gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દિવાળીની ડબલ ગિફ્ટમાં શું મળશે? આ સેગમેન્ટની કાર તથા ટુવ્હીલર થઈ શકે છે સસ્તાં | gst rationalisation…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in Business
0 0
0
દિવાળીની ડબલ ગિફ્ટમાં શું મળશે? આ સેગમેન્ટની કાર તથા ટુવ્હીલર થઈ શકે છે સસ્તાં | gst rationalisation…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GST Rate: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના દરોને રેશનલાઈઝ કરતાં કેન્દ્ર સરકાર પેસેન્જર વાહનો અને ટુવ્હિલર્સ પર ટેક્સ ઘટાડવા વિચારણા કરી રહ્યું છે. જેથી દિવાળી પહેલાં આ વાહનો સસ્તા થવાની અપેક્ષા છે. નાણા મંત્રાલયે તમામ વસ્તુઓ પર જીએસટીના ચાર સ્લેબ ઘટાડી 5 ટકા અને 18 ટકા એમ બે સ્લેબ રાખવાનો પ્રસ્તાવ જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કર્યો છે. હાલ 5 ટકા, 12 ટકા, 18 ટકા, 28 ટકા સ્લેબ લાગુ છે.

સપ્ટેમ્બરમાં મંજૂરી મળવાની અપેક્ષા

વડાપ્રધાન મોદીએ 15મી ઓગસ્ટના રોજ 79માં સ્વતંત્રતા દિન નિમિત્તે લાલ કિલ્લાથી જાહેરાત કરી હતી કે, લોકોને દિવાળીમાં જીએસટીના દરોમાં ઘટાડાની ભેટ આપીશું. નાણા મંત્રાલયનો આ પ્રસ્તાવ સપ્ટેમ્બરમાં મંજૂર થવાનો આશાવાદ છે. રાજ્યોના નાણા મંત્રીઓની જીએસટી કાઉન્સિલની આગામી બેઠક સપ્ટેમ્બરમાં યોજાવાની છે. હાલ તમામ પેસેન્જર વાહનો પર 28 ટકા જીએસટીની સાથે સાથે એન્જિન ક્ષમતા, લંબાઈ અને બોડીના પ્રકારના આધારે 1થી 22 ટકા સુધી કમ્પેન્સેશન સેસ લાગુ છે. જેનાથી કારની કિંમતમાં 50 ટકા સુધીનો વધારો થાય છે. ઈ-કાર પર 5 ટકા જીએસટી લાગુ છે. જેમાં કોઈ વધારાનો સેસ સામેલ નથી. 

વાહનો સસ્તા થશે

જીએસટીના દરોમાં ઘટાડો કરવાથી ટુ વ્હિલર્સ અને ફોર વ્હિલર્સ સસ્તા થશે. ટુ વ્હિલર પર હાલ 28 ટકા જીએસટી લાગુ છે. જેમાં 350 સીસી સુધી એન્જિન ક્ષમતા ધરાવતા મોડલ પર કોઈ સેસ લાગુ નથી. પરંતુ તેનાથી વધુ ક્ષમતા પર 3 ટકા કમ્પેન્સેશન સેશન લાગુ છે. સંશોધિત જીએસટીમાં 12 ટકા અને 28 ટકાનો જીએસટી સ્લેબ દૂર થવાની અપેક્ષા છે. જેથી પેસેન્જર કાર અને ટુ વ્હિલર્સના ભાવોમાં ઘટાડો થશે. જો કે, બીજી બાજુ અમુક હાનિકારક વસ્તુઓ, અને લકઝરી કાર પર જીએસટી વધી 40 ટકા થઈ શકે છે.

આ પણ વાંચોઃ શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 300થી વધુ પોઇન્ટના ઉછાળાથી રોકાણકારો રાજીના રેડ

વડાપ્રધાને કરી જાહેરાત

વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાએથી જાહેરાત કરી હતી કે, ગરીબો અને મધ્યમ વર્ગ માટે જીએસટીમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે એક યોજનાબદ્ધ જીએસટી સુધારો કરવા જઈ રહ્યા છે. નાગરિકોને આ દિવાળીએ જીએસટીમાં ઘટાડાની ભેટ આપીશું. જેથી લોકોના ખિસ્સા પર બોજો ઘટશે. તેમજ એમએસએમઈ, નાના ઉદ્યોગોને મોટો લાભ મળશે. રોજિંદા જીવનની વસ્તુઓ સસ્તી થશે અને અર્થવ્યવસ્થાને વેગ મળશે. જીએસટીમાં ઘટાડાથી પેસેન્જર વ્હિકલ અને ટુવ્હિલર્સના પ્રારંભિક મોડલ પર લાભ મળશે.

દિવાળીની ડબલ ગિફ્ટમાં શું મળશે? આ સેગમેન્ટની કાર તથા ટુવ્હીલર થઈ શકે છે સસ્તાં 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સુરતમાં 25 કરોડના હીરાની ચોરીથી ખળભળાટ, તસ્કરો CCTV અને DVR પણ લઇ ગયા | surat 25 crore diamond theft…

સુરતમાં 25 કરોડના હીરાની ચોરીથી ખળભળાટ, તસ્કરો CCTV અને DVR પણ લઇ ગયા | surat 25 crore diamond theft...

‘છોટીકાશી’માં શ્રાવણ માસનાં અંતિમ સોમવારે પણ નાના મોટા અનેક શિવાલયોમાં ભક્તોની મેદની | Crowd of devo…

'છોટીકાશી'માં શ્રાવણ માસનાં અંતિમ સોમવારે પણ નાના મોટા અનેક શિવાલયોમાં ભક્તોની મેદની | Crowd of devo...

જામનગરના પ્રદર્શન મેદાનના શ્રાવણી લોકમેળામાં સાતમ આઠમ નોમના તહેવારોમાં બે થી સવા બે લાખ લોકોએ મેળાનુ…

જામનગરના પ્રદર્શન મેદાનના શ્રાવણી લોકમેળામાં સાતમ આઠમ નોમના તહેવારોમાં બે થી સવા બે લાખ લોકોએ મેળાનુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુળી અને ચોટીલા પંથકમાં તળાવો તળિયાઝાટક : પશુપાલકોની હિજરત શરૂ | Lakes in Muli and Chotila parishes …

મુળી અને ચોટીલા પંથકમાં તળાવો તળિયાઝાટક : પશુપાલકોની હિજરત શરૂ | Lakes in Muli and Chotila parishes …

4 months ago
મ્યુ. ફંડમાં પ્રથમ વખત મહિલા રોકાણકારોને વધારાના પ્રોત્સાહનો આપવા માટે વિચારણા | Consideration to pr…

મ્યુ. ફંડમાં પ્રથમ વખત મહિલા રોકાણકારોને વધારાના પ્રોત્સાહનો આપવા માટે વિચારણા | Consideration to pr…

11 months ago
અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં | 30 year…

અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં | 30 year…

10 months ago
રાજકોટમાં ગેરકાયદે રહેતા 7 આફ્રિકન વિદ્યાર્થી ઝડપાયા, તંત્રએ શરૂ કરી ડિપોર્ટેશનની તૈયારી | rajkot po…

રાજકોટમાં ગેરકાયદે રહેતા 7 આફ્રિકન વિદ્યાર્થી ઝડપાયા, તંત્રએ શરૂ કરી ડિપોર્ટેશનની તૈયારી | rajkot po…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News