gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : ‘તે મારો ડેટા નથી તેથી…’, સોગંદનામા પર સહી ન કરવા અંગે ચૂંટણી પંચને રાહુલ ગાંધીનો જવાબ | R…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in INDIA
0 0
0
VIDEO : ‘તે મારો ડેટા નથી તેથી…’, સોગંદનામા પર સહી ન કરવા અંગે ચૂંટણી પંચને રાહુલ ગાંધીનો જવાબ | R…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi – Election Commission : કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષના સાંસદોએ આજે સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી પદયાત્રા યોજવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે તેમને અધવચ્ચે જ અટકાવીને કસ્ટડીમાં લઈ લીધા હતા. ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે, મતદાર યાદીમાં સુધારો કરવા માટે શરૂ કરવામાં આવેલી એક ખાસ ઝુંબેશ અને વૉટ ચોરી મામલે આ વિરોધ કર્યો હતો. પદયાત્રામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત વિપક્ષના અનેક સાંસદો સામેલ હતા.

ચૂંટણી પંચનો ડેટા છે, મારો નથી : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી પદયાત્રા કરતા હતા, ત્યારે મીડિયાએ તેમને પૂછ્યું કે, ચૂંટણી પંચે તમને નોટિસનો જવાબ આપવા કહ્યું છે અને તમે જવાબ આપી રહ્યા નથી… તો રાહુલે કહ્યું કે, ‘આ ચૂંટણી પંચનો ડેટા છે, તે મારો ડેટા નથી જેના પર હું સહી કરી શકું, અમે તમને જ આપ્યો છે, તમે તમારી વેબસાઈટ પર નાખી દો, તમામને ખબર પડી જશે. આવું માત્ર બેંગલુરુમાં જ નહીં, દેશના જુદા જુદા મત વિસ્તારોમાં પણ થયું છે. ચૂંટણી પંચ જાણે છે કે, તેમને ડેટા ફાટશે, તેથી તેઓ તેને કંટ્રોલ કરવાનો અને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

VIDEO | Leader of Opposition in the Lok Sabha and Congress MP Rahul Gandhi, when asked about the Election Commission’s request for him to sign an oath/affidavit over his allegation of ‘vote theft’, says, “Why should I sign an oath? This is their data, not mine. They should take… pic.twitter.com/usAuenQjX5

— Press Trust of India (@PTI_News) August 11, 2025

આ પણ વાંચો : રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ખડગેની અટકાયત; અખિલેશે બેરિકેડ ઓળંગી, વોટ ચોરી મુદ્દે વિપક્ષની કૂચ

ચૂંટણી પંચે રાહુલને મોકલી નોટિસ

વાસ્તવમાં રાહુલ ગાંધીએ કર્ણાટકની મતદાર યાદીમાં ગોટાળા થયો હોવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારબાદ ચૂંટણી પંચે રાહુલને પત્ર પાઠવી કહ્યું છે કે, ‘તમે મતદારોના નામ, સરનામું અને ઓળખ પત્રમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ કર્યો છે, તેના પુરાવા રજૂ કરે અથવા શપથપત્ર પર હસ્તાક્ષર કરો. જો તમે આવું ન કરી શકતા હોવ તો તમારું નિવેદન પાછું લો અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો.’

સંસદ પાસે વિપક્ષોનું હલ્લાબોલ

વિપક્ષના સાંસદોએ આજે સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી પદયાત્રા યોજવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભારે હલ્લાબોલ થયું હતું, વિપક્ષના અનેક સાંસદો રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા તો કેટલાક સાંસદો બેરિકેડ પર ચઢીને ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પોલીસે તમામ સાંસદોને કસ્ટડીમાં લઈને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પછી તેઓને છોડી મૂક્યા હતા.

આ પણ વાંચો : ‘મિત્ર દેશની ધરતી પરથી આવું નિવેદન…’, આસિમ મુનિરની ધમકી મુદ્દે ભારતે અમેરિકાને પણ ઘેર્યું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
બીસીએની 88મી એજીએમની તૈયારીના ભાગરૂપે એપેક્ષ કાઉન્સિલની બેઠક યોજાઈ | Apex Council meeting held as pa…

બીસીએની 88મી એજીએમની તૈયારીના ભાગરૂપે એપેક્ષ કાઉન્સિલની બેઠક યોજાઈ | Apex Council meeting held as pa...

અમરેલીના લાઠી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, જળસ્રોત ખાલીખમ | rains Shortage lakes and check d…

અમરેલીના લાઠી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, જળસ્રોત ખાલીખમ | rains Shortage lakes and check d...

માણાવદરના MLAના ગંભીર આક્ષેપો બાદ પોલીસ એક્શનમાં, જુગારધામ પર દરોડા પાડીને દિલાવર સહિત 9 શખ્સોને દબો…

માણાવદરના MLAના ગંભીર આક્ષેપો બાદ પોલીસ એક્શનમાં, જુગારધામ પર દરોડા પાડીને દિલાવર સહિત 9 શખ્સોને દબો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે, 2100થી વધુ EVM અને બેલેટ યુનિટની ચકાસણી પૂર્ણ | El…

છોટા ઉદેપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે, 2100થી વધુ EVM અને બેલેટ યુનિટની ચકાસણી પૂર્ણ | El…

2 months ago
સિહોરના ગૌતમેશ્વર તળાવની રણક્ષ દિવાલ તૂટેલી, કેમેરા બંધ | The retaining wall of Gautameshwar Lake in…

સિહોરના ગૌતમેશ્વર તળાવની રણક્ષ દિવાલ તૂટેલી, કેમેરા બંધ | The retaining wall of Gautameshwar Lake in…

6 months ago
બીલ ગામમાં લગ્ન પ્રસંગે ડાન્સ કરવા બાબતે ઝઘડો થતાં યુવતીના વાળ ખેંચીને ડંડાથી હુમલો | girl was attac…

બીલ ગામમાં લગ્ન પ્રસંગે ડાન્સ કરવા બાબતે ઝઘડો થતાં યુવતીના વાળ ખેંચીને ડંડાથી હુમલો | girl was attac…

3 days ago
પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી ગોળી ખવડાવતા પીડિતાનું મોત, યુપીની ચોંકાવનારી ઘટના | Noida phy…

પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી ગોળી ખવડાવતા પીડિતાનું મોત, યુપીની ચોંકાવનારી ઘટના | Noida phy…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News