gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના મોટા લીલિયાના નિલકંઠ સરોવરનું પાણી અચાનક લીલું થઈ ગયું, કેમિકલ ઠાલવ્યાની આશંકા | Amreli Nil…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
અમરેલીના મોટા લીલિયાના નિલકંઠ સરોવરનું પાણી અચાનક લીલું થઈ ગયું, કેમિકલ ઠાલવ્યાની આશંકા | Amreli Nil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી રોડ પર આવેલા મોટા લીલિયાના પ્રખ્યાત નિલકંઠ સરોવરમાં કોઈ અજાણ્યા પદાર્થ ઠાલવવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે સરોવરનું પાણી લીલુંછમ બની ગયું છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સરોવરનું પાણી લીલું બન્યું

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નિલકંઠ સરોવરના પાણીનો રંગ અચાનક બદલાઈને લીલો થઈ ગયો હતો. આ બાબતની જાણ થતાં લીલિયાના સરપંચ દ્વારા તાત્કાલિક મામલતદાર સહિતના વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સરોવરના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમરેલી: નાળિયેરી પૂનમે ખારવા સમાજે દરિયાદેવનું પૂજન કર્યું, હવે માછીમારો નીકળશે સમુદ્ર ખૂંદવા

અમરેલીના મોટા લીલિયાના નિલકંઠ સરોવરનું પાણી અચાનક લીલું થઈ ગયું, કેમિકલ ઠાલવ્યાની આશંકા 2 - image

પશુ-પક્ષીઓ પર ખતરો

નિલકંઠ સરોવર વિસ્તારમાં સિંહો તેમજ અન્ય વન્ય પશુ-પક્ષીઓની અવરજવર કાયમી રહે છે. જો પાણીમાં કેમિકલ જેવો કોઈ ઝેરી પદાર્થ ભળ્યો હોય, તો તેનાથી વન્યજીવોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. આથી, સ્થાનિક લોકોએ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.

અમરેલીના મોટા લીલિયાના નિલકંઠ સરોવરનું પાણી અચાનક લીલું થઈ ગયું, કેમિકલ ઠાલવ્યાની આશંકા 3 - image

રિપોર્ટ બાદ જ થશે ઘટસ્ફોટ

હાલમાં પાણીમાં નાખવામાં આવેલો પદાર્થ કેમિકલ છે કે કેમ, તે સ્પષ્ટ થયું નથી. પાણીના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગેનો સાચો ખુલાસો થઈ શકશે. તંત્ર દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
રાજ્યભરની જેલોમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી, કેદી ભાઈ-બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા | Raksha Ban…

રાજ્યભરની જેલોમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી, કેદી ભાઈ-બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા | Raksha Ban...

અમરેલી: નાળિયેરી પૂનમે ખારવા સમાજે દરિયાદેવનું પૂજન કર્યું, હવે માછીમારો નીકળશે સમુદ્ર ખૂંદવા | Amre…

અમરેલી: નાળિયેરી પૂનમે ખારવા સમાજે દરિયાદેવનું પૂજન કર્યું, હવે માછીમારો નીકળશે સમુદ્ર ખૂંદવા | Amre...

દાનમાં મળેલા હાથથી મૃતક ડોનરના ભાઈને બાંધી રાખડીઃ હિન્દુ-મુસ્લિમ એકતા સાથે સર્જાયા માનવતાના ભાવસભર દ…

દાનમાં મળેલા હાથથી મૃતક ડોનરના ભાઈને બાંધી રાખડીઃ હિન્દુ-મુસ્લિમ એકતા સાથે સર્જાયા માનવતાના ભાવસભર દ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુર મામલતદાર કચેરી પૂર્ણ કાર્યરત નહીં થતાં અને જર્જરિત તલાટી ઓફિસનું 5 કિ.મી. દૂર સ્થળાંતર કરતા…

માંજલપુર મામલતદાર કચેરી પૂર્ણ કાર્યરત નહીં થતાં અને જર્જરિત તલાટી ઓફિસનું 5 કિ.મી. દૂર સ્થળાંતર કરતા…

9 months ago
ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર સામે સુઓમોટો એક્શન | Suomoto action against Child Development Center

ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર સામે સુઓમોટો એક્શન | Suomoto action against Child Development Center

1 year ago
સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર, તમામને હોસ્પિટલ ખસેડાયા | 50 jewelers …

સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર, તમામને હોસ્પિટલ ખસેડાયા | 50 jewelers …

1 year ago
RBI : પૂનમ ગુપ્તા બન્યા રિઝર્વ બૅંકના નવા ડેપ્યુટી ગવર્નર, ત્રણ વર્ષનો રહેશે કાર્યકાળ | RBI New Depu…

RBI : પૂનમ ગુપ્તા બન્યા રિઝર્વ બૅંકના નવા ડેપ્યુટી ગવર્નર, ત્રણ વર્ષનો રહેશે કાર્યકાળ | RBI New Depu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News