gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતની સાત મોટા વેપારી દેશોમાં નિકાસ ઘટી જ્યારે અમેરિકામાં 22 ટકા વધી | India’s exports to seven maj…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in Business
0 0
0
ભારતની સાત મોટા વેપારી દેશોમાં નિકાસ ઘટી જ્યારે અમેરિકામાં 22 ટકા વધી | India’s exports to seven maj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ૪ મહિના દરમિયાન ટોચના ૨૦ દેશોમાંથી લગભગ ૭ દેશોમાં ભારતની નિકાસમાં ઘટાડો થયો છે. જોકે અપેક્ષા અનુસાર જ અમેરિકામાં આયાત જકાત વધે તે પહેલાં જ નિકાસ ૨૨ ટકા જેટલી વધી ગઈ છે. ઓગસ્ટના અંત સુધીમાં ૫૦ ટકા ડયુટી લાગુ થવાથી મહિનાઓમાં ભારતની અમેરિકામાં નિકાસમાં ભારે ઘટાડો થઈ શકે છે.

વાણિજ્ય વિભાગના ડેટા અનુસાર, એપ્રિલ-જુલાઈ દરમિયાન નેધરલેન્ડ (-૨૧.૨ ટકા), યુકે (-૧૧.૨ ટકા), સિંગાપોર (-૧૧.૮ ટકા), સાઉદી અરેબિયા (-૧૧.૮ ટકા), દક્ષિણ આફ્રિકા (-૧૬.૩ ટકા), ઇટાલી (-૯.૩ ટકા), ફ્રાન્સ (-૧૭.૩ ટકા) અને મલેશિયા (-૨૮.૮ ટકા) જેવા દેશોમાં નિકાસમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ૪ મહિનામાં ભારતની કુલ વેપારી નિકાસમાં આ ૨૦ દેશોનો હિસ્સો ૬૯ ટકા છે.

આ સાથે વર્ષના શરૂના આ મહિનાઓ દરમિયાન ભારતની નિકાસ ૩ ટકા વધીને ૧૪૯.૨ અબજ ડોલર થઈ છે, જેમાં યુએસમાં શિપમેન્ટ ૨૨ ટકા વધ્યું છે. યુએસ ભારતનું સૌથી મોટું નિકાસ બજાર રહ્યું છે. નિકાસકારો કહે છે કે યુએસ દ્વારા વિવિધ દેશો પર ટેરિફ લાદતા ઉભી થયેલી અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક માંગ ધીમી રહી છે.

જોકે એક્સપોર્ટરો દ્વારા આક્રમક નિકાસને કારણે યુએસમાં ભારતની નિકાસ મજબૂત રહી છે અને ડબલ ડિજિટનો વિકાસ દર જાળવી રાખ્યો છે. યુએસ ખરીદદારો ડયુટી ટાળવા માટે સ્ટોક ઉભો કરી રહ્યાં છે અને ૫૦ ટકા ટેક્સ લાદવામાં આવ્યા પછી માંગમાં ધરખમ ઘટાડો થઈ શકે છે.

નિકાસકારોએ યુએસ ઓર્ડરને પ્રાથમિકતા આપી હતી અને તેના કારણે અન્ય મુખ્ય બજારોમાં તેટલો ડિલિવરી કરી શક્યા ન હતા. ઓગસ્ટના અંતથી લાદવામાં આવેલા ૫૦ ટકા કરને ટાળવા માટે નિકાસકારોએ યુએસમાં નિકાસ વધારી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…
Business

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

March 24, 2026
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
Next Post
કલ્યાગઢ ગામ નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 1નું મોત | 1 killed after unidentified vehicle hit…

કલ્યાગઢ ગામ નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 1નું મોત | 1 killed after unidentified vehicle hit...

GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p…

GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p...

કયા પ્રકારના કેટલાં વૃક્ષો છે એ માહીતી નથી , અમદાવાદમાં પાંચ મહીનામાં છ લાખ વૃક્ષની ગણતરી કરાયાનો દા…

કયા પ્રકારના કેટલાં વૃક્ષો છે એ માહીતી નથી , અમદાવાદમાં પાંચ મહીનામાં છ લાખ વૃક્ષની ગણતરી કરાયાનો દા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર એરપોર્ટને CSI Round-II 2025માં દેશભરમાં ચોથો અને ગુજરાતમાં મળ્યો દ્વિતીય ક્રમ

જામનગર એરપોર્ટને CSI Round-II 2025માં દેશભરમાં ચોથો અને ગુજરાતમાં મળ્યો દ્વિતીય ક્રમ

2 months ago
અંકલેશ્વરના પાનોલી પાસેના હાઈવે પર હિટ એન્ડ રન, ફરજ પરના ટ્રાફિક પોલીસકર્મીનું કરુણ મોત | On Duty Tr…

અંકલેશ્વરના પાનોલી પાસેના હાઈવે પર હિટ એન્ડ રન, ફરજ પરના ટ્રાફિક પોલીસકર્મીનું કરુણ મોત | On Duty Tr…

5 months ago
ચોટીલાના પીપરાળી ગામમાં મકાનના ફળિયામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું | Marijuana cultivation caught on …

ચોટીલાના પીપરાળી ગામમાં મકાનના ફળિયામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું | Marijuana cultivation caught on …

5 months ago
નવેમ્બરમાં વીજળીની માંગ ઘટવા સાથે હાજર ભાવમાં 9%નો ઘટાડો | Spot prices fall by 9% in November as ele…

નવેમ્બરમાં વીજળીની માંગ ઘટવા સાથે હાજર ભાવમાં 9%નો ઘટાડો | Spot prices fall by 9% in November as ele…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News