gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી આશંકા | Houthi terrorists fear…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in INDIA
0 0
0
હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી આશંકા | Houthi terrorists fear…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ગૂગલ, રિલાયન્સ અને એરટેલના કેબલ્સ  હૂથીઓ કાપી નાખે તેવો ડર

– લાલ સમુદ્રમાં યુરોપ સાથે જોડતા કેબલ્સ કપાય તો પણ ઇન્ટરનેટને ઠપ થતું રોકવા કંપનીઓએ વૈકલ્પિક આયોજન પર કામ શરૂ કર્યું

નવી દિલ્હી : અમેરિકા અને ઇઝરાયેલ માટે માથાનો દુ:ખાવો બનેલા હુથી બળવાખોરો હવે ભારતને પણ અસર કરે તેવી સંભાવના છે. રેડ સીમાં યમનના હુથીએ તનાવ વધારી દીધો છે. તેના લીધે ભારતના ઇન્ટરનેટ પર અસર પડી શકે છે. વાસ્તવમાં ભારતના મોટાભાગના ઇન્ટરનેટ કેબલ્સ આ જ રસ્તે થઈને જાય છે. જો આ કેબલ્સને નુકસાન થયું તો ભારતમાં ઇન્ટરનેટ ઠપ પડી શકે છે.

આ પરિસ્થિતિથી બચવા માટે કેબલ કંપનીઓએ તના પ્રયત્નો વધુ વેગવંતા બનાવ્યા છે. ગૂગલ, એરટેલ અને જિયો જેવી કંપનીઓનું ઇન્ટરનેટ હાલમાં ભયમાં છે. ભારતની ડિજિટલ ઇકોનોમી માટે રેડ સીનો રસ્તો અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે. અહીં કહી શકાય કે આ રસ્તેથી પસાર થતાં કેબલ પર જ ભારતની ડિજિટલ ઇકોનોમી ટકેલી છે.  આ કેબલ્સ ભારતને વર્લ્ડ ઇન્ટરનેટ સાથે જોડવાનું કામ કરે છે. 

અહીંથી ગૂગલની બ્લૂ રમન, એરટેલની ટુ આફ્રિકા અને સી મી વી સિક્સ તથા રિલાયન્સ જિયોની ઇન્ડિયા-યુરોપ એક્સપ્રેસ  જેવી મહત્ત્વપૂર્ણ કેબલ્સ મુંબઈ અને ચેન્નાઈના દરિયાકાંઠા સુધી પહોંચી રહી છે. કેબલ કંપનીઓએ આ સ્થિતિનો સામનો કરવા માટે તૈયારી શરૂ કરી દીધી છે.કંપનીઓ વધુને વધુ ફાઇબર જોડી રહી છે, જેથી ઇન્ટરનેટ કેબલ્સ કપાય તો તેનો ઉપયોગ કરી શકાય. રેડ સીમાં વધતા ભયને જોતાં લાઇમસ્ટોર્મ ગુ્રપના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર અમજિત ગુપ્તા જણાવે છે કે આ ક્ષેત્રમાં તનાવ વધી ગયો છે. જો કોઈપણ મુશ્કેલી આવે તો કેબલને રિપેર કરવા અઘરા હશે. આ જ કારણે કેટલીય કંપનીઓ હવે રેડ સીને છોડીને જમીન પર કેબલ્સ બિછાવવાનો વિકલ્પ અજમાવી રહી છે. જો કે આ એક મોંઘી પ્રક્રિયા છે. આમ કરવાથી ડેટા સર્વિસિસ અને ક્લાઉડ સેન્ટરનો ખર્ચ વધી જશે. 

રેડ સીમાં બિછાવાયેલા કેબલ્સને રિપેર કરવા જહાજો જાય તો પણ હૂથીઓ તેમની પાસેથી ખંડણી વસૂલે છે. કેબલ કાપવાનો ડર બતાવી હૂથીઓએ કેટલાક દેશો પર દબાણ કાયમ કર્યુ છે. અમેરિકાએ તેમને પદાર્થપાઠ શીખવાડવા તેમના પર હુમલા કર્યા, પરંતુ તે હજી પણ સુધર્યા નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp
INDIA

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp

May 11, 2026
જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …
INDIA

જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

May 11, 2026
મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…
INDIA

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

May 11, 2026
Next Post
રાજકોટ જિલ્લામાં 70,000 જેટલા ખૂંખાર ખૂંટિયા ‘ન ઘરના ન ઘાટના’ ! | Around 70 000 horrifying piles of …

રાજકોટ જિલ્લામાં 70,000 જેટલા ખૂંખાર ખૂંટિયા 'ન ઘરના ન ઘાટના' ! | Around 70 000 horrifying piles of ...

ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ | Why is it that all the funds of G…

ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ | Why is it that all the funds of G...

સસરા મારી ઉપર ખરાબ નજર નાખતા મારા બેડરૂમમાં કેમેરા લગાડયા હતા | My father in law was looking down on…

સસરા મારી ઉપર ખરાબ નજર નાખતા મારા બેડરૂમમાં કેમેરા લગાડયા હતા | My father in law was looking down on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વના ટોચના બીજા ક્રમના અબજોપતિએ લીધો અનેરો નિર્ણય, પોતાની 95 ટકા સંપત્તિ દાન કરશે | /billionaire …

વિશ્વના ટોચના બીજા ક્રમના અબજોપતિએ લીધો અનેરો નિર્ણય, પોતાની 95 ટકા સંપત્તિ દાન કરશે | /billionaire …

8 months ago
રાહુલ ગાંધીના આરોપો પર અજિત પવારનું મોટું નિવેદન, ‘ચૂંટણી પંચે સાચા-ખોટાનો જવાબ આપવો જોઈએ’ | ajit pa…

રાહુલ ગાંધીના આરોપો પર અજિત પવારનું મોટું નિવેદન, ‘ચૂંટણી પંચે સાચા-ખોટાનો જવાબ આપવો જોઈએ’ | ajit pa…

9 months ago
અમદાવાદ: કાસિન્દ્રામાં કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…

અમદાવાદ: કાસિન્દ્રામાં કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…

1 month ago
સાબરકાંઠામાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં, તલોદમાં 5 ઈંચ, પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો | heavy rain i…

સાબરકાંઠામાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં, તલોદમાં 5 ઈંચ, પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો | heavy rain i…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News