gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં ઉશ્કેરાયેલા સસરાએ હથોડો ઝીંકી વહુનું માથું ફોડી નાખ્યું | In Rajkot an agitated father in …

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં ઉશ્કેરાયેલા સસરાએ હથોડો ઝીંકી વહુનું માથું ફોડી નાખ્યું | In Rajkot an agitated father in …
3
VIEWS
Share on FacebookShare on Twitter

રક્ષાબંધને પિયર જવા બાબતેનો ઝઘડો કારણભૂત : હોમગાર્ડ જવાનની પત્નીને  માથા અને હાથના પોચામાં ઈજા : ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ, : ભાઈને રાખડી બાંધવા પિયર જવાની વાત કરનાર પરિણીતા સાથે સસરાએ ઝઘડો કરી, તેના માથામાં હથોડો ઝીંકી દીધો હતો. એટલું જ નહીં ડાબા હાથનો પોચો ભાંગી નાંખ્યો હતો. ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  ઘંટેશ્વર પાર્ક પાછળ બ્રહ્માનંદ સોસાયટીમાં રહેતી પુજાબેન રાજયગુરૂ (ઉ.વ. 26)નો પતિ બંશી ગાંધીગ્રામ પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેણે પોલીસને જણાવ્યું કે અવાર-નવાર તેની સાથે ઘરકામ બાબતે ઝઘડો કરતા હતા.  તે ઘરે ઈમિટેશનનું કામ કરે છે. 2023માં તેને  ઝેરી જનાવર કરડી જતાં અને જામનગર રહેતાં તેના ભાઈ વાસુદેવ ત્રિવેદીની તબીયત સારી નહીં રહેતાં પતિની મંજૂરી લઈ પિયર જવા માટે વાત કરતાં સસરાએ ના પાડી, ગડદાપાટુનો માર મારી, તમાચા ઝીંકી દીધા હતા. જોકે બાદમાં તેનો પતિ તેને પિયર લઈ ગયો હતો. 

અવાર-નવાર સસરા કહેતા કે મારા ઘરમાં તારા ઘરના કોઈ સભ્યએ આવવુ નહીં કે જવું નહીં. એકવાર આ મુદ્દે મારકૂટ કરતાં સાસુ દિપાબેન વચ્ચે પડતા તેને પણ મારકુટ કરી હતી. ગઈકાલે રાત્રે દસેક વાગ્યે તેનો પતિ  નોકરીએ જતો રહ્યો હતો. તેની નણંદ ગેમલ વ્યાસ ઉપલેટા રહે છે. જેથી તેણે પતિ સાથે રક્ષાબંધનના દિવસે નણંદના ઘરે ગયા બાદ ત્યાંથી જામનગર માવતરને ત્યાં જવાનું નકકી કર્યું હતું.  આ વાત સસરાને કરતાં તેણે સ્પષ્ટ કહ્યું કે તારે ઉપલેટા જવાનું નથી, તું સીધી તારા પિયર જતી રહેજે. તેને ઉપલેટા કયા કારણથી ના જાઉ તેમ પૂછતાં એકદમ ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુનો માર માર્યા બાદ પાછળથી માથામાં હથોડાનો ઘા ઝીંકી દીધો હતો. જેને કારણે માથુ ફૂટી ગયું હતું. બીજો ઘા મારવા જતા તેણે ડાબા હાથ વડે હથોડો પકડી લેતાં પોચા પર ઘા વાગ્યો હતો. આ વખતે સાસુ દિપાબેને વચ્ચે પડી તેને વધુ મારથી બચાવી હતી. જાણ થતા પતિ ઘરે આવી પોતાની કારમાં સિવીલ લઈ ગયો હતો. જયાં ડાબા હાથે પોચાના ભાગે ફેકચર હોવાનું તબીબે જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરને લાંચ લેવાના ગુનામાં દોઢ વર્ષની કેદ | The then Deputy Executive Engin…

તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરને લાંચ લેવાના ગુનામાં દોઢ વર્ષની કેદ | The then Deputy Executive Engin...

સુઘડ નર્મદા કેનાલમાં પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા ઃ એકનો બચાવ, બેની શોધખોળ | Three youths drown in the c…

સુઘડ નર્મદા કેનાલમાં પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા ઃ એકનો બચાવ, બેની શોધખોળ | Three youths drown in the c...

અમદાવાદમાં રખડતા શ્વાસનનો ત્રાસ, 4 મહિનામાં 3861 ફરિયાદ, ડોગ બાઈટના 20 હજાર કેસ | Ahmedabad 20000 Do…

અમદાવાદમાં રખડતા શ્વાસનનો ત્રાસ, 4 મહિનામાં 3861 ફરિયાદ, ડોગ બાઈટના 20 હજાર કેસ | Ahmedabad 20000 Do...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં ₹5,500 અને ચાંદીમાં ₹12,000થી વધુનો ધરખમ ઉછાળો; જાણો આજના લેટેસ્ટ રેટ | Gold surges by ₹5 50…

સોનામાં ₹5,500 અને ચાંદીમાં ₹12,000થી વધુનો ધરખમ ઉછાળો; જાણો આજના લેટેસ્ટ રેટ | Gold surges by ₹5 50…

5 months ago
સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…

સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…

3 months ago
વડોદરા: ગોત્રી હોસ્પિટલના મેન ગેટ પર કોન્ટ્રાક્ટરે પાઇપો ખડકતા ભારે જામ, 5 એમ્બ્યુલન્સ-હજારો લોકો અટ…

વડોદરા: ગોત્રી હોસ્પિટલના મેન ગેટ પર કોન્ટ્રાક્ટરે પાઇપો ખડકતા ભારે જામ, 5 એમ્બ્યુલન્સ-હજારો લોકો અટ…

3 weeks ago
પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ ! કહ્યું, અમે તમારી શરતો માનવા તૈયાર, આતંકવાદનો ખાતમો કરવા અમને મદદ કરો | P…

પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ ! કહ્યું, અમે તમારી શરતો માનવા તૈયાર, આતંકવાદનો ખાતમો કરવા અમને મદદ કરો | P…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News