gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બલ સુધી નેશનલ હાઇવેને સમાંતર વરસાદી ચેનલ બનાવાશે | rain channel will…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
વાઘોડિયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બલ સુધી નેશનલ હાઇવેને સમાંતર વરસાદી ચેનલ બનાવાશે | rain channel will…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વાધોડીયા ચોકડીથી સિધ્ધેશ્વર હાર્બર સુધી નેશનલ હાઇ-વે સમાંતર વરસાદી ચેનલ બનાવવાના કામ (Phase-II) અર્થે ઇજારદાર મે.ડી.બી. ઇન્ફ્રાટેકનું ભાવપત્ર નેટ અંદાજીત રકમ રૂ.15,94,76,628થી 21.06% ઓછા મુજબનુ રૂ.12,58,90,850 GSTની રકમના બિનશર્તિય ભાવપત્રને સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

 શહેરની પૂર્વ દિશા તરફ સુરત-અમદાવાદ નેશનલ હાઇ-વે નં.48 પસાર થાય છે. ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરંતુ હાઇ-વે ધ્વારા વિવિધ જગ્યાઓ પર ક્રોસીંગ કરવામાં આવેલ છે જેના કારણે ચોમાસાની ઋતુમાં હાઇ-વેનું તેમજ હાઇ-વેના પૂર્વ વિસ્તાર તરફથી ખૂબ વધુ પ્રમાણમાં વરસાદી પાણી શહેરમાં પ્રવેશે છે. હાઇ-વેના વિસ્તારમાંથી હાઇ-વેના તમામ ક્રોસીંગમાંથી આવતું વરસાદી પાણી ઘણાં વધારે જથ્થામાં શહેરમાં પ્રવેશતું હોવાને કારણે શહેરના પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોન વિસ્તારમાં આવેલ વરસાદી ગટરો ઓવર-ફલો થાય છે. જેના નિવારણ માટે પાલિકા દ્વારા દરજીપુરા, પાંજરાપોળ પાસે આવેલ હાઇ-વેથી વિશ્વામિત્રી નદી તરફ પાકી વરસાદી ચેનલ બનાવવામાં આવેલ છે. જેના કારણે દરજીપુરા તરફથી વિશ્વામિત્રી નદી તરફના હાઇ-વેના કલ્વર્ટોમાંથી આવતાં વરસાદી પાણીનો મુખ્યત્વે વિશ્વામિત્રી નદીમાં ડાયવર્ટ થાય છે.

 દરજીપુરા કલ્વર્ટથી જામ્બુવા નદી તરફ હાઇ-વે સમાંતર વરસાદી પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે હાઇ-વેના કલ્વર્ટોમાંથી શહેરમાં આવતાં વરસાદી પાણી શહેરના પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ રહે છે અને ત્રણ દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. ઓગષ્ટ-2019માં તથા હાલમાં ઓગસ્ટ-2024માં વધારે વરસાદના સમયે વરસાદી પાણીનો નિકાલ ઘણાં દિવસો સુધી થઇ શકેલ ન હતો. દર વર્ષે વધારે વરસાદના સમયમાં હાઇ-વે તરફથી આવતાં વરસાદી પાણીને કારણે નાગરિકોની માલમત્તાને કરોડો રૂપિયાનું નુકશાન થાય છે.

જેથી હાઇ-વેના તમામ ક્રોસીંગમાંથી આવતાં વરસાદી પાણીનો સત્વરે નિકાલ જામ્બુવા નદી તરફ થાય તે માટે દરજીપુરા, પાંજરાપોળ તરફથી જામ્બુવા નદી તરફના ભાગે હાઇ-વે સમાંતર પૂર્વ દિશા તરફની લંબાઇમાં વરસાદી ગટર બનાવવાનું આયોજન કરવું જરૂરી છે. જે કામગીરી અંતર્ગત હાલમાં (Phase-1) પેટે L&T Culvertથી વાધોડીયા ચોકડી સુધી વરસાદી ચેનલ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. કામગીરી અર્થે હાલના વરસાદી ગટરના કામો માટેના એમ્પેનલ્ડ કન્સલટન્ટ પૈકીના કન્સલટન્ટ મે.રે ઇન્ફાસ્ટ્રક્ચર પ્રા.લીને પી.એમ.સી. તરીકે નિમણુક કરેલ છે. જેના સંદર્ભમાં કન્સલ્ટન્ટ તરફથી ડ્રેનેજ-ગટર પ્રો.શાખાના પત્રથી કામગીરી અર્થે વાધોડીયા ચોકડીથી સિધ્ધેશ્વર હાર્બર સુધી નેશનલ હાઇ-વે સમાંતર 1350 મી. લંબાઇમાં 3.50X3.50 મી. સેક્શનની વરસાદી ચેનલ બનાવવા માટે નેટ અંદાજ રૂ.15,94,76,628 ગ્રોસ અંદાજ રૂ.22,11,48,200 (18% GST, PMC-TPI ચાસ, 5% કન્ટીજન્સી) સહનો અંદાજ રજુ કર્યું છે. જેને તા.27.11.2024થી મંજુરી આપેલ છે. કામે ભાવપત્રો મંગાવતાં કુલ 11 ઇજારદારના ભાવપત્રો આવેલ છે. ઇજારદાર મે.ડી.બી. ઇન્ફ્રાટેકનું ભાવપત્ર નેટ અંદાજીત રકમ રૂ.15,94,76,628થી 21.06% ઓછા મુજબનું રૂ.12,58,90,850+ GSTની રકમના બિનશર્તિય ભાવપત્રકને મંજૂરી આપવા દરખાસ્તને સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
વડોદરામાં કમોસમી ભારે વરસાદમાં પણ છાણી-બાજવા ગરનાળુ ભરાઈ જતા લોકોને મુશ્કેલી | people are facing pro…

વડોદરામાં કમોસમી ભારે વરસાદમાં પણ છાણી-બાજવા ગરનાળુ ભરાઈ જતા લોકોને મુશ્કેલી | people are facing pro...

સોનું સર્વોચ્ચ ટોચથી થયું રૂ. 10,700 સસ્તું, ચાંદીમાં પણ 35000નો જંગી ઘટાડો, જાણો કારણ | gold price …

સોનું સર્વોચ્ચ ટોચથી થયું રૂ. 10,700 સસ્તું, ચાંદીમાં પણ 35000નો જંગી ઘટાડો, જાણો કારણ | gold price ...

ગીર-સોમનાથમાં અનરાધારઃ સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ, માધવરાય ભગવાનનું મંદિર જળમગ્ન | Heavy Rain in …

ગીર-સોમનાથમાં અનરાધારઃ સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ, માધવરાય ભગવાનનું મંદિર જળમગ્ન | Heavy Rain in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રણોલીના જિ.પં.ના ભાજપના સભ્ય અને તેના ભાઇએ 50 લાખની ખંડણી માંગી ધમકી આપી | offence against member of…

રણોલીના જિ.પં.ના ભાજપના સભ્ય અને તેના ભાઇએ 50 લાખની ખંડણી માંગી ધમકી આપી | offence against member of…

4 months ago
VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ

VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ

1 year ago
ખાનગી કંપનીના કર્મચારીઓએ 10 કલાક કામ કરવું પડશે, મહારાષ્ટ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો | Maharasht…

ખાનગી કંપનીના કર્મચારીઓએ 10 કલાક કામ કરવું પડશે, મહારાષ્ટ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો | Maharasht…

10 months ago
કોર્પોરેશનની 298 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત | Advertisement of recruitment process fo…

કોર્પોરેશનની 298 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત | Advertisement of recruitment process fo…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News