gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાલુકા પંચાયતમાં આજે સામાન્ય સભા ઃ ચૂંટણીલક્ષી રહેવાના એંધાણ | General meeting in Taluka Panchayat t…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
તાલુકા પંચાયતમાં આજે સામાન્ય સભા ઃ ચૂંટણીલક્ષી રહેવાના એંધાણ | General meeting in Taluka Panchayat t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિકાસ કામોમાં બેલેન્સ જાળવવા પ્રયાસ થશે

વિપક્ષની ભૂમિકા પણ મહત્વની બની રહેશ ઃ વિવિધ ખર્ચની મંજુરીઓ અને ખર્ચ અવલોકનના મુદ્દા એજન્ડામાં સમાવાયાં

ગાંધીનગર :  ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે તારીખ ૧૨મી
ઓગસ્ટે બોલાવવામાં આવી છે. જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આડે હવે ગણતરીના મહિના બાકી
રહ્યા હોવાથી સ્વાભાવિક રીતે ચૂંટણીલક્ષી બેઠક રહેવાના એંધાણ છે. બેઠકમાં ગ્રામ
વિકાસ સંબંધેના આયોજન કરવામાં આવશે સાથે ખર્ચના હિસાબો અવલોકનમાં લઇને મંજુરીઓ
અપાશે. ત્યારે વિપક્ષની ભૂમિકા મહત્વની બની રહેવા શક્યતા છે.

ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા માટે ૭ મુદ્દા સાથેનો
એજન્ડા બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં ગત સભાની કાર્યવાહી નોંધને વંચાણે લઇને
તેને બહાલ રાખવા અને અમલમાં મુકવા
,
છેલ્લી સામાન્ય સભાથી અત્યાર સુધીમાં તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવેલા
ખર્ચના હિસાબો અવલોકનમાં લઇને તેને મંજુર કરવાની બાબત પણ સામેલ રાખવામાં આવી છે. આ
સંબંધે પદ્દાધિકારીઓ દ્વારા કે વિપક્ષ દ્વારા કોઇ સવાલો ઉઠાવવામાં આવે છે
, કે નહીં તે
જોવાનું રહેશે. દરમિયાન વર્ષ ૨૦૨૫-૨૬ના અસલ અંદાજપત્ર અંતર્ગત ગ્રામ વિકાસના
કામોનું આયોજન કરવામાં આવનાર છે. અગાઉ તેમાં વ્હાલા
, દવલાની નીતિ અખત્યાર કરાયાના આક્ષેપ થયા હતાં. ત્યારે આ
વખતે સાવચેતી રાખીને દરેક સભ્યોના વિસ્તારને આવરી લેવામાં આવે તેવી શક્યતા છે.
બીજી બાજુ કચેરીમાં કરાવવામાં આવેલા રિનોવેશનના ખર્ચને મંજુર કરવા અને કચેરીના કામ
માટે કોમ્પ્યુટરની ખરીદી કરવાની બાબતો સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત અધ્યક્ષ
સ્થાનેથી નવી બાબતો રજુ કરવામાં આવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

गौरव ठाकुर और नील कोठारी की इंडो-जर्मन फिल्म ‘द बॉम्बे ब्लड’ बर्लिन में इंडियन एम्बेसी में दिखाई जाए…
GUJARAT

गौरव ठाकुर और नील कोठारी की इंडो-जर्मन फिल्म ‘द बॉम्बे ब्लड’ बर्लिन में इंडियन एम्बेसी में दिखाई जाए…

September 8, 2026
રંઘોળા PHCમાં બંધ CBC મશીન મીડિયાના અહેવાલ બાદ તાત્કાલિક રિપેર કરી શરૂ કરાયું
GUJARAT

રંઘોળા PHCમાં બંધ CBC મશીન મીડિયાના અહેવાલ બાદ તાત્કાલિક રિપેર કરી શરૂ કરાયું

September 8, 2026
પૌત્રીની યાદમાં જીવનભરની 75% કમાણીનું દાન, નવસારીમાં ઊભી કરી અત્યાધુનિક નિરાલી હોસ્પિટલ!
GUJARAT

પૌત્રીની યાદમાં જીવનભરની 75% કમાણીનું દાન, નવસારીમાં ઊભી કરી અત્યાધુનિક નિરાલી હોસ્પિટલ!

September 8, 2026
Next Post
જુલાઈમાં કરિયાણાની દુકાનો, સુપરમાર્કેટમાં રૂ. 64,881 કરોડના ત્રણ અબજ વ્યવહારો | Three billion transa…

જુલાઈમાં કરિયાણાની દુકાનો, સુપરમાર્કેટમાં રૂ. 64,881 કરોડના ત્રણ અબજ વ્યવહારો | Three billion transa...

રસ્તામાં પાણી ભરાઇ જતાં મૃતકની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવી પડી | The deceased’s last journey had …

રસ્તામાં પાણી ભરાઇ જતાં મૃતકની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવી પડી | The deceased's last journey had ...

ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં જુલાઈમાં 93%નો નોંધપાત્ર વધારો | Electric vehicle sales surge by 93% in …

ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં જુલાઈમાં 93%નો નોંધપાત્ર વધારો | Electric vehicle sales surge by 93% in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂની રૂ.500 અને રૂ.1000ની નોટ બદલવા માટે છેલ્લી તક, RBIએ જાહેર કર્યા નવા નિયમ | RBI Old 500 1000 Not…

જૂની રૂ.500 અને રૂ.1000ની નોટ બદલવા માટે છેલ્લી તક, RBIએ જાહેર કર્યા નવા નિયમ | RBI Old 500 1000 Not…

10 months ago
ગોધરામાં તસ્કરો બેફામ: ભાજપ યુવા મોરચાના મહામંત્રીની સ્કોર્પિયો કાર ઘરઆંગણેથી ચોરાઈ, ઘટના CCTVમાં કે…

ગોધરામાં તસ્કરો બેફામ: ભાજપ યુવા મોરચાના મહામંત્રીની સ્કોર્પિયો કાર ઘરઆંગણેથી ચોરાઈ, ઘટના CCTVમાં કે…

6 months ago
વડોદની સીમમાં બેકાબૂ બૂલેટે રાહદારી અને વાહનને અડફેટે લીધા, એકનું મોત | Uncontrolled bullet hits ped…

વડોદની સીમમાં બેકાબૂ બૂલેટે રાહદારી અને વાહનને અડફેટે લીધા, એકનું મોત | Uncontrolled bullet hits ped…

11 months ago
સ્કૂલ વાનચાલક દ્વારા વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતના કેસમાં 5 વર્ષની સજાનો હુકમ | School van driver …

સ્કૂલ વાનચાલક દ્વારા વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતના કેસમાં 5 વર્ષની સજાનો હુકમ | School van driver …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News