gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કયા પ્રકારના કેટલાં વૃક્ષો છે એ માહીતી નથી , અમદાવાદમાં પાંચ મહીનામાં છ લાખ વૃક્ષની ગણતરી કરાયાનો દા…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
કયા પ્રકારના કેટલાં વૃક્ષો છે એ માહીતી નથી , અમદાવાદમાં પાંચ મહીનામાં છ લાખ વૃક્ષની ગણતરી કરાયાનો દા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

  કયા પ્રકારના કેટલાં વૃક્ષો છે એ માહીતી નથી , અમદાવાદમાં પાંચ મહીનામાં છ લાખ વૃક્ષની ગણતરી કરાયાનો દાવો 1 - image   

  અમદાવાદ,બુધવાર,20 ઓગસ્ટ, 2025

વર્ષ-૨૦૧૨ પછી અમદાવાદમાં પહેલી વખત વૃક્ષ ગણતરીની કામગીરી
શરુ કરાઈ છે.સાર આઈ.ટી.રીસોર્સ નામની એજન્સીએ પાંચ મહીનામાં છ લાખ વૃક્ષોની ગણતરી
કરી હોવાનો રિક્રીએશન કમિટીના ચેરમેને દાવો કર્યો છે.જો કે ગણતરી કરવામાં આવેલા
વૃક્ષો પૈકી કયા પ્રકારના કેટલા વૃક્ષો છે
,
કેટલા વર્ષ જુના છે વગેરે જેવી માહીતી તેઓ આપી શકયા નહોતા. ઉપરાંત ચોમાસાના
કારણે વૃક્ષ ગણતરીની કામગીરી ધીમી પડી હોવાનુ કારણ તેમણે આગળ ધર્યુ હતુ.

અમદાવાદમાં વૃક્ષ ગણતરી માટે પ્રતિ વૃક્ષ આઠ રુપિયા
એજન્સીને આપવાનો નિર્ણય કરાયો છે.ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ
, માર્ચ મહીનાથી
અત્યારસુધીમાં એજન્સીએ વિવિધ વિસ્તારમાં આવેલા છ લાખ વૃક્ષોની ગણતરી પુરી કરી
છે.એજન્સીને છ મહીનામાં વૃક્ષ ગણતરીની કામગીરી પુરી કરવા અંગે જે તે સમયે નિર્ણય
લેવામાં આવ્યો હતો.કુલ ૨૫ લાખ વૃક્ષની ગણતરી કરવાની કામગીરી સામે પાંચ મહીનામાં છ
લાખ વૃક્ષોની ગણતરી કરાઈ હોવાથી ફરી એક વખત એજન્સીને સમયમર્યાદામા વધારો કરી આપવા
દરખાસ્ત રજૂ કરાશે એ નિશ્ચિત બન્યુ છે.દરેક વૃક્ષને યુનિક નંબર આપવાની સાથે કયા
વૃક્ષનો શું ઉપયોગ કરી શકાય એ પ્રકારની માહીતી ચેરમેન પાસેથી મળી શકી નહોતી.આ
વર્ષે શહેરમાં એવો ભારે વરસાદ હજુ સુધી થયો નથી.કે જે કારણથી વૃક્ષ ગણતરીની
કામગીરી ધીમી પડે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
એક દાયકા પછી પહેલી વાર અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ત્રણ પ્લોટ ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી વેચશે | For t…

એક દાયકા પછી પહેલી વાર અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ત્રણ પ્લોટ ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી વેચશે | For t...

વિરમગામના માંડલ રોડ પર ડીસીએમ કોલેજ નજીક મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of medical waste near DCM Colleg…

વિરમગામના માંડલ રોડ પર ડીસીએમ કોલેજ નજીક મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of medical waste near DCM Colleg...

સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી, ડીઈઓએ સરકારને રિપોર્ટ સોંપ્યો, તમામ સ્કૂલોને આપ્યો આદેશ | seventh …

સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી, ડીઈઓએ સરકારને રિપોર્ટ સોંપ્યો, તમામ સ્કૂલોને આપ્યો આદેશ | seventh ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીસીબીએ દરોડો પાડીને ચકલી પોપટનો જુગાર રમતા છ જુગારીઓ ઝડપ્યા | PCB raided on gambling den in Ahmedab…

પીસીબીએ દરોડો પાડીને ચકલી પોપટનો જુગાર રમતા છ જુગારીઓ ઝડપ્યા | PCB raided on gambling den in Ahmedab…

1 year ago
સ્ટેટ એગ્રીકલ્ચર બેંકમાં વડોદરા જિલ્લાએ સૌથી વધુથાપણ અને એકાઉન્ટનો રેકોર્ડ કર્યો | Vadodara district…

સ્ટેટ એગ્રીકલ્ચર બેંકમાં વડોદરા જિલ્લાએ સૌથી વધુથાપણ અને એકાઉન્ટનો રેકોર્ડ કર્યો | Vadodara district…

1 year ago
જૂનાગઢમાં ગંભીર અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત, એકસાથે જનાજા ઉઠતાં ગામ હિબકે ચડ્યું | accident on Juna…

જૂનાગઢમાં ગંભીર અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત, એકસાથે જનાજા ઉઠતાં ગામ હિબકે ચડ્યું | accident on Juna…

1 year ago
શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સુરતીઓ બન્યા શિવમય: મંદિરમાં ભક્તોની ભારે ભીડ | Huge crowd of devotees…

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સુરતીઓ બન્યા શિવમય: મંદિરમાં ભક્તોની ભારે ભીડ | Huge crowd of devotees…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News