gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

GST સુધારા અને રેટિંગ અપગ્રેડથી FIIની તાત્કાલિક પાછા ફરવાની સંભાવના ઓછી | GST reforms and rating upg…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in Business
0 0
0
GST સુધારા અને રેટિંગ અપગ્રેડથી FIIની તાત્કાલિક પાછા ફરવાની સંભાવના ઓછી | GST reforms and rating upg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : તાજેતરમાં, ભારતને બે મોટા હકારાત્મક પરિબળો મળ્યા છે. ટુંક સમયમાં જીએસટી દરમાં ફેરફાર અને એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સ દ્વારા ભારતનું લાંબા ગાળાનું સોવરિન ક્રેડિટ રેટિંગ સુધારવામાં આવ્યું છે, જે રોકાણ ગ્રેડથી એક સ્તર ઉપર છે અને આઉટલુકને પણ ‘સ્થિર’ રાખવામાં આવ્યો છે. પરંતુ નિષ્ણાતો માને છે કે આ પરિબળોથી  વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં તાત્કાલિક પાછા ફરશે એવું દેખાતું નથી.

બજારના નિષ્ણાતો કહે છે કે વિદેશી રોકાણકારોનું વાસ્તવિક વળતર ત્યારે જ થશે જ્યારે કંપનીઓની કમાણી (કોર્પોરેટ કમાણી) સુધરશે અને નીતિગત વાતાવરણ સ્થિર હશે, પછી ભલે તે ભારતમાં હોય કે વૈશ્વિક સ્તરે (જેમ કે ટેરિફ મુદ્દો).

જીએસટી પર સરકારના નવા સુધારાના સંકેતોથી બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે, પરંતુ વાસ્તવિક પરિવર્તન ત્યારે આવશે જ્યારે કંપનીઓનો નફો વધશે. સતત અને મજબૂત તેજી ત્યારે જ શક્ય છે જ્યારે કમાણીમાં સુધારો સ્પષ્ટપણે દેખાય.

NSDLના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીમાં લગભગ ૧.૧૭ લાખ કરોડ ભારતીય શેર વેચ્યા છે. જાન્યુઆરી ૨૦૨૫માં સૌથી મોટું વેચાણ જોવા મળ્યું હતું, જે લગભગ ૭૮,૦૦૦ કરોડ હતું. ઓગસ્ટ સુધીમાં પણ, તેઓએ ૨૨,૨૦૦ કરોડના શેર વેચી દીધા હતા.

પ્રવર્તમાન સમયે વિદેશી રોકાણકારો ઉભરતા બજારો તરફ જોઈ રહ્યા છે, કારણ કે યુએસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત તેજીએ ત્યાંના શેર ખૂબ મોંઘા બનાવી દીધા છે.

ભારત પાછલા ક્વાર્ટરમાં થોડું નબળું રહ્યું છે, પરંતુ ૨૦૨૫-૨૬ના બીજા ભાગમાં સરકાર તરફથી વધુ નીતિગત નિર્ણયો આવી શકે છે અને તહેવારોની મોસમ અને રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરમાં ઘટાડાને કારણે કંપનીઓની કમાણીમાં સુધારો થઈ શકે છે. લાંબા ગાળા માટે વિદેશી રોકાણકારો માટે રેટિંગ અપગ્રેડ સકારાત્મક છે, પરંતુ ટેરિફની (આયાત ડયુટી) પરિસ્થિતિ હાલમાં સૌથી મોટું જોખમી પરિબળ છે.

નિષ્ણાતો કહે છે કે જો કોઈ ટેરિફ સંબંધિત નિર્ણય ભારતીય શેરોમાં ઘટાડો લાવે છે, તો તેને લાંબા ગાળાની ખરીદીની તક ગણવી જોઈએ.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીયોના ઘરોમાં અમેરિકા-ચીન કરતાં પણ અનેક ગણું વધારે સોનું, જુઓ ટોપ-5 દેશોની યાદી | gold reserves m…
Business

ભારતીયોના ઘરોમાં અમેરિકા-ચીન કરતાં પણ અનેક ગણું વધારે સોનું, જુઓ ટોપ-5 દેશોની યાદી | gold reserves m…

February 9, 2026
રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ | India to Buy Russian Oil F…
Business

રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ | India to Buy Russian Oil F…

February 9, 2026
સોના-ચાંદીનું બજાર ફરી ગરમ, સિલ્વરમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | gold silve…
Business

સોના-ચાંદીનું બજાર ફરી ગરમ, સિલ્વરમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | gold silve…

February 9, 2026
Next Post
ઝાલાવાડમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ | Parvadhiraj Paryushan Mahaparva begins in Jha…

ઝાલાવાડમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ | Parvadhiraj Paryushan Mahaparva begins in Jha...

SME IPO થકી 68 કંપનીઓએ રૂ. 3,131 કરોડનું ભંડોળ એકત્ર કર્યું | 68 companies raise Rs 3 131 crore thro…

SME IPO થકી 68 કંપનીઓએ રૂ. 3,131 કરોડનું ભંડોળ એકત્ર કર્યું | 68 companies raise Rs 3 131 crore thro...

5 વર્ષમાં 3922 ના લક્ષ્યાંક સામે 2895 વ્યક્તિગત શૌચાલયો બન્યા | 2895 individual toilets were built a…

5 વર્ષમાં 3922 ના લક્ષ્યાંક સામે 2895 વ્યક્તિગત શૌચાલયો બન્યા | 2895 individual toilets were built a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? જાણો 11 લોકોના મોતના મુખ્ય ચાર કારણ | bangalore chinnasw…

શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? જાણો 11 લોકોના મોતના મુખ્ય ચાર કારણ | bangalore chinnasw…

8 months ago
રાજકોટની શાળાના પ્રવાસમાં ગંભીર બેદરકારી, સાસણના રિસોર્ટમાં ધો. 8ના વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં ડૂ…

રાજકોટની શાળાના પ્રવાસમાં ગંભીર બેદરકારી, સાસણના રિસોર્ટમાં ધો. 8ના વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં ડૂ…

2 months ago
આણંદમાં સ્માર્ટ બજાર અને મેં. પી.સી. સ્નેહલ કન્સ્ટ્રક્શનને 50-50 હજાર દંડ | Smart Bazaar in Anand and M/s P C Snehal Construction fined Rs 50 000 each

આણંદમાં સ્માર્ટ બજાર અને મેં. પી.સી. સ્નેહલ કન્સ્ટ્રક્શનને 50-50 હજાર દંડ | Smart Bazaar in Anand and M/s P C Snehal Construction fined Rs 50 000 each

11 months ago
જામનગર નજીક હાપા જવાહર નગરમાં રહેતી નવમા ધોરણની વિદ્યાર્થીનીનો પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત | Su…

જામનગર નજીક હાપા જવાહર નગરમાં રહેતી નવમા ધોરણની વિદ્યાર્થીનીનો પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત | Su…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News