gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોદ્દાર ઈન્ટરનેશન સ્કૂલમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને નખ માર્યા, બેગમાં રાખેલું ચાકુ બતાવ્યું | s…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
પોદ્દાર ઈન્ટરનેશન સ્કૂલમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને નખ માર્યા, બેગમાં રાખેલું ચાકુ બતાવ્યું | s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધો૮ના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ વ્યાપી ગયેલા ખળભળાટ વચ્ચે વડોદરાના આજવા રોડ પર આવેલી પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલ પણ ચર્ચામાં આવી છે.

આ સ્કૂલમાં ભણતા ધો.૭ના વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમાં ભણતા અન્ય એક વિદ્યાર્થી પર બેગમાં ચાકુ લઈને સ્કૂલે આવવાના અને અન્ય વિદ્યાર્થીઓને ચાકુ બતાવવાના ચોંકાવનારા આક્ષેપ કર્યા છે.આ વિદ્યાર્થીએ તેના નાનાની હાજરીમાં કહ્યું હતું કે, આજે બપોરે રિસેસના સમયે મેં મારા ક્લાસમાં ભણતા અન્ય વિદ્યાર્થીને બેન્ચ પાસેથી હટવા માટે ખભા પર હાથ મૂકીને ટકોર કરી હતી.જેના કારણે તેણે ઉશ્કેરાઈને મને ચહેરા પર નખ માર્યા હતા.

વિદ્યાર્થીએ આગળ કહ્યું હતું કે, તેની બેગમાં બટન દબાવીને ખુલે તેવું નાનુ ચાકુ પણ હતું.જે તે ક્લાસમાં બીજા વિદ્યાર્થીઓને પણ બતાવતો હતો.આ અંગે મેં મેડમનું ધ્યાન દોર્યુ ત્યારે તેમણે માત્ર ફોટો પાડીને વાલીને મોકલી આપ્યો હતો.એ સીવાય કોઈ કાર્યવાહી કરી નહોતી.એક દિવસ પહેલા સ્કૂલમાં ચેકિંગ થયું ત્યારે પણ મને નખ મારનાર વિદ્યાર્થીએ પોતાનું ચાકુ  સંતાડી દીધું હતું.

વિદ્યાર્થીના પિતાએ કહ્યું હતું કે, જો આવી ઘટના બનતી હોય તો સ્કૂલના મેનેજમેન્ટે બાળકોની  સુરક્ષા સઘન કરવા માટે પ્રયાસ કરવા જોઈએ.વાલી તરીકે સ્વાભાવિક રીતે બાળકોની સુરક્ષાની ચિંતા રહેતી હોય છે.અમે સ્કૂલ મેનેજમેન્ટ સામે અને ચાકુ બતાવનાર વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ કરીશું.સ્કૂલે સ્પષ્ટપણે બેદરકારી દાખવી છે.

આક્ષેપ ખોટો છે,બેગમાં ચાકુ નહોતું, સ્કૂલને બદનામ કરવાનો પ્રયાસ

સ્કૂલના પ્રવકતા કલ્પેશભાઈએ કહ્યું હતું કે, તમામ આક્ષેપ ખોટા છે અને સ્કૂલને બદનામ કરવાનો પ્રયાસ થયો છે.બે વિદ્યાર્થીઓ વચ્ચે નાની તકરાર થઈ હતી અને તેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને નખ માર્યા હતા.આટલી નાની વાતને વાલીએ મોટો મુદ્દો બનાવીને ચગાવી છે.જે બાળકને નખ વાગ્યા હતા તે પછીથી ડાન્સ ક્લાસમાં પણ ગયો હતો.અમારી પાસે સીસીટીવી ફૂટેજ પણ છે અને તેની ચકાસણી પણ ચાલી રહી છે.નખ મારનાર વિદ્યાર્થી બેગમાં ચાકુ લાવ્યો હોવાની વાત પણ ખોટી છે.અમે અમદાવાદની ઘટના બાદથી સ્કૂલમાં ચેકિંગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

June 30, 2026
Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi
GUJARAT

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

June 30, 2026
इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
Next Post
ભાજપના કાર્યકરની હત્યામાં સંડોવાયેલા પાર્થ પરીખની જામીન અરજી નામંજૂર | Bail application of Partha Pa…

ભાજપના કાર્યકરની હત્યામાં સંડોવાયેલા પાર્થ પરીખની જામીન અરજી નામંજૂર | Bail application of Partha Pa...

ઉન્નત ભારત અભિયાન યોજના હેઠળ ૪૨ શૈક્ષણિક સંસ્થાઓનું રજિસ્ટ્રેશન | registration of 42 institute under…

ઉન્નત ભારત અભિયાન યોજના હેઠળ ૪૨ શૈક્ષણિક સંસ્થાઓનું રજિસ્ટ્રેશન | registration of 42 institute under...

ગણેશોત્સવ પૂર્વે પોલીસ અને આયોજકોની મીટિંગઃ DJ ની મંજૂરી,ટ્રાફિક,સ્વચ્છતા,ભીડ માટે મેનેજમેન્ટ કરવું …

ગણેશોત્સવ પૂર્વે પોલીસ અને આયોજકોની મીટિંગઃ DJ ની મંજૂરી,ટ્રાફિક,સ્વચ્છતા,ભીડ માટે મેનેજમેન્ટ કરવું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વળતરની માગ નહીં સ્વીકારાતા પરિવારજનોનો મૃતદેહ લેવા ઇનકાર | Family members refuse to accept body as c…

વળતરની માગ નહીં સ્વીકારાતા પરિવારજનોનો મૃતદેહ લેવા ઇનકાર | Family members refuse to accept body as c…

6 months ago
અમદાવાદ: બાપુનગરમાં યુવકે દાદાગીરીનો વિરોધ કર્યો તો ચાની કીટલી પર આંતરી હિચકારો હુમલો, CCTVમાં દ્રશ્…

અમદાવાદ: બાપુનગરમાં યુવકે દાદાગીરીનો વિરોધ કર્યો તો ચાની કીટલી પર આંતરી હિચકારો હુમલો, CCTVમાં દ્રશ્…

2 months ago
AMC ને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 26 કરોડથી વધુ આવક, ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો | …

AMC ને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 26 કરોડથી વધુ આવક, ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો | …

1 year ago
સોનિયા ગાંધીને કોર્ટમાંથી મળી રાહત, મતદાન અધિકાર મામલે ચુકાદો સુરક્ષિત | sonia gandhi relief voting …

સોનિયા ગાંધીને કોર્ટમાંથી મળી રાહત, મતદાન અધિકાર મામલે ચુકાદો સુરક્ષિત | sonia gandhi relief voting …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News