gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગેસ સિલિન્ડરના ભાવ નહીં વધે ! કેબિનેટની બેઠકમાં લેવાયા ચાર મોટા નિર્ણય | Cabinet Meeting Decisions L…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
ગેસ સિલિન્ડરના ભાવ નહીં વધે ! કેબિનેટની બેઠકમાં લેવાયા ચાર મોટા નિર્ણય | Cabinet Meeting Decisions L…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cabinet Meeting : દિલ્હીમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં 52,667 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપવાની સાથે એલપીજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પૂર્વોત્તર રાજ્યોના વિકાસ માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની બેઠક અંગે તમામ વિગતો રજૂ કરી છે.

કેબિનેટની બેઠકમાં શું લેવાયા નિર્ણય?

  • ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને મજબૂત કરવા માટે 4200 કરોડ રૂપિયાનું ફંડ મંજૂર
  • ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે 30,000 કરોડ રૂપિયાના એલપીજી સબસિડીની મંજૂરી
  • 2025-26 માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana) હેઠળ 12,060 કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી
  • આસામ-ત્રિપુરાને 4250 કરોડ રૂપિયાનું સ્પેશિયલ પેકેજ

આ પણ વાંચો : ‘વેબસાઈટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ

સબસિડી મંજૂરી, LPGના ભાવ નહીં વધે

અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) કહ્યું કે, ‘ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે 30,000 કરોડ રૂપિયાના એલપીજી સબસિડી(LPG Subsidy)ની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી હવે એલપીજીની કિંમતો(LPG Cylinder Price)માં વધારો નહીં થાય. આ ઉપારંત કેબિનેટની બેઠકમાં પૂર્વોત્તર રાજ્ય આસામ અને ત્રિપુરાનો વિકાસ કરવા માટે 4250 કરોડ રૂપિયાનું સ્પેશિયલ વિકાસ પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

PMUY હેઠળ કુલ 10.33 કરોડ કનેક્શન અપાયા

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધીમાં લાભાર્થીઓને 10.33 કરોડ કનેક્શન આપવામાં આવ્યા છે. કેબિનેટે આજે લીધેલા નિર્ણયમાં 2025-26 માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 12,060 કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી આપી છે. મધ્યમ વર્ગને સસ્તામાં એલપીજી ગેસ મળે તે માટે કેન્દ્રીય કેબિનેટે 30,000 કરોડ રૂપિયાની સબસિડીની મંજૂરી આપી છે. વર્તમાન વૈશ્વિક સ્થિતિના કારણે ગેસની કિંમતોમાં ઉતાર-ચઢાવ થતી રહે છે, જેને ધ્યાને રાખીને સબસિડી આપવામાં આવે છે.’

આ પણ વાંચો : ભારતમાં ચાલશે 135 સીટર બસ, મેટ્રો કરતાં સસ્તી પણ સુવિધા વિમાન જેવી: ગડકરીનો નવો વાયદો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ | Rahul …

‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ | Rahul ...

વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ યોજાયો

વિકસિત ભારત ૨૦૪૭' અને 'હર ઘર તિરંગા' થીમ પર અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ યોજાયો

‘જૂની બોટલમાં નવો દારૂ…’ રાહુલ ગાંધીના આક્ષેપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ

‘જૂની બોટલમાં નવો દારૂ...’ રાહુલ ગાંધીના આક્ષેપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં અચાનક રોડ પૂરો થઈ જતાં અકસ્માતમાં એકનું મોત, તંત્રએ ચેતવણી માટે કોઈ બોર્ડ ન લગાવ્યાનો આરોપ…

ભાવનગરમાં અચાનક રોડ પૂરો થઈ જતાં અકસ્માતમાં એકનું મોત, તંત્રએ ચેતવણી માટે કોઈ બોર્ડ ન લગાવ્યાનો આરોપ…

7 months ago
વીજ કંપનીઓએ સરકારના ‘સ્માર્ટ વીજ મીટર’નું સપનું રોળી નાખ્યું, 8 વર્ષે પણ લક્ષ્ય અધૂરું | Smart elect…

વીજ કંપનીઓએ સરકારના ‘સ્માર્ટ વીજ મીટર’નું સપનું રોળી નાખ્યું, 8 વર્ષે પણ લક્ષ્ય અધૂરું | Smart elect…

12 months ago
પાકિસ્તાની ગંભીર કરતૂત, કરોડો રૂપિયાનું હેરોઈન ડ્રોનથી ભારતીય સરહદ ઘૂસાડવાનો કર્યો પ્રયાસ | BSF seiz…

પાકિસ્તાની ગંભીર કરતૂત, કરોડો રૂપિયાનું હેરોઈન ડ્રોનથી ભારતીય સરહદ ઘૂસાડવાનો કર્યો પ્રયાસ | BSF seiz…

9 months ago
થલતેજની હોટલમાં વિદેશી યુવતીઓને ગેરકાયદે લાવીને  ચલાવવામાં આવતા દેહવિક્રયના કારોબારનો મામલો

થલતેજની હોટલમાં વિદેશી યુવતીઓને ગેરકાયદે લાવીને ચલાવવામાં આવતા દેહવિક્રયના કારોબારનો મામલો

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News