gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર-અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડની ૪૫થી વધુ સોસાયટીમાં ત્રણ મહીનાથી ટેન્કરરાજ | I …

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર-અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડની ૪૫થી વધુ સોસાયટીમાં ત્રણ મહીનાથી ટેન્કરરાજ | I …
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,11
ઓગસ્ટ,2025

ગાંધીનગર અને અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડમાં
ત્રણ મહીનાથી પાણી પુરતા પ્રેસરથી નહીં મળવાની સમસ્યા છે.કોર્પોરેશન દ્વારા વિવિધ
સોસાયટીઓ
, ચાલીઓ
સહીતના વિસ્તારોમાં આવેલી ખાનગી સોસાયટીઓને સોસાયટીના ખર્ચે પાણી માટે ટેન્કર
મંગાવવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત કોર્પોરેશન તરફથી પણ વિવિધ વિસ્તારોમાં
ટેન્કરથી પાણી અપાઈ રહયુ છે.વોર્ડના ભાજપના કોર્પોરેટર અને મ્યુનિ. સત્તાપક્ષના
પૂર્વ દંડક અરુણસિંહ રાજપૂતે કહયુ
,ત્રણ
મહીનાથી કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરુ છુ.છતાં સમસ્યાનુ નિરાકરણ આવતુ
નથી.હજુ બે કે ત્રણ દિવસ રાહ જોઉ છુ. નહીંતર પછી ભાજપ-કોંગ્રેસ પક્ષાપક્ષીથી દુર
રહીને લોકોને પાણી પુરતા પ્રેસરથી મળી રહે એ માટે લડીશ.

ચાંદખેડા વોર્ડમાં આવેલ શૈલગંગા પાણીની ટાંકીમાં પાણીનો
સપ્લાય ઓછો આવવાથી ટાંકી પુરી ભરાતી નહીં હોવાથી વોર્ડના વિવિધ વિસ્તારો સુધી
પુરતા પ્રેસરથી લોકોને પાણી મળતુ નથી.ચાંદખેડા વોર્ડમાં ભાજપના ત્રણ અને
કોંગ્રેસના એક કોર્પોરેટર હોવાછતાં પાણીની સમસ્યા ઉકેલાઈ નથી. આ કારણથી સ્થાનિક
રહીશોમા ઉગ્ર આક્રોશ જોવા મળી રહયો છે.પાણી માટે સ્કાડા મીટર લગાવાયા હોવાની
ગુલબાંગો છતાં શૈલગંગા પાણીની ટાંકી ત્રણ મહીનાથી પુરી ભરાતી નથી એ હકીકત
છે.કેટલાક વિસ્તારોમા તો પાણીના ટેન્કર પહોંચે એ સમયે પાણી મેળવવા લોકો વચ્ચે
પડાપડી અને ઝઘડા પણ થતા હોવાના દ્રશ્યો જોવા મળી રહયા છે.વોર્ડના કોર્પોરેટર અરુણસિંહ
રાજપૂતે કહયુ
, સારા
વરસાદ પછી પાણીની સમસ્યા હોવી ના જોઈએ. આમ છતાં કયા કારણથી કોર્પોરેશનના અધિકારીઓ
આ પ્રશ્ન ઉકેલવામા નિષ્ફળ રહયા છે એ સમજી ના શકાય એવી બાબત છે.ડી કેબીન રેલવે
અંડરપાસ પાસે પાણીની નવી ટાંકી અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બની રહયા છે.પરંતુ
તેની કામગીરી મંથરગતિથી ચાલી રહી છે.આ પરિસ્થિતિમાં ભાજપના નેતાની રજુઆત જ
કોર્પોરેશનના અધિકારીઓ ના સાંભળતા હોય તો નાગરિકોની સમસ્યા કઈ રીતે ઉકેલાશે.

કઈ-કઈ સોસાયટીમાં પાણીની સમસ્યા?

જનતાનગર,
શ્રધ્ધાપાર્ક, ગોવિંદનગર, દસમેશનગર, શીવપૂજન, સાંઈ પૂજન, ભગવતી સોસાયટી, ગોપાલ સોસાયટી, જૈનીક સોસાયટી, 
ભુવનેશ્વર સોસાયટી,
પુરસોત્તમ પાર્ક,મયુર
પાર્ક
,શ્રેષ્ઠ
બંગલો
, બાલ
ક્રીશ્ના
, સૃષ્ટિ
બંગલો
, દેવ ગંગા, પાસરનગર-૧,૨,૩, પદ્મ પ્રભુનગર, પાર્શ્વનગર-૧,૨,૩, શુભલક્ષ્મીનગર, સુભાષનગર, કર્ણાવતીનગર, શાંતિકુંજ
સોસાયટી
,મેના
પાર્ક
, ન્યુ
સહકાર
, લક્ષ્મીનગર, સુભાષનગર, વિષ્ણુનગર, વિવેકાનંદનગર, શિવશકિતનગર, માલીની પાર્ક,પુજા બંગલો,રબારી વસાહત, મહેશ્વરી સોસાયટી, પ્રગતિ સોસાયટી, હનુમાનનગર, કૈલાસધામ સોસાયટી, શારદાકૃપા
સોસાયટી
, રાધાકૃપા, ઉતકર્ષ બંગલો, જ્ઞાાનસાગર, શિવમ બંગલોઝ, અમી વર્ષા, શ્રીફળ
રેસિડેન્સી
,એ-૩ રોયલ
રેસિડેન્સી
, વિસતમાતાના
છાપરા
, સ્નેહ
પ્લાઝા રોડ
, આઈ.ઓ.સી.રોડ
તથા ડી કેબીન.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
૧૫ હજાર કરોડના બજેટમાંથી નિકોલ માટે કેટલા વાપર્યા? નિકોલમાં ધારાસભ્ય, કોર્પોરેટરને લોકોએ સ્થળ છોડી જ…

૧૫ હજાર કરોડના બજેટમાંથી નિકોલ માટે કેટલા વાપર્યા? નિકોલમાં ધારાસભ્ય, કોર્પોરેટરને લોકોએ સ્થળ છોડી જ...

SC/STમાં પણ આવકના આધારે અનામત? અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ | Supreme Court to Hear PIL on Inc…

SC/STમાં પણ આવકના આધારે અનામત? અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ | Supreme Court to Hear PIL on Inc...

મહીસાગર નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત | dies after drowning in Mahisagar river near Vasad

મહીસાગર નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત | dies after drowning in Mahisagar river near Vasad

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ | Another land scam in Khoraj: …

ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ | Another land scam in Khoraj: …

1 year ago
વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t…

વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t…

12 months ago
તહેવારોની સીઝનમાં ટેમ્પરરી જોબમાં 2.16 લાખનો ઉછાળો આવવાની સંભાવના

તહેવારોની સીઝનમાં ટેમ્પરરી જોબમાં 2.16 લાખનો ઉછાળો આવવાની સંભાવના

1 year ago
ઇલેક્ટ્રીસ વ્હિકલનું 2025માં વેચાણ પ્રથમ વખત વીસ લાખનો પાર | Electric vehicle sales to cross two mil…

ઇલેક્ટ્રીસ વ્હિકલનું 2025માં વેચાણ પ્રથમ વખત વીસ લાખનો પાર | Electric vehicle sales to cross two mil…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News