gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરટીઓ દ્વારા પાંચ વર્ષમાં ૫૧૦ ચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ | RTO suspends driving licenses of …

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
આરટીઓ દ્વારા પાંચ વર્ષમાં ૫૧૦ ચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ | RTO suspends driving licenses of …
1
VIEWS
Share on FacebookShare on Twitter

જીવલેણ અકસ્માત સર્જતા ડ્રાઇવર સામે કડક કાર્યવાહી

ફેટલ એક્સીડેન્ટ,વારંવાર નિયમોનો ભંગ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ, હિટ એન્ડ રનના કિસ્સામાં લાયસન્સ સસ્પેન્ડ કરવાના પગલાં ભરાયા

ગાંધીનગર :  ગાંધીનગરમાં બેફામ અને બેજવાબદાર વાહનચાલકો પર અંકુશ લાવવા
માટે ગાંધીનગર રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે
, આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા
કેટલાક વર્ષોમાં જીવલેણ અકસ્માતો સર્જનારા
,હીટ એન્ડ
રનના કિસ્સામાં
,  દારૃ પીને વાહન ચલાવનારા, અતિશય ઝડપથી વાહન હંકારનારા અને વારંવાર ટ્રાફિક-આરટીઓના
નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં
લેવામાં આવ્યા છે.છેલ્લા પાંચ વર્ષમાં ૫૧૦ વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ
કરાયા છે.

ગાંધીનગર આરટીઓ દ્વારા વર્ષવાર સસ્પેન્ડ થયેલા લાઇસન્સનો
આંકડો ચોંકાવનારો છે. વર્ષ ૨૦૨૧માં કુલ ૧૭૬ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
, જેમાંથી
મોટાભાગના કેસ ગંભીર ટ્રાફિક નિયમ ભંગના હતા. આ આંકડો વર્ષ ૨૦૨૨માં વધીને ૧૭૨ થયો
, જે દર્શાવે છે કે
બેફામ ડ્રાઇવિંગની ઘટનાઓ યથાવત રહી હતી. જોકે
, વર્ષ ૨૦૨૩માં આ આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો
અને ૮૩ લાઇસન્સ સસ્પેન્ડ થયા હતા.પરંતુ
,
વર્ષ ૨૦૨૪માં ફરી એકવાર આ આંકડો વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. આ વર્ષે કુલ ૨૨૩
લાઇસન્સ સસ્પેન્ડ થયા હતા. વર્ષ ૨૦૨૫ના જુલાઈ મહિના સુધીમાં ૩૩ લાઇસન્સ સસ્પેન્ડ
થયા છે.

આ સસ્પેન્શનની કાર્યવાહી પાછળનો મુખ્ય હેતુ દંડ વસૂલવાનો
નહીં
, પરંતુ
વાહન ચાલકોમાં જવાબદારીની ભાવના કેળવવાનો છે. જ્યારે કોઈ વાહન ચાલકનું લાઇસન્સ
સસ્પેન્ડ થાય છે
, ત્યારે
તેમને ટ્રાફિક નિયમોનું પાલન કરવું કેટલું મહત્ત્વનું છે તેનો અહેસાસ થાય છે.
લાઇસન્સ સસ્પેન્ડ થવાથી તે સમયગાળા દરમિયાન વાહન ચલાવી શકાતું નથી
, જે વાહન ચાલકને
નિયમ પાળવા માટે મજબૂર કરે છે. ગાંધીનગર આરટીઓની આ કડક કાર્યવાહી શહેરીજનો માટે એક
ચેતવણીરૃપ છે. જો નાગરિકો પોતે ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તો ગંભીર પરિણામો
ભોગવવા પડી શકે છે. આ પગલાથી ભવિષ્યમાં રોડ અકસ્માતોમાં ઘટાડો થશે અને ગાંધીનગરના
રસ્તાઓ વધુ સુરક્ષિત બનશે તેવી આશા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…
GUJARAT

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…

May 8, 2026
જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Young Man Collapses and Dies …
GUJARAT

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Heart Attack Death of 30 Year…

May 8, 2026
વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…
GUJARAT

વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

May 8, 2026
Next Post
વિદ્યાર્થીની હત્યા મુદ્દે જનતા રેલી સેવન્થ-ડે સ્કૂલ બંધ કરવા ઉગ્ર લોક માંગ | Aramas ra tingor pwe ep…

વિદ્યાર્થીની હત્યા મુદ્દે જનતા રેલી સેવન્થ-ડે સ્કૂલ બંધ કરવા ઉગ્ર લોક માંગ | Aramas ra tingor pwe ep...

સેન્ટ્રલ વિસ્ટા પર કારનો અકસ્માત ઃ ૧૨ સેફ્ટીપોલ તોડી નાંખ્યા ઃ નંબરપ્લેટ ગાયબ | Car accident on Cent…

સેન્ટ્રલ વિસ્ટા પર કારનો અકસ્માત ઃ ૧૨ સેફ્ટીપોલ તોડી નાંખ્યા ઃ નંબરપ્લેટ ગાયબ | Car accident on Cent...

સગીરાએ સાથે જવા ઇન્કાર કરતાં યુવકે એસીડ એટેકની ધમકી આપી | Young man threatens acid attack after mino…

સગીરાએ સાથે જવા ઇન્કાર કરતાં યુવકે એસીડ એટેકની ધમકી આપી | Young man threatens acid attack after mino...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office…

1 month ago
જામનગર તાલુકાના મોડપર ગામમાંથી કાલાવડમાં સગપણ માટે યુવતીને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને …

જામનગર તાલુકાના મોડપર ગામમાંથી કાલાવડમાં સગપણ માટે યુવતીને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને …

3 months ago
વરમોરના કોટેશ્વર મહાદેવ મંદિરે અમાસે લોકમેળો-પાલકીયાત્રા | Folk fair palki yatra in Amasa at Koteshw…

વરમોરના કોટેશ્વર મહાદેવ મંદિરે અમાસે લોકમેળો-પાલકીયાત્રા | Folk fair palki yatra in Amasa at Koteshw…

9 months ago
6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News