gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સમય બદલાશે, સજા તો જરૂર મળશે…’ રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગે નવો VIDEO શેર કર્યો | VIDEO Rahul Gandh…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
‘સમય બદલાશે, સજા તો જરૂર મળશે…’ રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગે નવો VIDEO શેર કર્યો | VIDEO Rahul Gandh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નવો વીડિયો શેર કરી વોટ ચોરીના આરોપને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ફરી એકવાર આરોપ લગાવ્યો કે, ચૂંટણી પંચ અને ભાજપની બેઠકો વચ્ચે વોટ ચોરીની મિલિભગત છે. આ સિવાય તેમણે ચૂંટણી પંચ પર દેશદ્રોહનો આરોપ પણ લગાવ્યો અને આરોપના સમર્થનમાં ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢનું ઉદાહરણ આપ્યું.

સમય બદલાશે, સજા…

રાહુલ ગાંધીએ ફરી મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકનું ઉદાહરણ આપ્યું, જેનો ઉલ્લેખ તેમણે ગુરૂવારે પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ રાજ્યોમાં જાદુથી નવા મતદારો પેદા થઈ જાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, ‘Vote Chori ખાલી એક ચૂંટણી કૌભાંડ નથી, પરંતુ બંધારણ સાથે દગો છે. દેશના ગુનેગારો સાંભળી લે- સમય બદલાશે, સજા જરૂર મળશે.’

આ પણ વાંચોઃ આભ ફાટતાં ધરાલીમાં સર્જાયેલા વિનાશની સેટેલાઈટ તસવીરો ધ્રૂજાવી દે તેવી, ISROએ શેર કરી

100થી વધુ બેઠકો પર ‘વોટ ચોરી’નો આરોપ

આ વિશે વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું રાજકીય પરિવારમાં પેદા થયો છું અને છેલ્લાં 20 વર્ષથી ખુદ ચૂંટણી લડી રહ્યો છું. મને ખબર છે કે, ચૂંટણી કેવી રીતે લડવામાં આવે છે, કેવી રીતે બૂથ મેનેજ થાય છે અને કેવી રીતે મતની ચોરી થાય છે. લોકસભા ચૂંટણી દરમિયાન 100થી વધુ બેઠકો પર મત ચોરી કરવામાં આવ્યા છે. જો નિષ્પક્ષ ચૂંટણી યોજાય તો આજે નરેન્દ્ર મોદીની સરકાર ન હોત’

પાંચ પ્રકારની ‘વોટ ચોરી’

આ નવા વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી તપાસમાં પાંચ પ્રકારની વોટ ચોરી સામે આવી છે. જેમાં ડુપ્લીકેટ વોટર, ખોટા સરનામાં, એક જ ઘરમાં અનેક મતદારો, જે સંભવ નથી. મતદાર યાદીમાં ખોટો અથવા નાનો ફોટો, જેનાથી ઓળખ ન થઈ શકે અને ફોર્મ 6નું દુરૂપયોગ. આ ફોર્મ પહેલીવાર મતદાર બનેલા નવયુવાઓ માટે હોય છે પરંતુ, 90 વર્ષના લોકોને પણ ફોર્મ 6નો ઉપયોગ કરી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? રેસમાં આ નામ થયા સામેલ, ટૂંક સમયમાં થશે જાહેરાત

બિહાર ચૂંટણીનો ઉલ્લેખ

રાહુલ ગાંધીએ 8 મિનિટના આ વીડિયોમાં બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘આ સંસ્થાગત ચોરી છે. ચૂંટણી પંચ મતદાર યાદીમાં ફેરફાર કરીને, સ્પષ્ટરૂપે ભાજપની મદદ કરે છે.’

મારા શબ્દ જ શપથ છેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પોતાના આરોપ પર ગુરૂવારે ચૂંટણી પંચે શપથ પત્ર દ્વારા એ તમામ પુરાવા શેર કરવાનું કહ્યું, જેમણે તેને પુરાવાના રૂપે કાલે સાર્વજનિક રૂપે બધાની સામે મૂક્યા હતા. જોકે, આ વિશે રાહુલ ગાંધીએ વળતો જવાબ આપતા કહ્યું કે, મારા શબ્દ જ શપથ છે. ચૂંટણી પંચે પોતાના આંકડાની તપાસ કરવાની માંગ કરતા કહ્યું કે, મેં બધું જ જાહેરમાં કહ્યું છે અને મેં ચૂંટણી પંચના આંકડાને જ ટાંક્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…
INDIA

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…

May 19, 2026
સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! | India …
INDIA

સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! | India …

May 19, 2026
ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris…
INDIA

ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris…

May 19, 2026
Next Post
અંકલેશ્વર ખાતે મોબાઈલ શોપમાં ગેસ રીફ્લિંગ કરતો શખ્સ ઝડપાયો | Man caught refilling gas at mobile shop…

અંકલેશ્વર ખાતે મોબાઈલ શોપમાં ગેસ રીફ્લિંગ કરતો શખ્સ ઝડપાયો | Man caught refilling gas at mobile shop...

વોટ ચોરીના આરોપો અંગે રાહુલને મળ્યો દિગ્ગજનો સાથ, ચૂંટણીપંચ વિશે જાણો શું કહ્યું | Shashi Tharoor Ba…

વોટ ચોરીના આરોપો અંગે રાહુલને મળ્યો દિગ્ગજનો સાથ, ચૂંટણીપંચ વિશે જાણો શું કહ્યું | Shashi Tharoor Ba...

વડોદરા કોર્પોરેશન સ્વચ્છતા મુદ્દે આકરા પાણીએ : જ્યાં-ત્યાં કચરો ફેકતા લોકોને પકડીને દંડ કરવા વોર્ડમા…

વડોદરા કોર્પોરેશન સ્વચ્છતા મુદ્દે આકરા પાણીએ : જ્યાં-ત્યાં કચરો ફેકતા લોકોને પકડીને દંડ કરવા વોર્ડમા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પના ટેરિફ સામે ભારતનો જવાબ! અમેરિકન F-35 વિમાન ખરીદવાનો પ્લાન ‘કેન્સલ’ : રિપોર્ટ | India’s stro…

ટ્રમ્પના ટેરિફ સામે ભારતનો જવાબ! અમેરિકન F-35 વિમાન ખરીદવાનો પ્લાન ‘કેન્સલ’ : રિપોર્ટ | India’s stro…

10 months ago
જામનગરમાં માત્ર 20 રૂપિયાની માંગણીમાં ફ્રુટ વિક્રેતા પર જીવલેણ હુમલો કરાયા બાદ સારવારમાં મૃત્યુ નિપજ…

જામનગરમાં માત્ર 20 રૂપિયાની માંગણીમાં ફ્રુટ વિક્રેતા પર જીવલેણ હુમલો કરાયા બાદ સારવારમાં મૃત્યુ નિપજ…

4 weeks ago
વલભીપુર પંથકમાં દિવાળીનાં મહાપર્વ નાં દિવસે કાર ચાલકે બે પરિવારના દીપકો સદાય માટે બુઝાયા

વલભીપુર પંથકમાં દિવાળીનાં મહાપર્વ નાં દિવસે કાર ચાલકે બે પરિવારના દીપકો સદાય માટે બુઝાયા

7 months ago
સંઘ અને મોદીના વખાણ મુદ્દે કોંગ્રેસમાં ફાંટા પડયા, દિગ્વિજયને થરૂરનું સમર્થન

સંઘ અને મોદીના વખાણ મુદ્દે કોંગ્રેસમાં ફાંટા પડયા, દિગ્વિજયને થરૂરનું સમર્થન

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News