gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાયલીમાં ઘરના નોકરે રૃા.૨૦ લાખ રોકડની ઉઠાંતરી કરી | 20 lakh theft in bhayalis house

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
ભાયલીમાં ઘરના નોકરે રૃા.૨૦ લાખ રોકડની ઉઠાંતરી કરી | 20 lakh theft in bhayalis house
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.9 ભાયલીમાં રહેતા વેપારીના ઘરની ચાવી ચોરી બેડરૃમના કબાટના લોકરમાંથી રૃા.૨૦ લાખની તબક્કાવાર ચોરી ઘરનું કામ કરતા યુવાને કરી  હતી.

ભાયલીમાં નવરચના યુનિવર્સિટી સામે રહેતા નિલેશ મદનલાલ ગુપ્તાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં જગદીશ ઉર્ફે વિપુલ દેવજીભાઇ વસાવા (રહે.મઘુવનનગર, વાઘોડિયારોડ) સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું બાથરૃમ ફિટિંગ તેમજ તેને લગતું કામકાજ કરું છું. મારા માતા-પિતા જે.પી.રોડ પર અમી સોસાયટીમાં રહે છે ત્યાં ઘરકામ માટે જગદીશ ઉર્ફે વિપુલ ઘરકામ માટે રૃા.૧૦ હજારના પગારથી રાખ્યા હતા અને તે સર્વન્ટ ક્વાર્ટરમાં જ રહેતો હતો.

મારા ઘેર પણ કામકાજ માટે તે આવતો  હતો. તા.૯ ફેબુ્રઆરીના રોજ મારી પત્નીનો ઘરની ચાવીનો સેટ ગેરવલ્લે થયો હતો અને ત્યારથી બેડરૃમના કબાટના લોકરના ડ્રોઅરમાંથી રોકડ રકમ ઓછી થતી  હતી. ૧૫ દિવસ પહેલાં ઘરમાં લગાવેલા સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું  હતું કે જગદીશ ઘરનું કામ કરીને બહાર નીકળે ત્યારે તેના પેન્ટનું ખિસ્સું ભરેલું જણાતું હતું. બાદમાં તેના પર શંકા જતા વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી અને પોતાની પાસે સંતાડીને રાખેલ ચાવીના સેટ દ્વારા બેડરૃમમાંથી કુલ રૃા.૨૦ લાખ રોકડની ચોરી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
એર ઇન્ડિયાના સુરક્ષા ઓડિટની માગણી સુપ્રીમે ફગાવી

એક્સપ્રેસ હાઇવે પર ઉભેલા ટેમ્પામાં પીકઅપ વાન ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after pickup van …

એક્સપ્રેસ હાઇવે પર ઉભેલા ટેમ્પામાં પીકઅપ વાન ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after pickup van ...

ઓનલાઇન શોપિંગમાં પણ જોખમઃ રક્ષાબંધને બહેન માટે ગિફ્ટ મંગાવનાર યુવકે ૨ લાખ ગૂમાવ્યા | Young man who o…

ઓનલાઇન શોપિંગમાં પણ જોખમઃ રક્ષાબંધને બહેન માટે ગિફ્ટ મંગાવનાર યુવકે ૨ લાખ ગૂમાવ્યા | Young man who o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છમાં મહિલાઓના મારથી ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત, દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર કરાયો હતો હુમલો | k…

1 year ago
ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ, સુપ્રીમ કોર્ટના આદેશ બા…

7 months ago
‘પહેલા તમારા દેશની સ્થિતિ જુઓ’ લઘુમતીઓ મુદ્દે આક્ષેપ કરનારા પાકિસ્તાનને ભારતે આપ્યો જવાબ | India Rej…

6 months ago
વડોદરામાં નવા વર્ષે ઇમરજન્સી સારવાર માટેના ૩૦૧ કોલ | 301 calls for emergency treatment in Vadodara o…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News