gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

0 કે 1000 કે પછી 10000 નહીં…. આ બેન્કમાં ખાતું રાખવા 50000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે! | ICICI Ban…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in Business
0 0
0
0 કે 1000 કે પછી 10000 નહીં…. આ બેન્કમાં ખાતું રાખવા 50000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે! | ICICI Ban…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Savings Account Minimum Balance: ઈન્ડસ્ટ્રિયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ICICI) બેન્ક ખાતા ધારકો માટે મહત્ત્વના સમાચાર છે. બેન્કે બચત ખાતાઓ માટે મિનિમમ એકાઉન્ટ બેલેન્સમાં વધારો કર્યો છે. બચત ખાતામાં રાખવાની રકમમાં 5 ગણો વધારો કર્યો છે. મહાનગરોથી લઈને ગામડાઓ સુધીના ખાતા ધારકો માટે મિનિમમ બેલેન્સમાં વધારો કરવામાં આવ્યો છે.

બચત એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખો તો દંડ થશે

હવે પ્રાઇવેટ સેક્ટર લેન્ડર ICICI બેન્કના બચત ખાતામાં 50સ000 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડશે. આ નિયમ પહેલી ઓગસ્ટ 2025થી અમલમાં આવશે. પહેલા આ રકમ 10 હજાર રૂપિયા હતી. જો તમે તમારા બચત એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખો, તો તમારે દંડ ભરવો પડી શકે છે.

આ પણ વાંચો: ભારતીય રેલવેની ઓફર : આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરશો તો મળશે 20% ડિસ્કાઉન્ટ!

મેટ્રો અને શહેરી વિસ્તારોમાં ICICI બેન્કના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ 50 હજાર રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તારોમાં 25 હજાર રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં મિનિમમ બેલેન્સ 10 હજાર રૂપિયા રાખવા પડશે. અગાઉ મેટ્રો અને શહેરી વિસ્તારોમાં બચત ખાતાઓમાં મિનિમમ બેલેન્સ 10 હજાર રૂપિયા જરૂર હતા. આ નિર્ણય સાથે ICICI બેન્ક પાસે હવે સ્થાનિક બેન્કોમાં સૌથી વધુ મિનિમમ એકાઉન્ટ બેલેન્સ (MAB) છે.

અન્ય બેન્કોના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ કેટલું છે?

આ નિર્ણય પછી ICICI બેન્કના બચત ખાતામાં મિનિમમ બેલેન્સની મર્યાદા 50 હજાર રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની બેન્ક SBI એ વર્ષ 2020માં જ મિનિમમ બેલેન્સની મર્યાદા દૂર કરી દીધી હતી, એટલે કે આ નિયમ નાબૂદ કરવામાં આવ્યો હતો. બીજી તરફ અન્ય બેન્કોએ ઓપરેશન કોસ્ટને મેનેજ કરવા માટે બચત ખાતામાં મિનિમમ બેલેન્સની મર્યાદા 2000 રૂપિયાથી 10 હજાર રૂપિયા કરી છે.

ઉલ્લેખનીય છે કે, દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની HDFC બેન્કની વાત કરીએ તો, મેટ્રો અને શહેરી વિસ્તારોની શાખાઓના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ 10 હજાર રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તારોની બેંકોમાં 5000 રૂપિયા અને ગામડાઓમાં શાખાઓ માટે 2500 રૂપિયા રાખવા ફરજિયાત છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઈટર જેટ તોડી પાડ્યા…’ એર ચીફ માર્શલનો મોટો ખુલાસો | ‘5 Pakistani…

'ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઈટર જેટ તોડી પાડ્યા...' એર ચીફ માર્શલનો મોટો ખુલાસો | '5 Pakistani...

જામનગરનો હાપા તરફનો એક માર્ગ ત્રણ માસ સુધી બંધ રહેશે : મ્યુનિ. કમિશનરનું વધુ એક જાહેરનામું | One roa…

જામનગરનો હાપા તરફનો એક માર્ગ ત્રણ માસ સુધી બંધ રહેશે : મ્યુનિ. કમિશનરનું વધુ એક જાહેરનામું | One roa...

EDના રોબર્ટ વાડરા સામે ગંભીર આરોપ, કહ્યું – ગુરુગ્રામમાં 3.5 એકર જમીન લાંચ તરીકે મળી | Robert Vadra …

EDના રોબર્ટ વાડરા સામે ગંભીર આરોપ, કહ્યું - ગુરુગ્રામમાં 3.5 એકર જમીન લાંચ તરીકે મળી | Robert Vadra ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા : મદ્રાસ હાઇકોર્ટ

વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા : મદ્રાસ હાઇકોર્ટ

12 months ago
VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

2 months ago
વડોદરાના 569 ગામોના 59439 સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવાઈ | Lands with 59439 survey numbers…

વડોદરાના 569 ગામોના 59439 સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવાઈ | Lands with 59439 survey numbers…

11 months ago

શ્રી જે બી શાહ મીડિયમ સ્કૂલમાં વાર્ષિકોત્સવ ની ભવ્ય ઉજવણી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News