– પોલીસના દરોડામાં 9 જુગારી નાસી છુટયાં
– બંને દરોડામાં રોકડ, બાઇક, મોબાઇલ સહિત રૂ. 97,850 નો મુદ્દામાલ જપ્ત
સાયલા : સાયલા તાલુકાના સુદામડા ગામમાં પોલીસે દરોડો પાડી આઠ શખ્સને જુગાર રમતા ઝડપી પાડયા હતા જ્યારે એક શખ્સ નાસી છુટયો હતો. જ્યારે ચોરાવીરા(જી)માં ધજાળા પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સને ઝડપી પાડયા હતા જ્યારે આઠ જુગારી નાસી છુટયા હતા. પોલીસે બંને ગુનામાં ૨૧ શખ્સ સામે ગુનો નોંધી રોકડ, બાઇક, મોબાઇલ સહિતનો કુલ રૂ.