gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહી નદીમાં 69,000 ક્યૂસેક પાણી છોડાતા આણંદ જિલ્લાના 26 ગામમાં રેડ એલર્ટ | Red alert in 26 villages o…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
મહી નદીમાં 69,000 ક્યૂસેક પાણી છોડાતા આણંદ જિલ્લાના 26 ગામમાં રેડ એલર્ટ | Red alert in 26 villages o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કડાણા ડેમનું લેવલ જાળવવાના આયોજનના પગલે તંત્ર દોડતું થયું

– આંકલાવ તાલુકાના 12, બોરસદના 8, આણંદના 4 અને ઉમરેઠના બે ગામને સાવચેત કરાયા : કાંઠા વિસ્તારમાં પશુઓને ચરાવવા નહીં લઈ જવા સૂચના

આણંદ : ઉપરવાસમાં વધુ વરસાદના કારણે શનિવારે કડાણા ડેમમાંથી ૬૦,૦૦૦ ક્યૂસેક પાણી છોડયા બાદ રવિવારે બપોર બે વાગ્યા બાદ વધુ ૬૯,૦૦૦ ક્યૂસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું. મહી નદીમાં પાણીનો પ્રવાહ વધતા આણંદ જિલ્લાના ૨૬ ગામડાંમાં રેડ એલર્ટ જાહેર કરી ગ્રામજનોને નદી કિનારે નહીં જવા અને પશુપાલકોએ પશુઓને નદી આસપાસ ચરાવવા નહીં લઈ જવા સૂચનાઓ અપાઈ છે.

કડાણા ડેમની સુરક્ષા તથા ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાને લઈ તેમજ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે કડાણા જળાશયમાંથી અંદાજે ૧૦,૨૦૦ ક્યુસેકથી ક્રમશઃ વધારીને શનિવારે ૬૦,૦૦૦ ક્યુસેક જેટલું પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું. પરિણામે વણાંકબોરી વિયર પરથી શનિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ ૧૩,૫૮૮ ક્યુસેકથી વધીને ૬૦,૦૦૦ જેટલો પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો હતો. 

કડાણા ડેમમાંથી શનિવારના રોજ  ૬૦,૦૦૦ ક્યુસેક પાણી છોડયા બાદ હવે ઉપરવાસમાં વધુ વરસાદ થતા ડેમની જળ સપાટી વધતા રવિવારે બપોરે બે વાગ્યા પછી ફરી ૬૯,૦૦૦ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હોવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેને પરિણામે નદી વિસ્તારમાં સાવચેતીના પગલાં લેવા નડિયાદ ફ્લડ સેલ મહી બેઝિન દ્વારા જણાવવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોરસદ તાલુકાના ૮,આણંદના ૪, ઉમરેઠના બે અને આંકલાવના ૧૨ જેટલા ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરી દેવાયા છે. બોરસદ તાલુકાના ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયા ખાડ, દહેવાણ, બાદલપુર, વાલવોડ જેવા ગ્રામ્ય વિસ્તારોને તકેદારી રાખવા સૂચના અપાઈ છે.  આણંદ તાલુકાના ખાનપુર, આંકલાવવાળી, રાજુપુરા તથા ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા, ખોરવાડ, આંકલાવ તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ – ઉમેટા, સંખ્યાડ, કાનવાડી, અમરોલ, ભાણપુરા, આસરમા, નવાખલ, ભેટાસી વાંટા, ગંભીરા જેવા ગ્રામ્ય વિસ્તારોને જિલ્લા વહીવટી તંત્રએ સાવચેત રહેવા તેમજ નદીના પટમાં નહીં જવા સૂચનાઓ આપી દીધી છે. રેડ એલર્ટ જાહેર કરીને મહીકાંઠાના ગ્રામજનોને નદી કિનારે નહીં જવા તથા પશુઓને ચરાવવા માટે ન લઈ જવાની તાકીદ કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા | China recalls 300 engineer…

ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા | China recalls 300 engineer...

અમદાવાદ- ધોળકા- ખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયના મોત | 4 cows die after being hit by an u…

અમદાવાદ- ધોળકા- ખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયના મોત | 4 cows die after being hit by an u...

દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોનું છતાં 36 લાખ માગ્યા : પત્નીને સળગાવી હત્યા | Despite Scorpio bullets…

દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોનું છતાં 36 લાખ માગ્યા : પત્નીને સળગાવી હત્યા | Despite Scorpio bullets...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2000 સાપનું રેસ્ક્યુ કરનારા શિનોરના યુવકનું સર્પદંશથી મોત, સમયસર સારવાર ન મળ્યાનો આક્ષેપ | Rescuer f…

2000 સાપનું રેસ્ક્યુ કરનારા શિનોરના યુવકનું સર્પદંશથી મોત, સમયસર સારવાર ન મળ્યાનો આક્ષેપ | Rescuer f…

11 months ago
નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ માસમાં કોર્પોરેટ મૂડીખર્ચ છ વર્ષની ટોચે | Corporate capital expenditure …

નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ માસમાં કોર્પોરેટ મૂડીખર્ચ છ વર્ષની ટોચે | Corporate capital expenditure …

5 months ago
જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રુડ-ગેસના ઉત્પાદન મોંઘા થશે | GST reforms will make air travel …

જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રુડ-ગેસના ઉત્પાદન મોંઘા થશે | GST reforms will make air travel …

10 months ago
સુરતમાં શર્મસાર કરતી ઘટનાઃ 7 વર્ષની બાળકીને નિર્વસ્ત્ર કરી નરાધમે કર્યાં શારીરિક અડપલા | surat 7 Yea…

સુરતમાં શર્મસાર કરતી ઘટનાઃ 7 વર્ષની બાળકીને નિર્વસ્ત્ર કરી નરાધમે કર્યાં શારીરિક અડપલા | surat 7 Yea…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News