસ્તગત કરવા માટે સત્તાધારી ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. અમૂલની સહકારી કલ ૮૫ હેઠળ ૨૫ મંડળી, કલમ ૮૬, ૯૩ અને ૪૦૮ હેઠળ ૧૫થી ૨૦ મંડળીઓ મળીક ુલ ૪૧ મંડળીઓના ચેરમેનોનું પત્તુ કાપી નાખીને મતદાનથી વંચિત રાખવામાં આવ્યા છે. 

સહકારી ક્ષેત્રની કલમ ૮૫માં વર્ષો અગાઉ જૂની નોટિસો થઇ હોય તો તે નોટિસોને કલમ ૮૫ ખુલાસો માંગવામાં આવે છે અને દોષિત હોય તો પાંચ હજારનો દંડની જોગવાઇ છે. પરંતુ મત રદ કરવાની જોગવાઇ કલમ ૮૫માં રાખવામાં આવી નથી.  અમૂલમાં મતદાર યાદી સામે વાંધા અરજીઓ કરવામાં આવી રહી છે. તા. ૬ ઓગસ્ટ સુધી વાંધા અરજીઓ કરી શકાશે. આ વાંધા અરજીની ૮મી ઓગસ્ટના રોજ સુનાવણી થશે. બાદમાં ૧૨ ઓગસ્ટના રોજ આખરી મતદાર યાદી બહાર પાડવામાં આવશે. બાદમાં ચૂંટણી જાહેર થશે. 

– કમલમના ઇશારે મતદારોના હક પર તરાપ મારવાનો વિરોધ કરાશે : અડાસ મંડળીના ચેરમેન 

આણંદ જિલ્લાના અડાસ દૂધ મંડળીના ચેરમેન પિયુષસિંહ રાજે જણાવ્યું હતું કે, હાલ અમૂલમાં ચૂંટણી જીતવા માટે ભાજપ પાર્ટીના નેતાઓને ઇશારે સહકારી સંઘને લૂંટવામાં આવી રહ્યો છે. કમલમના ઇશારે અમૂલમાંથી કમલમને  હપ્તા પહોંચાડવામાં આવી રહ્યા છે.મલાઈ ખાવા મતદારોના હક ઉપર તરાપ  મારવામાં આવી રહી છે. જેનો વિરોધ કરવામાં આવશે.

– કલમ ૮૫, ૯૩, ૪૦૮ હેઠળ ૧૫થી૨૦ મંડળીમાં મત રદ કરવાનો કારસો 

સરકારી ક્ષેત્રની કલમ ૮૫ માં મંડળીના ચેરમેનનો ફોજદારી ગુનો કે ગેરરીતિ હોય અથવા કલમ ૯૩ માં મંડળના પગાર સંદર્ભે કોઈ મામલો હોય અને કલમ ૪૦૮ હેઠળ મંડળીમાં કોઈ ઉચાપત થઈ હોય તેવા નિયમોનો સહારો લઈને વર્ષો જુના કેસ અને જૂની  ફરિયાદોને આધાર ગણીને ૧૫થી ૨૦ જેટલી મંડળીઓના ચેરમેનોના મત રદ કરવાનો કારસો રચાયો છે.

– આણંદ જિલ્લાના 19 મંડળીઓ કલમ 85 હેઠળ મૂકાઇ 

આણંદ જિલ્લાના આણંદ બ્લોકના આણંદ અને ઉમેરેઠની ૧૦, પેટલાદ સોજીત્રા બ્લોકની પાંચ,  બોરસદ અને આકલાવની ચાર મળીને કુલ ૧૯ મંડળીને કલમ ૮૫ હેઠળ અગાઉ મૂકવામાં આવી છે. અને મતો રદ કરાયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
Next Post
ધોલેરાના ધનાળા ગામે ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી | Police raid gambling den in Dholera’s Dhanala …

ધોલેરાના ધનાળા ગામે ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી | Police raid gambling den in Dholera's Dhanala ...

ધોળકાના કમુવાડામાં રસ્તા પર ઉભરાતી ગટરોથી રોગચાળો ફેલાવાની દહેશત | Fear of epidemic spread due to se…

ધોળકાના કમુવાડામાં રસ્તા પર ઉભરાતી ગટરોથી રોગચાળો ફેલાવાની દહેશત | Fear of epidemic spread due to se...

તાજપરમાંથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running clinic without …

તાજપરમાંથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running clinic without ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતનો ‘સાચો મિત્ર’ રશિયા : 1971ના યુદ્ધમાં અમેરિકા,ચીન અને બ્રિટનને એકલા હાથે ડરાવ્યા હતા

ભારતનો ‘સાચો મિત્ર’ રશિયા : 1971ના યુદ્ધમાં અમેરિકા,ચીન અને બ્રિટનને એકલા હાથે ડરાવ્યા હતા

7 months ago
ભગવાન શ્રીરામની વાનરસેનાએ બાંધેલો રામસેતુ આજે પણ ભારતમાં સમુદ્ર પરનો સૌથી મોટો પુલ | ram setu larges…

ભગવાન શ્રીરામની વાનરસેનાએ બાંધેલો રામસેતુ આજે પણ ભારતમાં સમુદ્ર પરનો સૌથી મોટો પુલ | ram setu larges…

1 year ago
મુનસર કાંઠે મેલડી માતાના મંદિરે નવચંડી યજ્ઞા | Navchandi Yagya at the temple of Meldi Mata on the ba…

મુનસર કાંઠે મેલડી માતાના મંદિરે નવચંડી યજ્ઞા | Navchandi Yagya at the temple of Meldi Mata on the ba…

3 months ago
IFS નિધિ તિવારી વડાપ્રધાન મોદીના નવા પ્રાયવેટ સેક્રેટરી, જાણો કોણ છે અને શું કામગીરી કરશે? | nidhi t…

IFS નિધિ તિવારી વડાપ્રધાન મોદીના નવા પ્રાયવેટ સેક્રેટરી, જાણો કોણ છે અને શું કામગીરી કરશે? | nidhi t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News