gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પહેલી એપ્રિલથી બદલાઈ જશે ટેક્સના 10 નિયમો, રિટર્ન ફાઇલ કરતાં પહેલાં ખાસ જાણી લેજો | new income tax b…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in Business
0 0
0
પહેલી એપ્રિલથી બદલાઈ જશે ટેક્સના 10 નિયમો, રિટર્ન ફાઇલ કરતાં પહેલાં ખાસ જાણી લેજો | new income tax b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Income Tax Bill: નાણાકીય વર્ષ 2025-26 (મૂલ્યાંકન વર્ષ 2026-27) માટે જાહેર યુનિયન બજેટમાં નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કરવામાં આવ્યું છે. તેમજ કરદાતાઓને નવી કર પદ્ધતિ હેઠળ આકર્ષિત કરવા અને કર માળખાને સરળ બનાવી કર અનુપાલનને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી મોટા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. આ ફેરફારોને ધ્યાનમાં રાખીને ટેક્સ પ્લાનિંગ કરવું જરૂરી છે. તો ચાલો આ ફેરફારોને વિગતવાર અને સરળ ભાષામાં જાણીએ.

નવો ઈન્કમ ટેક્સ સ્લેબ (નાણાકીય વર્ષ 2025-26 માટે)

બજેટ 2025માં સેક્શન 115BAC હેઠળ નવા ટેક્સ સ્લેબની દરખાસ્ત કરવામાં આવી છે. આ સ્લેબ નવી કર વ્યવસ્થા (ડિફોલ્ટ ટેક્સ રિજીમ) હેઠળ લાગુ થશે. નવી કર વ્યવસ્થા હેઠળ રિબેટ લિમિટ રૂ. 25000થી વધારી રૂ. 60000 કરવામાં આવી છે. હવે રૂ. 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગુ થશે નહીં. જો કે, જૂની કર વ્યવસ્થામાં રિબેટ લિમિટ રૂ. 12500 જળવાઈ રહેશે. 

નવી કર વ્યવસ્થાનો નવો ટેક્સ સ્લેબ

ટેક્સેબલ ઈન્કમ (રૂ.માં) ટેક્સ (%)
0-4 લાખ –
4થી 5 લાખ 5%
8થી 12 લાખ 10%
12થી 16 લાખ 15%
16થી 20 લાખ 20%
20થી 24 લાખ 25%
24 લાખથી વધુ 30%

ટીડીએસમાં પણ ફેરફાર 1 એપ્રિલથી લાગુ

વિગત જૂનો ટીડીએસ નવો ટીડીએસ
193 (સિક્યોરિટીઝ પર વ્યાજ) NIL 10,000
194A (અન્ય વ્યાજની આવક) 50,000 (વરિષ્ઠ નાગરિકો માટે) 1,00,000 (વરિષ્ઠ નાગરિકો માટે)
194B (લોટરી) રૂ. 10,000 (વાર્ષિક) રૂ. 10,000 (પ્રત્યેક ટ્રાન્જેક્શન)
194-I (ભાડું) 2,40,000 (વાર્ષિક) 50,000 (માસિક)
194J (પ્રોફેશનલ સર્વિસ માટેની ફી) 30,000 50,000

TCSમાં ફેરફાર

206C(1G) (LRS હેઠળ રેમિટન્સ) 7 લાખ 10 લાખ
206C(1H) (સામાનની ખરીદી) 50 લાખ લાગુ પડશે નહીં (છૂટ)
અપડેટ કરેલ ટેક્સ રિટર્ન (ITR-U)

સમયમર્યાદા લંબાવવામાં આવી છે

હવે અપડેટેડ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા 12 મહિનાથી વધારીને 48 મહિના (4 વર્ષ) કરવામાં આવી છે.

ITR-U વધારાનો ટેક્સ ફાઇલ કરવાની અવધિ

વિગત ટેક્સ
12 મહિનાની અંદર 25%
24 મહિનાની અંદર 50%
36 મહિનાની અંદર 60%
48 મહિનામાં 70%

FSC  યુનિટ્સ માટે કર મુક્તિની છેલ્લી તારીખ 31 માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે, જે રોકાણકારો અને વ્યવસાયોને લાંબા ગાળાના લાભો પ્રદાન કરશે. વિદેશી રોકાણકારો દ્વારા IFSC પાસેથી ખરીદવામાં આવેલી જીવન વીમા પૉલિસી પર કોઈ ટેક્સ લાગશે નહીં, જે આંતરરાષ્ટ્રીય રોકાણને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત, સ્ટાર્ટઅપ્સ માટે પણ રાહત આપવામાં આવી છે, જ્યાં 1લી એપ્રિલ 2030 સુધીમાં કલમ 80-IAC હેઠળ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સને પ્રથમ 10 વર્ષમાં 3 વર્ષ માટે 100% ટેક્સ છૂટ આપવામાં આવશે.

ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે, સેક્શન 206AB અને 206CCA દૂર કરવામાં આવ્યા છે, જે TDS અને TCSની જટિલતાઓને ઘટાડશે. ભાગીદારો માટે મહેનતાણું કપાત મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જ્યાં રૂ. 6,00,000 સુધીના પુસ્તક નફા પર મહત્તમ રૂ. 3,00,000 અથવા 90% (જે વધારે હોય તે) અને જો તે રૂ. 6,00,000 કરતાં વધી જાય તો 60% સુધી કપાતને મંજૂરી આપવામાં આવશે.

વધુમાં, જે યુનિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ (ULIPs) કે જેનું વાર્ષિક પ્રીમિયમ રૂ. 2.5 લાખથી વધુ છે તેમની આવક કેપિટલ ગેઈન ટેક્સ હેઠળ કરપાત્ર હશે. સ્વ-કબજાની મિલકતોના સંદર્ભમાં પણ રાહત આપવામાં આવી છે, હવે તેમની સંખ્યા બે સુધી મર્યાદિત રહેશે નહીં અને જો માલિક કોઈપણ કારણોસર ત્યાં ન રહી શકે તો પણ તે શૂન્ય આવક તરીકે ગણવામાં આવશે.

પહેલી એપ્રિલથી બદલાઈ જશે ટેક્સના 10 નિયમો, રિટર્ન ફાઇલ કરતાં પહેલાં ખાસ જાણી લેજો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કચ્છમાં મહિલાઓના મારથી ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત, દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર કરાયો હતો હુમલો | k…

કચ્છમાં મહિલાઓના મારથી ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત, દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર કરાયો હતો હુમલો | k...

યસ બેન્કને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાઠવી 2209 કરોડની નોટિસ, શેરમાં આ વર્ષે 14 ટકાનો કડાકો | yes ba…

યસ બેન્કને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાઠવી 2209 કરોડની નોટિસ, શેરમાં આ વર્ષે 14 ટકાનો કડાકો | yes ba...

જામનગર શહેર જિલ્લામાં આગામી રમજાન ઈદ- રામનવમી સહિતના તહેવારોને અનુલક્ષીને પોલિસ વિભાગની ક્રાઈમ કોન્ફ…

જામનગર શહેર જિલ્લામાં આગામી રમજાન ઈદ- રામનવમી સહિતના તહેવારોને અનુલક્ષીને પોલિસ વિભાગની ક્રાઈમ કોન્ફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભુજના ખાવડામાં યુવકો સાથે ક્રૂરતા: બે પિતરાઈ ભાઈનું મુંડન કરી માર માર્યો, વીડિયો વાઈરલ થતા ચકચાર | V…

ભુજના ખાવડામાં યુવકો સાથે ક્રૂરતા: બે પિતરાઈ ભાઈનું મુંડન કરી માર માર્યો, વીડિયો વાઈરલ થતા ચકચાર | V…

8 months ago
ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર | 50 year old woman …

ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર | 50 year old woman …

9 months ago
‘શું આતંકવાદી પાસે એટલો સમય હતો કે દરેકને ધર્મ પૂછે’: કોંગ્રેસના દિગ્ગજ નેતાનું વિવાદિત નિવેદન | ter…

‘શું આતંકવાદી પાસે એટલો સમય હતો કે દરેકને ધર્મ પૂછે’: કોંગ્રેસના દિગ્ગજ નેતાનું વિવાદિત નિવેદન | ter…

1 year ago
VIDEO: MPના મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર હવામાં ડોલવા લાગ્યું! ધૂળની ડમરી વચ્ચે થયું કંટ્રોલ | MP CM Mo…

VIDEO: MPના મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર હવામાં ડોલવા લાગ્યું! ધૂળની ડમરી વચ્ચે થયું કંટ્રોલ | MP CM Mo…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News