gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ જળબંબાકાર: હડફ અને પાનમ ડેમમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ | panchmahal flood alert panam da…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલ જળબંબાકાર: હડફ અને પાનમ ડેમમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ | panchmahal flood alert panam da…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra News : પંચમહાલ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. જેના પગલે જિલ્લાની નાની-મોટી નદીઓ અને નાળામાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે. મોડી રાત્રે મોરવા હડફ તાલુકામાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો, જ્યાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે હડફ ડેમમાં પણ પાણીની આવક વધી છે, જેના પરિણામે ડેમનો એક ગેટ દોઢ ફૂટ સુધી ખોલીને 1830 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ હડફ ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમની જળસપાટી 165.80 મીટરે પહોંચી છે. રૂલ લેવલ જાળવી રાખવા માટે આ પાણી છોડાયું છે.

બીજી તરફ, પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. હાલ પાનમ ડેમમાં 6824 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જ્યારે ડેમમાંથી કેનાલમાં 150 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમની જળસપાટી 126.70 મીટર પર પહોંચી છે, જે તેની ભયજનક સપાટી 127.41 મીટરની નજીક છે.

ડેમોમાંથી પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા નદી કિનારાના ગામોને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને નદી કે નાળામાં ન જવા માટે સૂચના પણ આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
અચરજ પમાડતી ઘટના: પતિનો જીવ બચાવવા પત્નીએ લિવર દાન કર્યું, સર્જરી બાદ બંનેના મોત | a woman donated h…

અચરજ પમાડતી ઘટના: પતિનો જીવ બચાવવા પત્નીએ લિવર દાન કર્યું, સર્જરી બાદ બંનેના મોત | a woman donated h...

ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામની હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ | Two F…

ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામની હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ | Two F...

Photo: સમગ્ર ભારતમાં ગણેશોત્સવની તડામાર તૈયારી, જુઓ વિવિધ શહેરની શ્રીજીની અદભૂત મૂર્તિઓ | Preparatio…

Photo: સમગ્ર ભારતમાં ગણેશોત્સવની તડામાર તૈયારી, જુઓ વિવિધ શહેરની શ્રીજીની અદભૂત મૂર્તિઓ | Preparatio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બસ્તી ‘લવ જિહાદ’ કેસ: 300 યુવતીઓના અંગત પળોના વીડિયો બનાવી વિદેશમાં વેચવાનું નેટવર્ક ઝડપાયું | basti…

6 months ago
ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ : બીસીએ તરફથી ટર્ફ સ્પ્રેયર મશીન મોકલાયું | T20 World Cup Final: Turf sprayer …

5 months ago
જિલ્લામાં દારૂની 486 બોટલ સાથે ત્રણ ઝડપાયા, એક ફરાર | Three arrested with 486 bottles of liquor in t…

1 year ago
સુરત પાલિકાની શાળામાં એક તરફ વાંચન-લેખન-ગણન અભિયાન બીજી તરફ બી.એલ.ઓ કામગીરીથી શિક્ષકોની હાલત કફોડી |…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News