gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મોટાભાગના દેશોમાં ટેરિફ લાગુ થતા સોના ચાંદીમાં સેફ હેવન માગ વધતા ભાવને ટેકો | Safe haven demand for …

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in Business
0 0
0
મોટાભાગના દેશોમાં ટેરિફ લાગુ થતા સોના ચાંદીમાં સેફ હેવન માગ વધતા ભાવને ટેકો | Safe haven demand for …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના ૯૦ કરતા વધુ દેશોના માલસામાન પર ૭ ઓગસ્ટથી ટેરિફ લાગુ કરાતા વિશ્વ વેપારમાં ઊભી થયેલી અનિશ્ચિતતાને પગલે વૈશ્વિક રોકાણકારોની સોનામાં સેફ હેવન માગ નીકળતા સોનામાં સુધારો જોવા મળ્યો હતો. ચાંદીમાં પણ ઈન્વેસ્ટમેન્ટ માગને પગલે ભાવ ઊંચકાયા હતા. 

અમેરિકાના નબળા આર્થિક નિર્દેશાંકો અને ટેરિફને લઈને નવેસરના જોેેખમો એ પણ કિંમતી ધાતુમાં રોકાણકારોનું આકર્ષણ વધાર્યુ છે. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ સોનાચાંદીમાં ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો. અમેરિકામાં  સ્ટોક ઘટીને આવતા ક્રુડ તેલમાં ઘટાડો અટકી સ્થિરતા જોવા મળી હતી. 

સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સાધારણ સુધરી રૂપિયા ૧૦૦૭૦૩ મુકાતા હતા. ૯૯.૫૦ના જીએસટી વગરના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૦૩૦૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૫૨૫૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા  મુકાતા હતા. મુંબઈ ચાંદી રૂપિયા ૧૭૬૫ વધી હતી.

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧૦૩૫૦૦ મુકાતા હતા જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ  રૂપિયા ૧૦૩૨૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૫૫૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સોનાના પ્રતિ ઔંસ ભાવ ૩૩૮૩  ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૮.૨૫ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમના ભાવ ઔંસ દીઠ  ૧૩૪૪ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૧૫૮ ડોલર મુકાતું હતું. ફન્ડ હાઉસોની સેફ હેવન માગ નીકળતા અને ડોલર ઈન્ડેકસ નબળો પડતા સોનામાં આકર્ષણ રહ્યું હતું. 

અમેરિકામાં ક્રુડ તેલનો સ્ટોક ઘટીને આવતા ક્રુડ તેલના ભાવ ઘટતા અટકી સુધારા તરફી રહ્યા હતા. અમેરિકાના ક્રુડ તેલની આયાત ઘટી હતી અને નિકાસમાં વધારો થયો હતો.  ૧લી ઓગસ્ટના સમાપ્ત થયેલા સપ્તાહમાં  ક્રુડ  તેલનો સ્ટોક ૩૦ લાખ બેરલ ઘટી ૪૨.૩૭ કરોડ બેરલ  આવ્યો હતો. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ બેરલ દીઠ બોલાતુ હતુ જ્યારે આઈસીઈ બ્રેન્ટ પ્રતિ બેરલ મુકાતુ હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંત ગ્રુપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ | ed raid…
Business

અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંત ગ્રુપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ | ed raid…

June 2, 2026
તાઈવાન બાદ દક્ષિણ કોરિયાએ ભારતને પછાડ્યું: AI અને આ બે કંપનીઓના જોરે બન્યું છઠ્ઠું સૌથી મોટું શેર મા…
Business

તાઈવાન બાદ દક્ષિણ કોરિયાએ ભારતને પછાડ્યું: AI અને આ બે કંપનીઓના જોરે બન્યું છઠ્ઠું સૌથી મોટું શેર મા…

June 2, 2026
મેમાં જીએસટી કલેક્શન 3.2 ટકા વધીને રૂ. 1.94 લાખ કરોડ | GST collection in May rises 3 2% to Rs 1 94 l…
Business

મેમાં જીએસટી કલેક્શન 3.2 ટકા વધીને રૂ. 1.94 લાખ કરોડ | GST collection in May rises 3 2% to Rs 1 94 l…

June 2, 2026
Next Post
કેશોદમાં રહેણાંક મકાનમાંથી નોંધણી વગરનું સોનોગ્રાફી મશીન પકડાયું | Unregistered sonography machine s…

કેશોદમાં રહેણાંક મકાનમાંથી નોંધણી વગરનું સોનોગ્રાફી મશીન પકડાયું | Unregistered sonography machine s...

સેન્સેક્સ 733 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 79 પોઈન્ટ વધીને 80623 | Sensex recovers 733 points finally r…

સેન્સેક્સ 733 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 79 પોઈન્ટ વધીને 80623 | Sensex recovers 733 points finally r...

રવિવારે શાળાઓ ચાલુ રાખી વિશ્વ સિંહ દિન ઉજવણીનાં પરિપત્ર સામે ઉગ્ર વિરોધ | Fierce opposition to circu…

રવિવારે શાળાઓ ચાલુ રાખી વિશ્વ સિંહ દિન ઉજવણીનાં પરિપત્ર સામે ઉગ્ર વિરોધ | Fierce opposition to circu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2024માં પાકિસ્તાન ખાતે ભારતની નિકાસ 1.21 અબજ ડોલર સાથે પાંચ વર્ષની ટોચે | India’s exports to Pakista…

2024માં પાકિસ્તાન ખાતે ભારતની નિકાસ 1.21 અબજ ડોલર સાથે પાંચ વર્ષની ટોચે | India’s exports to Pakista…

1 year ago
નવજીવન એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધી એમએસટી પાસ માન્ય રાખવા રજૂઆત | Representation to keep MST pa…

નવજીવન એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધી એમએસટી પાસ માન્ય રાખવા રજૂઆત | Representation to keep MST pa…

8 months ago
અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા…

અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા…

7 months ago
હળવદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, સ્ટેશન રોડ પર મેડિકલ વેસ્ટના ઢગલા | People’s health is being compr…

હળવદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, સ્ટેશન રોડ પર મેડિકલ વેસ્ટના ઢગલા | People’s health is being compr…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News