gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમેરિકાના નાગરિકોને લોનની લાલચ આપીને ડોલર પડાવતું કોલ સેન્ટર પકડાયું | Ekkewe polis ra atai ewe leen…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
અમેરિકાના નાગરિકોને લોનની લાલચ આપીને ડોલર પડાવતું કોલ સેન્ટર પકડાયું | Ekkewe polis ra atai ewe leen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,મંગળવારઅમેરિકાના નાગરિકોને લોનની લાલચ આપીને ડોલર પડાવતું કોલ સેન્ટર પકડાયું 1 - image

વસ્ત્રાલમાં જાહેરે રોડ ઉપર બેસીને અમેરિકા સહિત વિદેશી નાગરિકોને ઓછા વ્યાજે પર્સનલ લોન આપવાની લાલચ આપીને રૃપિયા પડાવતું હતું હરતું ફરતું કોલ સેન્ટર  પોલીસે પકડી પાડયુ છે. મોબાઈલ ફોનમાં અલગ અગલ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરીને વિદેશી નાગરિકોને ફોન કરીને ફાઇનાન્સ કંપનીમાંથી બોલીએ છીએ, ઓછા વ્યાજદરે પર્સનલ લોન આપવાની લાલચ આપતા હતા અને પ્રોસેસિંગ ફીના પેટે ૫૦થી ૨૦૦ ડોલર પડાવતા હતા. તેમજ વોલમાર્ટમાંથી લોનનું કાર્ડ મળી જશે કહીને ઠગાઈ કરતા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ચાર આરોપી સામે ગુનો નોધીને એક આરોપીની ધરપકડ  વધુ તપાસ હાથ ધરી છે.

ગેરકાયદે ડેટા લીડ મેળવીને મોબાઇલમાં પાંચ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરીને અમેરિકન સહિત વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરતા

રામોલ પોલીસ પેટ્રોલિંગમાંહતી ત્યારે ચોક્કસ બાતમી આધારે વસ્ત્રાલમાં મહાવેદનગર પાસે દુર્ગાપાર્ક સોસાયટીના નાકે એક યુવક મોબાઇલમાં અલગ અલગ એપ્લીકેશનનો ઉપયોગ કરીને પ્રોફેશનલ કોલર અને ક્લોઝર બનીને વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને છેતરે છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને  યુવકને ઝડપીને તેનો મોબાઇલ ફોન ચેક કરતા તેના ત્રણ મિત્રો સાથે મળીને જાહેરમાં કોલ સેન્ટર ચલાવતા હતા જ્યારે મોબાઈલ ફોનમાં અલગ અલગ પાંચથી વધુ એપ્લીકેશનો ઇન્સ્ટોલ કરીને અમેરિકાના સહિત વિદેશી નાગરિકોને ઓછા વ્યાજે લોન આપવાની લાલચ આપીને પ્રોસેસ ફી પેટે ૫૦૦ જેટલા ડોલરમાં રૃપિયા પડાવતો હતા તેમજ વોલમાર્ટમાંથી લોનનું કાર્ડ મળી રહેશે તેમ કહીને કોલ કાપી નાંખતા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપ સામે કોંગ્રેસનું આરોપનામું, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો | Congress’ charge sheet against …
GUJARAT

ભાજપ સામે કોંગ્રેસનું આરોપનામું, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો | Congress’ charge sheet against …

March 30, 2026
દાંડિયાબજાર સ્થિત વીજીએલ ઓફિસે ગેસ કનેક્શન માટે અરજદારોની પડાપડી | VGL office in Dandiyabazar receiv…
GUJARAT

દાંડિયાબજાર સ્થિત વીજીએલ ઓફિસે ગેસ કનેક્શન માટે અરજદારોની પડાપડી | VGL office in Dandiyabazar receiv…

March 30, 2026
ગુજરાત હોકી ટીમમાં વડોદરાના ખેલાડીઓનો દબદબો | Vadodara players dominate Gujarat hockey team
GUJARAT

ગુજરાત હોકી ટીમમાં વડોદરાના ખેલાડીઓનો દબદબો | Vadodara players dominate Gujarat hockey team

March 30, 2026
Next Post
સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor…

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor...

ગેરેજની બંધ દુકાનના તાળાં તૂટયા ૧.૭૫ લાખના સામાનની ચોરી | Locks of closed shop in garage broken good…

ગેરેજની બંધ દુકાનના તાળાં તૂટયા ૧.૭૫ લાખના સામાનની ચોરી | Locks of closed shop in garage broken good...

માજી સૈનિકોની મહારેલીને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ઃ ૧૫૦થી વધુની અટકાયત | Gandhinagar police camp:…

માજી સૈનિકોની મહારેલીને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ઃ ૧૫૦થી વધુની અટકાયત | Gandhinagar police camp:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં ગોલ્ડ લોન વિતરણમાં 94 ટકાનો વધારો | Gold loan disbursements i…

નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં ગોલ્ડ લોન વિતરણમાં 94 ટકાનો વધારો | Gold loan disbursements i…

3 weeks ago
વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું | Vav…

વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું | Vav…

3 months ago
રેલવેમાં 8875 વેકેન્સી માટે બમ્પર ભરતીની જાહેરાત, જાણો ક્યારે અને કેવી રીતે કરશો અરજી | Recruitment …

રેલવેમાં 8875 વેકેન્સી માટે બમ્પર ભરતીની જાહેરાત, જાણો ક્યારે અને કેવી રીતે કરશો અરજી | Recruitment …

6 months ago
‘કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે’ સુપ્રીમ કોર્ટની કડક…

‘કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે’ સુપ્રીમ કોર્ટની કડક…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News