gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારત–ઘાના વચ્ચે આયુષ ક્ષેત્રે સહકારને મજબૂત બનાવવા ઇટ્રા ખાતે ઘાનાના વાઇસ ચાન્સેલરની મુલાકાત | Ghana…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
ભારત–ઘાના વચ્ચે આયુષ ક્ષેત્રે સહકારને મજબૂત બનાવવા ઇટ્રા ખાતે ઘાનાના વાઇસ ચાન્સેલરની મુલાકાત | Ghana…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તારીખ 3 જૂલાઇના રોજ ઘાના દેશની મુલાકાત દરમિયાન ભારત અને ઘાના વચ્ચે પરંપરાગત ચિકિત્સા તથા આયુષ ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરાર (એમઓયુ) જાહેર કર્યા હતા. 

આ ઐતિહાસિક સમજૂતીને પ્રાયોગિક સ્તરે અમલમાં મૂકવાના મહત્વપૂર્ણ ભાગ રૂપે, ઘાનાની યુનિવર્સિટી ઓફ હેલ્થ એન્ડ એલાઇડ સાયન્સીસના વાઇસ ચાન્સેલર પ્રોફેસર લીડિયા અઝાઇતોએ તા.19-20 ઓગસ્ટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઈ.ટી.આર.એ.), જામનગરની મુલાકાત લીધી. 

આ મુલાકાત દરમિયાન ડાયરેક્ટર પ્રો.તનુજા નેસરીએ તેમને આવકારી અભિવાદ સાથ આયુર્વેદ અને જામનગરના ભવ્ય વારસાને ઉજાગર કર્યો હતો, તેમજ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રીલેશનના સુકાન ભટ્ટ તેઓને ગુજરાત રાજ્યના પ્રિતિનિધી સ્વરૂપે સાથે જોડાયા હતા. 

ભારત–ઘાના વચ્ચે આયુષ ક્ષેત્રે સહકારને મજબૂત બનાવવા ઇટ્રા ખાતે ઘાનાના વાઇસ ચાન્સેલરની મુલાકાત 2 - image

આ મુલાકાત દરમિયાન તેઓએ આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સાને વધુ જીણવટપૂર્વક સમજવા પ્રયાસ કર્યો હતો. તેઓએ ઇટ્રા ખાતે ભગવાન ધન્વંતરીજીની મૂર્તિને ફૂલહાર કર્યા હતા ત્યારબાદ વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. આયુર્વેદ ચિકિત્સા, સંશોધન અને શિક્ષણ વિષેની તજજ્ઞો સાથે ચર્ચા બાદ આધુનિક લેબોરેટરીની મુલાકાત કરી હતી. ઘાનાની હેલ્થ એન્ડ એલાઇડ સાયન્સીસ વિશ્વવિદ્યાલય સાથે આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સાને જોડી નવા કયા આયામો આપી શકાય તે માટે ચર્ચા-વિમર્શ કર્યો હતો. 

જે અંતર્ગત ઇટરા જામનગર અને યુ.એચ.એસ.એ.ઘાના વચ્ચે શૈક્ષણિક સહકાર : વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરો માટે વિનિમય કાર્યક્રમો, તાલીમ અને ક્ષમતા વિકાસ: સંયુક્ત તાલીમ, વર્કશોપ તથા અભ્યાસક્રમો, સંશોધન સહકાર : આયુર્વેદ તથા પરંપરાગત ચિકિત્સા વિષયક સંયુક્ત અભ્યાસ, પ્રોજેક્ટ અને પ્રકાશનો, સાંસ્કૃતિક આદાન-પ્રદાન : બંને દેશોની આરોગ્ય પદ્ધતિઓ અને પરંપરાઓમાં સહયોગ, ધોરણો અને પ્રમાણપત્ર: ગુણવત્તા અને વૈશ્વિક માન્યતા માટે સંસ્થાઓ વચ્ચે સહયોગ, ઉચ્ચ સ્તરીય સંવાદ: બંને દેશો વચ્ચે નિયમિત માળખાગત ચર્ચા માટે વ્યવસ્થા જેવી બાબતો શામેલ છે.  

આ પ્રસંગે બંને સંસ્થાઓ વચ્ચે થયેલી ચર્ચાઓ દરમિયાન ભવિષ્યના સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ, શિક્ષણ તેમજ તાલીમ કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા થઈ. ભારત-ઘાના સહકારને પ્રાયોગિક સ્તરે આગળ ધપાવવા માટે માર્ગદર્શિકા પણ નક્કી કરવામાં આવી.

ઇટ્રાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી એ જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત–ઘાના વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઘાના મુલાકાત દરમિયાન થયેલા સમજૂતી કરારને અમલમાં લાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ સિમાચિન્હ સાબિત થશે. શિક્ષણ, સંશોધન, તાલીમ તથા સાંસ્કૃતિક સહકાર જેવા ક્ષેત્રોમાં આ યાત્રા આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા માટે નવી દિશાસૂચક બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …
GUJARAT

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …

May 12, 2026
અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…
GUJARAT

અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…

May 12, 2026
VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …
GUJARAT

VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …

May 12, 2026
Next Post
જામનગરના ઠેબા ચોકડી નજીક આવેલી “જય ચાવંડ ટીમ્બર” નામની ફેક્ટરીમાં ભીષણ આગથી ભારે દોડધામ | Massive fi…

જામનગરના ઠેબા ચોકડી નજીક આવેલી "જય ચાવંડ ટીમ્બર" નામની ફેક્ટરીમાં ભીષણ આગથી ભારે દોડધામ | Massive fi...

જામનગરમાં વુલન મીલ વિસ્તાર તેમજ માધાપર ભુંગા વિસ્તારની બે પરણીતાઓને હૃદય રોગનો હુમલો ભરખી ગયો | Two …

જામનગરમાં વુલન મીલ વિસ્તાર તેમજ માધાપર ભુંગા વિસ્તારની બે પરણીતાઓને હૃદય રોગનો હુમલો ભરખી ગયો | Two ...

જામજોધપુરના સમાણા રોડ પર બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત : એકનું કરુણ મૃત્યુ | Accident between bike an…

જામજોધપુરના સમાણા રોડ પર બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત : એકનું કરુણ મૃત્યુ | Accident between bike an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં કમાટીબાગ નજીક બાલભવન પાસે વર્ષો જુના બ્રિજને સમાંતર 8.5 કરોડ ખર્ચે નવો બ્રિજ બનશે | new bridge will be built parallel to old bridge near Kamati Baug in Vadodara at cost of Rs 8 5 crore

વડોદરામાં કમાટીબાગ નજીક બાલભવન પાસે વર્ષો જુના બ્રિજને સમાંતર 8.5 કરોડ ખર્ચે નવો બ્રિજ બનશે | new bridge will be built parallel to old bridge near Kamati Baug in Vadodara at cost of Rs 8 5 crore

1 year ago
શહેરમાં ઠેર ઠેર રસ્તા પરના ખાડાઓથી નાગરીકો ત્રસ્ત | Citizens are troubled by potholes on roads all o…

શહેરમાં ઠેર ઠેર રસ્તા પરના ખાડાઓથી નાગરીકો ત્રસ્ત | Citizens are troubled by potholes on roads all o…

8 months ago

ATM ખોવાઈ જાય તો સૌથી પહેલા શું કરશો? જાણો પૈસા સુરક્ષિત રાખવાની સરળ રીત | Lost Your ATM Card Follow These Steps to Secure Your Bank Account Immediately

3 months ago
શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News