gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાલુ નાણાં વર્ષના પ્રથમ ચાર માસમાં US ખાતે ભારતની નિકાસમાં 22% વધારો | India’s exports to US increas…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in Business
0 0
0
ચાલુ નાણાં વર્ષના પ્રથમ ચાર માસમાં US ખાતે ભારતની નિકાસમાં 22% વધારો | India’s exports to US increas…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ટેરિફ લાગુ કરવા સંદર્ભમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત નીતિને કારણે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ચાર મહિનામાં અમેરિકા ખાતે ભારતની નિકાસમાં વાર્ષિક ધોરણે ૨૧ ટકા વધારો થઈને ૩૩.૫૦ અબજ ડોલર રહી છે. આ ગાળામાં ભારતની માલસામાનની એકંદર નિકાસમાં વાર્ષિક ધોરણે ૩ ટકા વધારો થઈ તે ૧૪૯.૨૦ અબજ ડોલર રહી હોવાનું ગયા સપ્તાહમાં જાહેર થયેલા સરકારી આંકડામાં જણાવાયું હતું.

આ ગાળામાં ભારતની એકંદર નિકાસ ૨૭૭.૬૩ અબજ ડોલર રહી હતી. જેમાં સેવા ક્ષેત્રની નિકાસનો આંક ૧૨૮.૪૩ અબજ ડોલર રહ્યો હતો.  ભારતના માલસામાન પર અમેરિકાએ સાત ઓગસ્ટથી ૨૫ ટકા ટેરિફ લાગુ કરી છે અને બીજી વધારાની ૨૫ ટકા ટેરિફ ૨૭ ઓગસ્ટથી લાગુ કરવા જાહેર કરાયું છે. 

ભારતની પ્રથમ ચાર મહિનાની એકંદર નિકાસમાંથી બાવીસ ટકા નિકાસ અમેરિકા ખાતે થઈ છે, પરંતુ વર્તમાન મહિનાથી લાગુ થયેલી ટેરિફને ધ્યાનમાં રાખતા આગળ જતા નિકાસ સામે જોખમ જોવા મળી શકે છે, એમ જણાવી એક નિકાસકારે ટેરિફ લાગુ થવા પહેલા જ તાજેતરના મહિનાઓમાં  નિકાસમાં ઝડપ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.  એપ્રિલથી જુલાઈના ગાળામાં અમેરિકા ખાતે નિકાસમાં જંગી વધારાથી નિકાસકારો માટે આગળ જતા ડિસ્કાઉન્ટ ઓફર કરવા સ્થિતિ સાનુકૂળ બની  છે. 

અમે અમારા જુના ખરીદદાર તૂટી ન જાય તેની ખાતરી રાખવા માગીએ છીએ અને માટે જ તેમને આગળ જતા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે એમ પણ સદર નિકાસકારે વધુમાં જણાવ્યું હતું.  અમેરિકા સાથે વેપાર વાટાઘાટ હાલમાં સ્થગિત થઈ ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં કેટલીક સફળતાની અપેક્ષા છે, એમ એપરલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના એક હોદ્દેદારે જણાવ્યું હતું.

જ્યાં સુધી ૨૫ ટકા ટેરિફ છે ત્યાંસુધી ભારતના નિકાસકારો ડિસ્કાઉન્ટના બોજનો થોડોઘણો હિસ્સો ગ્રહણ કરી શકશે પરંતુ વધારાની ૨૫ ટકા ટેરિફના કિસ્સામાં ડિસ્કાઉન્ટમાં વધારો કરવાનું શકય નહીં બને.  આમપણ નિકાસકારો પાંખા માર્જિને કામ કરી રહ્યા છે ત્યારે જંગી ડિસ્કાઉન્ટ ઓફર કરવાનું પરવડી શકે એમ નથી. અમેરિકા-રશિયા વચ્ચે થયેલી મંત્રણા બાદ મળતા સંકેતોમાં ભારત પર વધારાની ટેરિફ લાગુ નહીં થાય તેમ જણાઈ રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મનપા દ્વારા એક માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 153.3 કિલો જથ્થો જપ્ત | Municipal Corporation seizes 15…

મનપા દ્વારા એક માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 153.3 કિલો જથ્થો જપ્ત | Municipal Corporation seizes 15...

જૂન ત્રિમાસિકગાળામાં બેડ લોન એક્વિઝિશનમાં 22 ટકાનો વધારો | Bad loan acquisitions rise 22 percent in …

જૂન ત્રિમાસિકગાળામાં બેડ લોન એક્વિઝિશનમાં 22 ટકાનો વધારો | Bad loan acquisitions rise 22 percent in ...

વિરપુરમાં રૂ. 1.20 કરોડના ખર્ચે નવા બનતા માર્ગના કામમાં ભ્રષ્ટાચારની બૂમ | Corruption in Virpur new …

વિરપુરમાં રૂ. 1.20 કરોડના ખર્ચે નવા બનતા માર્ગના કામમાં ભ્રષ્ટાચારની બૂમ | Corruption in Virpur new ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર: 14 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર આરોપી ઝડપાયો, પીડિતા ગર્ભવતી થતા થઈ જા…

જામનગર: 14 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર આરોપી ઝડપાયો, પીડિતા ગર્ભવતી થતા થઈ જા…

4 weeks ago
VIDEO: ‘છોટીકાશી’ જામનગરમાં મહાકાલ સ્વરૂપ: પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરે ભસ્મ આરતીનો મહિમા! | Bhasma …

VIDEO: ‘છોટીકાશી’ જામનગરમાં મહાકાલ સ્વરૂપ: પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરે ભસ્મ આરતીનો મહિમા! | Bhasma …

11 months ago
જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ખેડૂતનું પાઇપલાઇન રીપેરીંગ વેળાએ અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવા…

જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ખેડૂતનું પાઇપલાઇન રીપેરીંગ વેળાએ અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવા…

6 months ago
ઉત્તરાયણ આવતાં જ ચાઇનીઝ દોરાનું વેચાણ ચાલુ,ચાઇનીઝ દોરાની 662 રીલનો જથ્થો પકડાયો | accuse caught with…

ઉત્તરાયણ આવતાં જ ચાઇનીઝ દોરાનું વેચાણ ચાલુ,ચાઇનીઝ દોરાની 662 રીલનો જથ્થો પકડાયો | accuse caught with…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News