gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જો આપણે પાકિસ્તાન સાથે મેચ નહીં રમીએ તો આપણા પર પ્રતિબંધ પણ લાગી શકે છે’ ભાજપના પ્રવક્તાનું નિવેદન …

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in INDIA
0 0
0
‘જો આપણે પાકિસ્તાન સાથે મેચ નહીં રમીએ તો આપણા પર પ્રતિબંધ પણ લાગી શકે છે’ ભાજપના પ્રવક્તાનું નિવેદન …
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Brigadier Anil Gupta : એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી ક્રિકેટ મેચ પહેલાં ભારતમાં રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ વિવાદ વચ્ચે ભાજપના પ્રવક્તા બ્રિગેડિયર અનિલ ગુપ્તાએ એક મોટું નિવેદન આપતા કહ્યું કે, જો ભારત આ મેચ નહીં રમે તો તેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ પણ લાગી શકે છે. તેમણે આ મેચને વ્યૂહાત્મક દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે ભારત 2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના માટે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું જરૂરી છે.

ભાવનાઓને બાજુ પર રાખીને વાસ્તવિકતાનો સામનો કરવાની અપીલ

બ્રિગેડિયર અનિલ ગુપ્તાએ કહ્યું કે, લોકોની લાગણીઓ સમજવા જેવી છે, પરંતુ આપણે વાસ્તવિકતાવાદી બનવું પડશે. જો ભારત રમતગમત ક્ષેત્રે આગળ વધવા માંગતું હોય, ઓલિમ્પિક જેવી મોટી રમતોની યજમાની કરવા માંગતું હોય, તો આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. 

આ પણ વાંચો : ‘તમે કરો છો શું?’, SIR મુદ્દે રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યો સવાલ 

આતંકવાદી હુમલો અને રાજકીય વિરોધ

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલના રોજ પહેલગામની બેસરન ઘાટીમાં થયેલા પાકિસ્તાની આતંકવાદીઓના હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ ઘટના પછી દેશમાં ભારે રોષ ફેલાયો હતો અને વિપક્ષી દળોએ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તો સંસદમાં પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. આ હુમલા બાદ સરકારે કડક પગલાં લીધા હતા, જેમાં સિંધુ જળ સંધિ રદ કરવી અને ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા કહેવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, જોધપુર માટે રવાના થયેલી ફ્લાઈટ મુંબઈ પરત ફરી 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …
INDIA

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …

May 11, 2026
દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…
INDIA

દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…

May 11, 2026
સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…
INDIA

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…

May 11, 2026
Next Post
મુંબઈના અટલ સેતુ પર હવે ઇલેક્ટ્રિક વાહનોને નહીં આપવો પડે ટોલ, સરકારે કરી જાહેરાત | Mumbais Atal Setu…

મુંબઈના અટલ સેતુ પર હવે ઇલેક્ટ્રિક વાહનોને નહીં આપવો પડે ટોલ, સરકારે કરી જાહેરાત | Mumbais Atal Setu...

વડોદરા જિલ્લા નગરપાલિકાઓની સંકલન બેઠક મળી | Coordination meeting of Vadodara district municipalities…

વડોદરા જિલ્લા નગરપાલિકાઓની સંકલન બેઠક મળી | Coordination meeting of Vadodara district municipalities...

સરકારી કામ મેળવવા કોન્ટ્રાક્ટરે સીએના નામનું બનાવટી સર્ટીફિકેટ બનાવ્યું | vastrapur police reported …

સરકારી કામ મેળવવા કોન્ટ્રાક્ટરે સીએના નામનું બનાવટી સર્ટીફિકેટ બનાવ્યું | vastrapur police reported ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લામાં 6 સ્થળેથી જુગાર રમતા 29 શખ્સો ઝડપાયા | 29 people caught gambling at 6 places in Kheda…

ખેડા જિલ્લામાં 6 સ્થળેથી જુગાર રમતા 29 શખ્સો ઝડપાયા | 29 people caught gambling at 6 places in Kheda…

9 months ago
‘પવાર-ઠાકરે બ્રાન્ડને ભાજપ ખતમ કરવા માગે છે…’ રાજ ઠાકરે ઉદ્ધવ માટે થયા ચિંતિત! | bjp wants to end …

‘પવાર-ઠાકરે બ્રાન્ડને ભાજપ ખતમ કરવા માગે છે…’ રાજ ઠાકરે ઉદ્ધવ માટે થયા ચિંતિત! | bjp wants to end …

12 months ago
ચૈત્રી નવરાત્રિ : સવારે શુભ મૂહુર્તે માતાજીનાં મંદિરમાં ઘટસ્થાપન થશે | Ghatsthapan will be held in t…

ચૈત્રી નવરાત્રિ : સવારે શુભ મૂહુર્તે માતાજીનાં મંદિરમાં ઘટસ્થાપન થશે | Ghatsthapan will be held in t…

2 months ago
દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય …

દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News