gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લા સુધી ક્લાઈમેટ ચેઈન્જની અસર, કપાસમાં સુકારાથી ઉત્પાદન મળતું નથી | Impact of climate change rea…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
જિલ્લા સુધી ક્લાઈમેટ ચેઈન્જની અસર, કપાસમાં સુકારાથી ઉત્પાદન મળતું નથી | Impact of climate change rea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કુલ વાવેતર વિસ્તારના 53 ટકામાં કપાસનું વાવેતર થાય છે પરંતુ

– એક ધારા વરસાદના લીધે ખેડૂતોને નિંદામણ સહિતના સર્જાતા પ્રશ્નો : ઊંચા તાપમાન અને પછી વરસાદ પડવાથી કપાસના જીંડવા એક સાથે પાકી જાય છે

ભાવનગર : ‘ક્લાઈમેટ ચેન્જ’ની અસર ભાવનગર જિલ્લા સુધી જોવા મળી રહી છે. જેના પરિણામે ઉત્પાદનની અવસ્થાએ જ કપાસમાં સુકારો લાગુ પડી જાય છે અને કપાસનું ઉત્પાદ્દન મળતું નથી. છેલ્લા બે વર્ષથી આ અસર જોવા મળી રહી છે. 

ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લામાં ૩,૯૨,૮૮૬ હેક્ટર વિસ્તારમાં અત્યાર સુધીમાં વાવેતર થયું છે. જેમાં ૨,૦૮,૮૮૪ હેક્ટર વિસ્તારમાં એકલા કપાસનું જ વાવેતર થયું છે. આમ, કુલ વાવેતર વિસ્તારના ૫૩ ટકા વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે. આટલા મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે, ખેડૂતો બિયારણ ખરીદે છે. ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ કરે છે. દિવસ-રાત એક કરીને પાક ઉગાડે છે. પરંતુ એક ધારા વરસાદથી નિંદામણ સહિતના પ્રશ્નો સર્જાય છે. આથી ખેડૂતો માટે યોગ્ય માવજત કરવાનું મુશ્કેલ બને છે. એમાં પણ કેટલીક વાર ૩૫ ડિગ્રી કરતા ઊંચા તાપમાન પછી એકાએક વરસાદનું આગમન પણ પાકના વિકાસને વિપરિત અસર કરે છે. ફલસ્વરૂપ જીંડવા એક સાથે પાકી જાય છે અને ત્રણ વીણીને બદલે એક જ વીણી થઈ શકે છે. 

કપાસના સ્થાને દિવેલાનું વાવેતર વધુ સારો વિકલ્પ

કપાસના સ્થાને દિવેલાનું વાવેતર વધુ સારો વિકલ્પ બની શકે છે તેમ ઈન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી મોહમદ રીઝવાને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એરંડાનો પાક ઓછી મહેનતે વધુ આવક આપે છે અને કપાસ કરતા ખર્ચ પણ ઓછો થાય છે. સરેરાશ ૧ હેક્ટરે દોઢસો મણ ઉત્પાદન થઈ શકે. ૧૫ ઓગસ્ટની આજુબાજુ દિવેલાનું વાવેતર થાય છે. 

કુલ વાવેતરની તુલનામાં કપાસનું વાવેતર

તાલુકો

કપાસ

કુલ
વાવેતર

ભાવનગર

 ૭,૫૨૧

૨૮,૮૨૮

ગારિયાધાર

૩૪,૨૪૭

૩૮,૫૯૭

ઘોઘા

૭,૪૧૧

૨૬,૨૬૭

જેસર

૯,૦૦૮

૨૬,૦૦૦

મહુવા

૨૫,૭૯૪

૭૦,૪૫૨

પાલિતાણા

૨૨,૪૫૦

૩૩,૬૩૩

સિહોર

૨૪,૬૩૬

૪૬,૦૮૮

તળાજા

૧૯,૪૭૪

૫૮,૩૨૨

ઉમરાળા

૨૫,૦૯૮

૨૭,૫૫૫

વલ્લભીપુર

૩૩,૨૪૫

૩૭,૧૪૬

કુલ

૨,૦૮,૮૮૪

૩,૯૨,૮૮૬

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ
GUJARAT

રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ

March 25, 2026
ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…
GUJARAT

ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…

March 25, 2026
નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન | De…
GUJARAT

નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન | De…

March 25, 2026
Next Post
બાલાસિનોર એસટી ડેપોના દરવાજે વિફરેલા મુસાફરો દ્વારા ચક્કાજામ | Jammed by stranded passengers at the …

બાલાસિનોર એસટી ડેપોના દરવાજે વિફરેલા મુસાફરો દ્વારા ચક્કાજામ | Jammed by stranded passengers at the ...

શહેરમાં હીરા દલાલ પર જીવલેણ હુમલામાં શખ્સને 5 વર્ષની સજા | Man sentenced to 5 years in fatal attack …

શહેરમાં હીરા દલાલ પર જીવલેણ હુમલામાં શખ્સને 5 વર્ષની સજા | Man sentenced to 5 years in fatal attack ...

ડાકોરમાં મોખા તળાવના બ્યૂટિફિકેશનના કામમાં એજન્સીની વીજ ચોરી ઝડપાઈ | Agency power theft caught durin…

ડાકોરમાં મોખા તળાવના બ્યૂટિફિકેશનના કામમાં એજન્સીની વીજ ચોરી ઝડપાઈ | Agency power theft caught durin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

51,000 કિલો ઓર્ગેનિક રંગ, 500 કલર બ્લાસ્ટ, 10 હજાર ફુગ્ગા… સાળંગપુર ધામમાં ગુજરાતનો સૌથી મોટો હોળી…

51,000 કિલો ઓર્ગેનિક રંગ, 500 કલર બ્લાસ્ટ, 10 હજાર ફુગ્ગા… સાળંગપુર ધામમાં ગુજરાતનો સૌથી મોટો હોળી…

4 weeks ago
સુરત પાલિકાની વધુ એક મિલકતમાંથી યુનિયનનો ગેરકાયદે કબજો દૂર કરી મિલકતનો કબજો લેવાયો | illegal occupat…

સુરત પાલિકાની વધુ એક મિલકતમાંથી યુનિયનનો ગેરકાયદે કબજો દૂર કરી મિલકતનો કબજો લેવાયો | illegal occupat…

3 months ago
બાલાસિનોરમાં કમળાના રોગચાળા બાદ પાલિકાએ પાણીની લાઇન બદલી | Municipality replaces water lines after j…

બાલાસિનોરમાં કમળાના રોગચાળા બાદ પાલિકાએ પાણીની લાઇન બદલી | Municipality replaces water lines after j…

2 months ago
રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેને છેલ્લી હરોળમાં બેસાડવા મુદ્દે વિવાદ, શરદ પવારે આપ્યો જવાબ |…

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેને છેલ્લી હરોળમાં બેસાડવા મુદ્દે વિવાદ, શરદ પવારે આપ્યો જવાબ |…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News