gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું | PCB Raided on Courier center an…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું | PCB Raided on Courier center an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

અમદાવાદમાં દારૂની હેરફેર કરવા માટે બુટલેગરો હવે કુરીયરમાં પાર્સલ દ્વારા મોટા પ્રમાણમાં હેરફેર કરવામાં આવે છે. શહેરના નવરંગપુરા મીઠાખળીમાં આવેલી એક કુરીયર કંપનીમાં પીસીબીએ દરોડો પાડીને ૬૦૦ બોટલ વિદેશી દારૂ ભરેલા ચાર પાર્સલ જપ્ત કર્યા હતા.જે ઉદેપુરથી આણંદ મોકલવાનુું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

નવરંગપુરા મીઠાખળી સરદાર પટેલ સેવા સમાજની સામે આવેલા આર્શીવાદ કોમ્પ્લેક્સમાં  આવેલા ટેક્રોન કુરીયરમાં રાજસ્થાનથી દારૂ ભરેલા પાર્સલ લાવીને ગુજરાતના વિવિધ શહેરોમાં પહોંચતા કરવામાં આવતા હોવાની બાતમી  પીસીબીના પીઆઇ  જે પી જાડેજાને મળી હતી.  જેના આધારે  પોલીસે દરોડો પાડીને તપાસ કરતા ઉદેપુરથી આવેલા ચાર અલગ અલગ પાર્સલમાં તપાસ કરતા તેમાંથી કુલ ૬૦૦ બોટલ વિદેશી દારૂ અન બિયરનો રૂપિયા ૧.૬૦ લાખનો જથ્થો મળી આવ્યો હતો.  જે આણંદના બોરીયામાં  રહેતા વિજય માલી નામના વ્યક્તિને પહોંચતા કરવાના હતા. વધુ તપાસ કરતા પોલીસને વિગતો મળી હતી કે ઉદેપુરથી અગાઉ પણ પાર્સલ અન્ય જિલ્લાઓમાં પણ મોકલવામાં આવ્યા હતા. જે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
મ્યુનિ.કોર્પોરેશને નકકી કરેલા પ્લોટ સિવાય જાહેરમાં કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખવા બદલ એક લાખ સુધીની પેનલ્ટ…

મ્યુનિ.કોર્પોરેશને નકકી કરેલા પ્લોટ સિવાય જાહેરમાં કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખવા બદલ એક લાખ સુધીની પેનલ્ટ...

જીવદયાની સુફીયાણી વાત કરનારા ભાજપના કોર્પોરેટરો તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી | Sufi ta…

જીવદયાની સુફીયાણી વાત કરનારા ભાજપના કોર્પોરેટરો તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી | Sufi ta...

ચૂંટણી પંચે મતદારોના વેરિફિકેશનમાં આધાર સ્વીકારવું જ પડશે : સુપ્રીમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મટોડામાં ગૌચરમાં ઝેરી કચરો સળગાવતા પશુના જીવ જોખમમાં | Livestock lives in danger as toxic waste is b…

9 months ago
૧૮ મહિના માટે તડીપાર કરવા છતાંય શહેરમાં આવતો આરોપી ઝડપાયો | Accused caught returning to city despite…

12 months ago
AAP ફંડિંગ કેસ: મુખ્ય સૂત્રધાર દિલ્હી ફરાર, 8થી 10 શંકાસ્પદ વ્યક્તિઓ ફરતે તપાસનો ગાળિયો કસાયો | sura…

5 months ago
મૂળ અરવલ્લીની અને અમદાવાદમાં MBBSનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાધો …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News