gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમાં રાખીને પાલિકાનું ફુડ વિભાગ સક્રિય : ઠેર-ઠેર દુકાનોમાં…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમાં રાખીને પાલિકાનું ફુડ વિભાગ સક્રિય : ઠેર-ઠેર દુકાનોમાં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation Food Safety : જામનગર શહેરમાં શ્રાવણ માસ ઉપરાંત અનેક ધાર્મિક તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના ફુડ સેફટી વિભાગ દ્વારા શહેરમાં ખાણી-પીણીના વેચાણના 21 સ્થળોએથી ફરાળી ફરસાણ-મીઠાઈના નમુના લઈને લેબોરેટરીમાં મોકલવાની કામગીરી કરવામાં આવી છે. તેમજ એક સ્થળેથી બીનઆરોગ્યપદ જણાતી 9 કીલો વસ્તુઓનો નાશ કરાવવાની અને અન્ય સ્થળોએ વિવિધ કરાળી વસ્તુઓના સેમ્પલો લેવાની કાર્યવાહી કરી હતી.

જામનગર શહેરમાં કોઈ વેપારીઓ તહેવારોનો લાભ લઈને ભેળસેળવાળી કે હલકી ગુણવત્તાની ખાદ્ય ચીજ-વસ્તુઓ વેંચાય નહીં અને લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે રાજ્ય સરકારની સુચના મુજબ ફુડ સેફ્ટી ઓફીસરો દ્વારા હાલ ફુડ આઈટમોના સેમ્પલીંગની તેમજ ખાણીપીણીના સ્થાનોની આરોગ્યપદ સ્થિતિ જળવાય તે જોવાની ઝુંબેશ શરુ કરવામાં આવી છે. 

જેના ભાગરૂપે તંત્રના ફુડ સેફ્ટી ઓફીસરોએ ગત દિવસોમાં ઢીંચડા રોડ ઉપરની રાધે-રાધે રેસ્ટોરન્ટ અને તિરુપતિપાર્કમાં આવેલા આદિત્ય રેસ્ટોરન્ટમાં સાફ-સફાઈ જાળવવા, આરોગ્યપદ સ્થિતિ જાળવવા અને વાસી ખોરાક નહીં રાખવા સુચના આપવામાં આવી હતી. તિરુપતિ પાર્કમાં જ આવેલા ઓ-ટુ રસ્ટ્રો એન્ડ કેફેમાંથી બીનઆરોગ્યપદ જણાતા પાંચ કીલો મંચુરીયન. 3 કીલો બાફેલા બટેટા અને 1 કીલો પાંવભાજીનો ફુડ સેફ્ટી ઓફીસરોએ સ્થળ ઉપર નાશ કરાવ્યો હતો. 

આ ઉપરાંત શહેરમાં ગોકુલનગર અને ગોકુલનગર જકાતનાકા પાસે, હરિયા કોલેજ રોડ ઉપર, લાલબંગલો. લીમડાલાઈન. દિગ્વિજય પ્લોટ, સુમેર-ક્લબ રોડ ઉઘારથી મ્યુ. કોર્પોની ટીમએ ફરાળી વસ્તુઓમાં વિવિધ પ્રકારના ચેવડા, ચકરી, ભાખરી, ભાખરવડી, કેળાની વેફરના નમુના લીધા હતા. તે જ રીતે ગઈકાલે જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી બે દુકાનોમાંથી ફરાળી ચેવડા, પુરી વગેરેના સેમ્પલો લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ દરોડાની કાર્યવાહી આજે પણ સતત ચાલુ રાખવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની હત્યા મામલે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફ કેવી રીતે થઇ? સરકાર ખુલાસો કરે…

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની હત્યા મામલે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફ કેવી રીતે થઇ? સરકાર ખુલાસો કરે...

જામનગરના એક રાક્ષસી વ્યાજખોરે માસિક 20 ટકા જેટલું વ્યાજ વસુલી લીધા પછી પણ વધુ પઠાણી ઉઘરાણી કર્યાની પ…

જામનગરના એક રાક્ષસી વ્યાજખોરે માસિક 20 ટકા જેટલું વ્યાજ વસુલી લીધા પછી પણ વધુ પઠાણી ઉઘરાણી કર્યાની પ...

સુરતમાં રોગચાળાએ માથું ઉંચક્યુંઃ સિવિલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા | Disease Outbreak in Sura…

સુરતમાં રોગચાળાએ માથું ઉંચક્યુંઃ સિવિલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા | Disease Outbreak in Sura...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

4 months ago
બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થરાદ પાણીમાં ગરકાવ, 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ | banaskantha…

બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થરાદ પાણીમાં ગરકાવ, 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ | banaskantha…

11 months ago
વિશ્વ બજારમાં હેજ ફન્ડોની સેફ હેવન ખરીદીથી સોનાના ભાવ ઊંચકાયા | Gold prices rise on safe haven buyin…

વિશ્વ બજારમાં હેજ ફન્ડોની સેફ હેવન ખરીદીથી સોનાના ભાવ ઊંચકાયા | Gold prices rise on safe haven buyin…

1 year ago
શેઠની શીખામણ ઝાંપા સુધી… સચિવાલયમાં જ સરકારી પરિપત્રનું ઉલ્લંઘન, ધોમધખતા તાપમાં શ્રમિકો પાસે કરાવા…

શેઠની શીખામણ ઝાંપા સુધી… સચિવાલયમાં જ સરકારી પરિપત્રનું ઉલ્લંઘન, ધોમધખતા તાપમાં શ્રમિકો પાસે કરાવા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News