gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધંધુકામાં સ્કૂલ આચાર્યએ વિદ્યાર્થીને ઢોર માર મારતા હોબાળો, કિશોરને હોસ્પિટલ લઈ જવો પડ્યો | School Pr…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
ધંધુકામાં સ્કૂલ આચાર્યએ વિદ્યાર્થીને ઢોર માર મારતા હોબાળો, કિશોરને હોસ્પિટલ લઈ જવો પડ્યો | School Pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ જિલ્લામાં ધંધુકાની ડી.એ. વિદ્યા મંદિર સ્કૂલના આચાર્યે એક વિદ્યાર્થીને ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. આ મામલે વિદ્યાર્થીના પરિવારે સ્કૂલના આચાર્ય વિનોદ લાખાણી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. 

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, ધંધુકાની ડી.એ. વિદ્યામંદિરમાં ધોરણ 11ના વિદ્યાર્થી વિજય ચોરસિયા અને અન્ય વિદ્યાર્થી દ્વારા ક્લાસ રૂમમાં મહિલા શિક્ષિકાના નામનું ઉચ્ચારણ કરાયું હતું. આ અંગે મહિલા શિક્ષકે શાળાના આચાર્ય વિનોદ લાખાણીને શિસ્તભંગની ફરિયાદ કરી હતી. આ ઘટના પછી આચાર્યએ બંને વિદ્યાર્થીને સ્ટાફ રૂમમાં સખત માર માર્યો હતો. એટલું જ નહીં, ત્યારબાદ આચાર્યે ક્લાસ રૂમમાં પણ બે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. આ કારણસર વિજય ચોરસિયા નામના વિદ્યાર્થીને તો હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.   

આ પણ વાંચો: અકસ્માત બાદ ‘અભિરક્ષક’ બનીને વહારે આવશે પોલીસ, અમદાવાદ અને સુરતમાં ખાસ સાધનો સાથેના વાહન તહેનાત

ધંધુકામાં સ્કૂલ આચાર્યએ વિદ્યાર્થીને ઢોર માર મારતા હોબાળો, કિશોરને હોસ્પિટલ લઈ જવો પડ્યો 2 - image

આ અંગે પીડિત વિદ્યાર્થી વિજય ચોરસિયાના માતા તારાબેન ચોરસિયાએ જણાવ્યું કે, ‘મારો દીકરો એક અઠવાડિયા બાદ સ્કૂલ ગયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી તેને તાવ હોવાથી દવા પણ ચાલુ હતી. એ જ દિવસે એટલે કે સ્કૂલમાં પહેલા જ દિવસે આચાર્યે તેને ઢોર માર માર્યો હતો. આ ઘટના મુદ્દે અમે પોલીસ ફરિયાદ કરવાના છીએ. ડોક્ટર પણ પોલીસને જાણ કરી છે.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
VIDEO: ઉત્તરાખંડના ભયાવહ દ્રશ્યો, ધસમસતા પાણીમાં કાગળની પત્તાંની જેમ લોકોના ઘર તણાયા | Cloudburst in…

VIDEO: ઉત્તરાખંડના ભયાવહ દ્રશ્યો, ધસમસતા પાણીમાં કાગળની પત્તાંની જેમ લોકોના ઘર તણાયા | Cloudburst in...

ફતેપુરા વિસ્તારમાં ગેસ લીકેજ થી આગ લાગતાં અફરાતફરી,ફાયર એન્જિન પહોંચી ના શક્યું | Fire breaks out du…

ફતેપુરા વિસ્તારમાં ગેસ લીકેજ થી આગ લાગતાં અફરાતફરી,ફાયર એન્જિન પહોંચી ના શક્યું | Fire breaks out du...

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, લાંબી બીમારી બાદ દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વ…

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, લાંબી બીમારી બાદ દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલા તાલુકાના ગરાંભડી ગામના ખેડૂત પુત્રએ સમગ્ર ગુજરાતમાં ટોપ 10માં સ્થાન હાંસલ કર્યુ….. | sayla g…

સાયલા તાલુકાના ગરાંભડી ગામના ખેડૂત પુત્રએ સમગ્ર ગુજરાતમાં ટોપ 10માં સ્થાન હાંસલ કર્યુ….. | sayla g…

2 months ago
ક્રૂડમાં વધ્યા ભાવથી ઝડપી ઘટાડો: વિશ્વ બજારમાં ચીનની નવી ખરીદીને બ્રેક વાગી | Crude falls sharply on…

ક્રૂડમાં વધ્યા ભાવથી ઝડપી ઘટાડો: વિશ્વ બજારમાં ચીનની નવી ખરીદીને બ્રેક વાગી | Crude falls sharply on…

4 weeks ago
ભય, સંશય અને થ્રિલથી ભરેલી એક નવી પરતફેર — ‘વશ લેવલ 2’નું ટ્રેલર રોમાંચકારક છે!

ભય, સંશય અને થ્રિલથી ભરેલી એક નવી પરતફેર — ‘વશ લેવલ 2’નું ટ્રેલર રોમાંચકારક છે!

11 months ago
કોલકાતામાં રેકોર્ડબ્રેક વરસાદ: રેલ, મેટ્રો, હવાઈ સેવાઓ ખોરવાઇ; વીજકરંટથી 5ના મોત | kolkata heavy ove…

કોલકાતામાં રેકોર્ડબ્રેક વરસાદ: રેલ, મેટ્રો, હવાઈ સેવાઓ ખોરવાઇ; વીજકરંટથી 5ના મોત | kolkata heavy ove…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News