gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં એકસાથે 885 ભાવિકોની માસક્ષમણ તપશ્ચર્યા, આજે વરઘોડો કઢાયો, કાલે રિવરફ્રન્ટ પર પારણાં | Mas…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં એકસાથે 885 ભાવિકોની માસક્ષમણ તપશ્ચર્યા, આજે વરઘોડો કઢાયો, કાલે રિવરફ્રન્ટ પર પારણાં | Mas…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Chaturmas 2025: જૈનોના ચાતુર્માસ ચાલી રહ્યા છે. એવામાં અમદાવાદના આંગણે 885 માસક્ષમણ ઐતિહાસિક મહાસાધનાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે 885 તપસ્વીનો ભવ્ય વરઘોડો કઢાયો હતો, શુક્રવારે (15 ઑગસ્ટે) પારણાંનું આયોજન કરવામાં આવ્યું છે. 

અમદાવાદમાં એકસાથે 885 ભાવિકોની માસક્ષમણ તપશ્ચર્યા, આજે વરઘોડો કઢાયો, કાલે રિવરફ્રન્ટ પર પારણાં 2 - image

રિવરફ્રન્ટ ખાતે સામૂહિક પારણાંનું ભવ્ય આયોજન

મળતી માહિતી મુજબ, 15 ઑગસ્ટ, શુક્રવારના રોજ વહેલી સાવારે 8:30 વાગ્યે અમદાવાદ રિવર ફ્રન્ટ પર પારણાંનું આયોજન કરાયું છે. આ પ્રસંગે 885 તપસ્વીઓ હાજર રહેશે. આ પ્રસંગે શહેર સહિત સમગ્ર જૈન સમાજને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા

અમદાવાદમાં એકસાથે 885 ભાવિકોની માસક્ષમણ તપશ્ચર્યા, આજે વરઘોડો કઢાયો, કાલે રિવરફ્રન્ટ પર પારણાં 3 - image

11થી 14 વર્ષના બાળકોએ પણ કરી 30 ઉપવાસની તપશ્ચર્યા 

અમદાવાદમાં આ વર્ષે ચાતુર્માસમાં વિરાજમાન શાસન પ્રભાવક જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજ તથા તેમના શિષ્યોની પ્રેરણાથી સામૂહિક માસક્ષમણ એટલે કે સળંગ 30 ઉપવાસનું તપ અનુષ્ઠાન કરાયું હતું. કુલ 885 ભાવિકો દ્વારા માસક્ષમણની આ તપશ્ચર્યા કરાઈ હતી. આ તમામ તપસ્વીઓને 13 ઑગસ્ટે સુવર્ણ હાર અર્પણ કરીને તેમનું ભવ્ય બહુમાન કરાયું હતું. આ સામૂહિક માસક્ષમણમાં 885 ભાવિકોમાંથી 11થી 14 વર્ષની ઉંમરના 30 નાના બાળકોની સાથે ડૉક્ટરો, સી.એ. અને 84 વર્ષના વૃદ્ધ તપસ્વીઓ પણ સામેલ છે. 

અમદાવાદમાં એકસાથે 885 ભાવિકોની માસક્ષમણ તપશ્ચર્યા, આજે વરઘોડો કઢાયો, કાલે રિવરફ્રન્ટ પર પારણાં 4 - image

180 અને 108 ઉપવાસના પણ તપસ્વીઓ

સૌથી મોટા આશ્ચર્યરૂપે આ સામૂહિક તપ અનુષ્ઠાનમાં 180 અને 108 ઉપવાસના તપસ્વીઓ પણ છે. શુક્રવારે આ તપસ્વીઓનો સળંગ 152મો અને 82મો ઉપવાસ હતો. આ ઉપરાંત 70-50-45 અને 36 ઉપવાસના તપસ્વીઓ પણ છે. બે નૂતન દીક્ષિત મુનિ શાશ્વતરત્નવિજયજી, સાઘ્વી ઋષભમિત્રાશ્રીજી દ્વારા પણ માસક્ષમણ આરાધના કરાઈ છે. એટલું જ નહીં, એક તપસ્વીએ તો પાણી ત્યાગીને ચોવિહાર માસક્ષમણ કર્યું છે. 

આ પણ વાંચોઃ જન્માષ્ટમીથી જ 3 રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ, બનશે જ્વાળામુખી યોગ

અમદાવાદમાં એકસાથે 885 ભાવિકોની માસક્ષમણ તપશ્ચર્યા, આજે વરઘોડો કઢાયો, કાલે રિવરફ્રન્ટ પર પારણાં 5 - image

અમદાવાદના આંગણે ભવ્ય આયોજન

જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજીએ જણાવ્યું કે, ‘અમે છેલ્લા 8 ચાતુર્માસથી વિવિધ શહેરમાં સામૂહિક માસક્ષમણ કરાવ્યા છે. આ નવમું ચાતુર્માસ છે. કોઈ પણ ચાતુર્માસના માસક્ષમણની સંખ્યાની દૃષ્ટિએ જોઇએ, તો અમદાવાદના માસક્ષમણની સંખ્યા સૌથી વધુ છે. તમામ 9 ચાતુર્માસમાં અમારી નિશ્રામાં કુલ 3198 માસક્ષમણ થયા છે. આ માટે અમદાવાદના પંકજ-આંબાવાડી-ઓપેરા-નવકાર-ગૌતમ સ્વામીના પાંચ સંઘ તેમજ ત્યાં ચાતુર્માસ રહેલા આચાર્ય રશ્મિરત્નસૂરી, આગમરત્નસૂરી, ધર્મરત્નસૂરી, પં. હિતરત્ન વિજયજી, પં. અક્ષયરત્ન વિજયજી, મુનિ પ્રશમરત્ન જેવા અમારો શિષ્યોએ ખૂબ જ પુરુષાર્થ કર્યો છે.     

અમદાવાદમાં એકસાથે 885 ભાવિકોની માસક્ષમણ તપશ્ચર્યા, આજે વરઘોડો કઢાયો, કાલે રિવરફ્રન્ટ પર પારણાં 6 - image

નોંધનીય છે કે, આ તમામ તપસ્વીઓનું 13 ઑગસ્ટે બહુમાન કરાયું હતું. આ ઉપરાંત 14 ઑગસ્ટે વાસણાથી રિવરફ્રન્ટ સુધી ભવ્ય તપયાત્રા વરઘોડો યોજાયો હતો. હવે 15 ઑગસ્ટ, શુક્રવારે રિવરફ્રન્ટમાં નિર્માણ કરાયેલા ધર્મ-સૂર્યોદય તપનગરમાં તમામ તપસ્વીઓનો પારણાંનો કાર્યક્રમ યોજાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…
GUJARAT

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

June 10, 2026
21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …
GUJARAT

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

June 10, 2026
Next Post
‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’, રખડતા કૂતરાઓ સપોર્ટમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ, કરી ભાવુક…

'પ્રાણીઓ પણ પ્રેમના હકદાર...', રખડતા કૂતરાઓ સપોર્ટમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ, કરી ભાવુક...

‘લોકશાહી અને બંધારણ આપણા માટે સર્વોપરિ’, સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સં…

'લોકશાહી અને બંધારણ આપણા માટે સર્વોપરિ', સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સં...

વડોદરા ડિવિઝનમાં હર ઘર તિરંગા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત તીરંગા યાત્રા | Tiranga Yatra under Har Gh…

વડોદરા ડિવિઝનમાં હર ઘર તિરંગા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત તીરંગા યાત્રા | Tiranga Yatra under Har Gh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : આતંકી હુમલા વચ્ચે ટુરિસ્ટે બનાવ્યો વીડિયો, ગોળીબારના ડરામણા અવાજથી ધ્રૂજી ઊઠશો | pahalgam te…

VIDEO : આતંકી હુમલા વચ્ચે ટુરિસ્ટે બનાવ્યો વીડિયો, ગોળીબારના ડરામણા અવાજથી ધ્રૂજી ઊઠશો | pahalgam te…

1 year ago
‘FIR નોંધીને ધરપકડ કરો..’, PM મોદી સાથે ‘અપ્રિય ઘટના’ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ | Budget ses…

‘FIR નોંધીને ધરપકડ કરો..’, PM મોદી સાથે ‘અપ્રિય ઘટના’ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ | Budget ses…

4 months ago
બગોદરા-બાવળા હાઇવે પર ‘ખાડા રાજ’ અને ટ્રાફિક જામઃ સિક્સ-લેનનું કામ ટલ્લે ચડયું | ‘Khada Raj’ and tra…

બગોદરા-બાવળા હાઇવે પર ‘ખાડા રાજ’ અને ટ્રાફિક જામઃ સિક્સ-લેનનું કામ ટલ્લે ચડયું | ‘Khada Raj’ and tra…

7 months ago

ઓનલાઈન વસ્તુ ખરીદ્યા બાદ રિટર્ન કરી, પરંતુ રિફંડ ના મળતું હોય તો આ રીતે કરો ફરિયાદ | Online shopping product return and refund rules know how to register complain

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News