gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં મંદીને બ્રેક, સેન્સેક્સ 750 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ, જાણો ઉછાળાના કારણો | sense…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in Business
0 0
0
શેરબજારમાં મંદીને બ્રેક, સેન્સેક્સ 750 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ, જાણો ઉછાળાના કારણો | sense…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today: શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી મંદીને આજે બ્રેક વાગી છે. સેન્સેક્સ આજે 778 પોઇન્ટ ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી 22500ની મહત્ત્વની ટેકાની સપાટીએ પરત ફર્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડીમાં રૂ. 3.54 લાખ કરોડનો વધારો થયો હતો. સેન્સેક્સ આજે 746.29 પોઇન્ટ ઉછળી 80604.08 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 221.75 પોઇન્ટ ઉછળા સાથે 24585.05 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં મારુતિ, ભારતી એરટેલ અને BEL સિવાય તમામ શેર્સ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. 

એકંદરે માર્કેટમાં સુધારાનો માહોલ

એકંદરે આજે માર્કેટમાં લગભગ તમામ સેગમેન્ટમાં સુધારાનો માહોલ જોવા મળ્યો હતો. હેલ્થકેર, ઓટો, બેન્કેક્સ, રિયાલ્ટી સેગમેન્ટમાં નીચા મથાળે ખરીદી વધી હતી. પરિણામે ઇન્ડેક્સ 1 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યા હતા. આ સિવાય એનર્જી, એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ, પાવર ઇન્ડેક્સ 0.50-1 ટકા આસપાસ ઉછાળે બંધ રહ્યા હતા. ઉલ્લેખનીય છે, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોમાં વધુ ખટાશ આવે તેવી સંભાવનાઓના કારણે આઇટી સેક્ટરમાં કોઈ ખાસ ખરીદી જોવા મળી ન હતી. બીએસઈ આઇટી ઇન્ડેક્સ 0.36 ટકા અને ટૅક્નોલૉજી 0.34 ટકાના નજીવા સુધારે બંધ રહ્યા હતા.

શેરબજારમાં ઉછાળાના કારણો

નીચા મથાળે ખરીદીનું વલણઃ ટ્રમ્પના ટેરિફ બોમ્બના કારણે સળંગ છ દિવસ સુધી સ્ટોક માર્કેટ તૂટ્યા બાદ આજે નીચા મથાળે ખરીદી વધી હતી. અમેરિકાની ધમકી સામે ભારતે પોતાનું અડગ વલણ જાળવી રાખી લોકોને પેનિક ન થવાનું નિવેદન આપતાં શેરબજારને ટેકો મળ્યો છે.

વૈશ્વિક બજારોમાં સુધારોઃ આજે મોટાભાગના એશિયન સ્ટોક માર્કેટમાં સુધારાનું વલણ જોવા મળ્યું હતું. અમેરિકાના ફુગાવાના આંકડા જાહેર થવાના છે. જેમાં વૃદ્ધિની અપેક્ષાએ ડૉલર અને બોન્ડમાં ઘટાડો નોંધાતા શેરબજારને ટેકો મળ્યો છે. ડાઉ જોન્સ, નાસડેક પણ 200થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

ક્રૂડના ભાવમાં ઘટાડોઃ ગત સપ્તાહે ક્રૂડના ભાવ 4 ટકા સુધી તૂટ્યા હતા. રોકાણકારો અમેરિકા અને રશિયા વચ્ચે આ સપ્તાહે યુદ્ધ વિરામ માટે યોજાનારી બેઠક પર નજર રાખી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ આજે 0.5 ટકા તૂટી 66.26 ડૉલર પ્રતિ બેરલ નોંધાયું હતું. 

શેરબજારમાં મંદીને બ્રેક, સેન્સેક્સ 750 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ, જાણો ઉછાળાના કારણો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, પીક-અપ વાને 8 વાહનોને ફંગોળ્યા, 7 શ્રદ્ધાળુના મોત, 35ને ઈજા | Maharasht…

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, પીક-અપ વાને 8 વાહનોને ફંગોળ્યા, 7 શ્રદ્ધાળુના મોત, 35ને ઈજા | Maharasht...

પ્રતાપનગર રેલ્વે સ્ટેશન ખાતે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે | Some trains will be cancelled du…

પ્રતાપનગર રેલ્વે સ્ટેશન ખાતે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે | Some trains will be cancelled du...

રામપર-વેકરાના તપોવનધામ ખાતે 108 લોકોએ એકસાથે કર્યું પંચગવ્યયુક્ત સામૂહિક ગોબર સ્નાન | Rampar Vekra T…

રામપર-વેકરાના તપોવનધામ ખાતે 108 લોકોએ એકસાથે કર્યું પંચગવ્યયુક્ત સામૂહિક ગોબર સ્નાન | Rampar Vekra T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું છે ‘નૉનવેજ દૂધ’? જેના કારણે અટકી ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ, જાણો વિગતવાર | India US trade deal st…

શું છે ‘નૉનવેજ દૂધ’? જેના કારણે અટકી ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ, જાણો વિગતવાર | India US trade deal st…

10 months ago
સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

9 months ago
નીતિન ગડકરીના ડ્રીમ પ્રોજેક્ટને ઝટકો! સેટેલાઈટ દ્વારા ટોલ ટેક્સનો પ્લાન કેમ ખોટકાયો?

નીતિન ગડકરીના ડ્રીમ પ્રોજેક્ટને ઝટકો! સેટેલાઈટ દ્વારા ટોલ ટેક્સનો પ્લાન કેમ ખોટકાયો?

6 months ago
નડિયાદમાં વૃદ્ધાના સોનાના દોરાની ચીલઝડપના બે આરોપી ઝડપાયા | Two accused arrested for snatching old w…

નડિયાદમાં વૃદ્ધાના સોનાના દોરાની ચીલઝડપના બે આરોપી ઝડપાયા | Two accused arrested for snatching old w…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News