gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા | Driver dies cleaner injured…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા | Driver dies cleaner injured…
2
VIEWS
Share on FacebookShare on Twitter

હાઇવે પર બેદરકારીપૂર્વક પાર્ક કરેલા વાહને ફરી ભોગ લીધો

ક્લિનર કેબિનમાં દબાઇ જતાં ભારે જહેમત બાદ બહાર કાઢ્યો ઃ ટ્રાફિકજામ થતાં પોલીસે વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો

બગોદરા –  બગોદરા હાઈવે પર રોહિકા ગામના પાટિયા નજીક બેદરકારીપૂર્વક પાર્ક કરેલી એક ટ્રક પાછળ બીજી ટ્રક ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળથી ટકરાયેલી ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ક્લીનરને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બગોદરા હાઇવે પર રોહિકા ગામના પાટિયા નજીક મોડી રાત્રે એક ટ્રકનું ટાયર પંચર થઈ જતાં તેને હાઈવેની ડિવાઈડર પાસે ઊભી રાખવામાં આવી હતી. તે સમયે, પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય એક ટ્રક બેદરકારીપૂર્વક આ ટ્રક સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે પાછળની ટ્રકના ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે  ટ્રકનો ક્લીનર કેબિનમાં ફસાઈ ગયો હતો.

પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે ભારે જહેમત બાદ તેને બહાર કાઢયો હતો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પોલીસે મોડી રાત સુધી ટ્રાફિકનું નિયમન કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર બેદરકારીપૂર્વક પાર્ક કરેલા વાહનોના જોખમ અંગે ચિંતા ઊભી કરી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

Next Post
MSE ક્ષેત્ર માટે કોલેટરલમુકત લોન મર્યાદા વધારી રૂપિયા 20 લાખ કરવા વિચારણા | Consideration to increas…

MSE ક્ષેત્ર માટે કોલેટરલમુકત લોન મર્યાદા વધારી રૂપિયા 20 લાખ કરવા વિચારણા | Consideration to increas...

મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ | Election Commission has unlimited…

મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ | Election Commission has unlimited...

વઢવાણના ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓનો પાણીના સંપ પર હોબાળો | Women of Dangsiawad area of Wadhwan pr…

વઢવાણના ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓનો પાણીના સંપ પર હોબાળો | Women of Dangsiawad area of Wadhwan pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ. બંગાળના આસનસોલના કોલસા ખાણમાં દુર્ઘટના, ગેરકાયદે ખનન વખતે ખાણ ધસી પડતા અનેક દટાયા | Many loss of …

8 months ago
ડૉક્ટરો ફક્ત જેનેરિક દવાઓ જ પ્રિસ્કાઈબ કરે એવું ફરજિયાત કરવું જરૂરી : સુપ્રીમ કોર્ટ | It should be m…

1 year ago
ભગવદ ગીતા, નાટયશાસ્ત્રને યુનેસ્કોનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટર’માં સ્થાન અપાયું | Bhagavad Gita Nat…

જામનગરના હત્યા કેસના એક આરોપી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ ચોરાઉ વાહનો સાથે એલસીબીના હાથે ઝડપાયો…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News