gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરાએ સાથે જવા ઇન્કાર કરતાં યુવકે એસીડ એટેકની ધમકી આપી | Young man threatens acid attack after mino…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
સગીરાએ સાથે જવા ઇન્કાર કરતાં યુવકે એસીડ એટેકની ધમકી આપી | Young man threatens acid attack after mino…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એક તરફી પ્રેમ કે બીજુ કંઇ ….. ચોંકાવનારો કિસ્સો

ઉશ્કેરાયેલા શખ્સે લાફા મારી દઇ બાઇક પર બેસાડવા માટે બળજબરી કરતાં સગીરા દ્વારા બુમરાણ મચાવી દેવાઇ હતી

ગાંધીનગર :  રીલ્સ અને ફિલ્મોથી પ્રેરાઇને યુવા પેઢી હિરોગીરી કરીને
સામાજીક અપરાધ કરવા પર ઉતરી આવે છે. આવો સેક્ટર ૨૪માં બનેલો ચોંકાવનારો કિસ્સો
સેક્ટર ૨૧ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. જેમાં સગીરાએ સાથે જવા ઇન્કાર કરતાં
યુવકે એસીડ એટેકની ધમકી આપી હતી. વધુમાં ઉશ્કેરાયેલા શખ્સે લાફા મારી બાઇક પર
બેસાડવા માટે બળજબરી કરતાં સગીર બાળાએ બુમરાણ મચાવી દેતા શખ્સ નાસી ગયો હતો.

પોલીસ મથકમાં સગીર બાળાની માતા દ્વારા તેની દિકરીની છેડતી
કરવા સંબંધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમાં આરોપી તરીકે સેક્ટર ૨૪માં રહેતા
મુકેશ ભીલ નામના શખ્સનું નામ આપવામાં આવ્યું છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા
પ્રમાણે ત્રણ દિવસ પહેલા સાંજના અરસામાં ફરિયાદીની દિકરી કામસર ઘરેથી નીકળી હતી.
દરમિયાન બાઇક પર આવેલા આરોપીએ તેની પાછળ બાઇક ચલાવીને પીછો કરવાનું શરૃ કર્યુ હતી.
થોડો એકાંત જેવો વિસ્તાર આવતા આરોપી બાઇક લઇને સગીરા પાસે પહોંચ્યો હતો અને સાથે
આવવા કહ્યુ હતું. બાળાએ ઇન્કાર કરતા આરોપીએ તેને લાફા મારી દીધા હતાં. સાથે બાવડુ
પકડીને બાઇક પર બેસાડવા બળજબરી કરવા લાગ્યો હતો. ગભરાઇ ગયેલી સગીરાએ આખરે બચાવો
, બચાવોની બુમો
પાડવા લાગી હતી. આસપાસના લોકોની નજર આ તરફ ફરતાં આરોપીએ બાઇક લઇને ચાલતી પકડી હતી.
પરંતુ જતાં જતા એસીડ ફેંકીને ચહેરો બગાડી નાંખીશ તેવી ધમકી આપી હતી. ધરે આવીને
સગીરાએ આ વતા કરતાં તેની માતા દ્વારા સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં
આવતાં પોલીસે તપાસ શરૃ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી
GUJARAT

September 8, 2026
ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

वाइब’ में वंशिका धीर की कास्टिंग पर बोले कुणाल खेमू, बिना ऑडिशन के लिए जानें कैसे मिली फिल्म

Next Post
ઘરની તિજોરી અકબંધ છતા નવવધૂના રૃપિયા ૪.૭૪ લાખના દાગીનાની ચોરી | Even though the house’s safe was int…

ઘરની તિજોરી અકબંધ છતા નવવધૂના રૃપિયા ૪.૭૪ લાખના દાગીનાની ચોરી | Even though the house's safe was int...

માતેલા સાંઢની જેમ વાહન હંકારી ટકકર મારતા બે વૃદ્ધા સહિત ચાર નિર્દોષના મોત | Fomon aramas ra mano non…

માતેલા સાંઢની જેમ વાહન હંકારી ટકકર મારતા બે વૃદ્ધા સહિત ચાર નિર્દોષના મોત | Fomon aramas ra mano non...

વાર્ષિક ૪ લાખ સુધીનો પગાર મેળવનારાને અપાતા ભથ્થાઓ પર ટેક્સ લાગશે નહિ | Rule changes by CBDT

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

APSEZએ રચ્યો ઇતિહાસ: ગૌતમ અદાણીએ કહ્યું- ‘500 મિલિયન ટન તો માત્ર શરૂઆત, 2030 સુધીમાં 1 બિલિયનનો ટાર્…

5 months ago
ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠેથી 1000 કરોડથી વધુ કિંમતનું 115 કિલો કોકેઈન પકડાયું | Kutch Drug Seizure:…

3 months ago
વિદેશનો વધતો ‘મોહ’! છેલ્લા 5 વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી, આટલા લોકોને થઈ ‘સમસ્યા’ | 9 lakh …

9 months ago
બે શ્વાન સામ સામે આવતા હુમલામાં યુવક લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ewe anuon a atake non anini wo…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News