gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શુભાંશુ શુક્લા આઈએસએસ મિશન પછી ભારત પાછા ફર્યા | Shubhanshu Shukla returns to India after ISS missio…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in INDIA
0 0
0
શુભાંશુ શુક્લા આઈએસએસ મિશન પછી ભારત પાછા ફર્યા | Shubhanshu Shukla returns to India after ISS missio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લખનઉ: અવકાશમાં જનારા બીજા ભારતીય અને એરફોર્સના ગુ્રપ કેપ્ટન શુભાંશુ શુક્લા નાસાના એક્સિઓમ-૪ મિશનના ભાગરૂપે આઈએસએસ મિશન પછી રવિવારે ભારત પાછા ફર્યા હતા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય સાયન્સ અને ટેક્નોલોજી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ અને દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શુભાંશુ શુક્લાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ સમયે તેમના પત્ની કામના શુક્લા અને પુત્ર એરપોર્ટ પર હાજર હતા. શુભાંશુ શુક્લાએ ભારત આવતા પહેલાં સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, ભારત પાછા આવવા માટે વિમાનમાં બેસતા જ મારા હૃદયમાં અનેક પ્રકારની ભાવનાઓ ઉભરી આવી. મને છેલ્લા એક વર્ષથી આ મિશનમાં મારા મિત્ર અને પરિવાર બની ગયેલા આ શાનદાર લોકોને પાછળ છોડીને આવવાનું દુઃખ છે. બીજીબાજુ મને આ મિશન પછી પહેલી વખત મારા પરિવાર, મિત્રો અને દેશના બધા લોકોને મળવાનો ઉત્સાહ પણ છે. મને લાગે છે કે આ જ જીવન છે… બધું એક સાથે. અવકાશ ઉડ્ડયનમાં એકમાત્ર સ્થિર બાબત પરિવર્તન છે. જીવનમાં પણ આ બાબત લાગુ પડે છે. મને લાગે છે ‘યું હી ચલા ચલ રાહી… જીવન ગાડી હૈ ઔર સમય પહિયા હૈ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

Next Post
ખેડા જિલ્લામાં 6 સ્થળેથી 40 જુગારીઓ ઝડપાયા

વોટ ચોરો ગદ્દી છોડો : મતદાર અધિકાર યાત્રા શરૂ કરતા રાહુલનો ટોણો | Vote thieves leave the throne: Rah…

વોટ ચોરો ગદ્દી છોડો : મતદાર અધિકાર યાત્રા શરૂ કરતા રાહુલનો ટોણો | Vote thieves leave the throne: Rah...

બલદાણા પાસે રૂા. 1.79 કરોડનો દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with a truck …

બલદાણા પાસે રૂા. 1.79 કરોડનો દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with a truck ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : વાહનચોર આરોપી સાથે મુદ્દામાલ કબ્જે | Vehicle theft solved i…

3 months ago
21 લાખની સામે 65 લાખ ચુકવ્યા છતાં ઉઘરાણી કરીને ધમકી આપી | Despite paying 65 lakhs against 21 lakhs t…

1 year ago
આસારામનો સાધક એક કરોડની બિન હિસાબી રોકડ સાથે ઝડપાયો | Iwe ewe chon tapwela mürin Asaram a turufi eke…

8 months ago
સપ્તાહમાં એક દિવસ નો મોટર વ્હિકલ ડે તરીકે ઉજવવામા આવે, યુનિ.સત્તાધીશોની ગાઈડલાઈન | msu declares guid…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News