gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પૂજા કરતી વખતે પૂર્વ કેન્દ્રીય મંત્રીની સાડીમાં આગ લાગી, ગંભીર રીતે દાઝતા અમદાવાદ રિફર | Former Unio…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in INDIA
0 0
0
પૂજા કરતી વખતે પૂર્વ કેન્દ્રીય મંત્રીની સાડીમાં આગ લાગી, ગંભીર રીતે દાઝતા અમદાવાદ રિફર | Former Unio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan News : રાજસ્થાનના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ગિરિજા વ્યાસ ઉદરપુરમાં પોતાના ઘરે આગમાં દાઝ્યા છે. ડો. ગિરિજા વ્યાસ પોતાના ઘરે પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન ગંભીર રીતે દાઝ્યા હતા. પોતાના ઘરે ગંગૌર પૂજા દરમિયાન સાડીને આગ લાગી જતાં શરૂઆતમાં તેમને ઉદયપુરની અમેરિકન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.

પૂજા કરતી વખે દાઝ્યા ગિરિજા વ્યાસ

જણાવી દઈએ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ગિરિજા વ્યાસ (Girija Vyas) પોતાના ઘરે ગંગૌર પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન પૂજાના દીવાની જ્યોતથી તેમનો સાડીનો પલ્લુ સળગ્યો અને તેઓ દાઝી ગયા. જ્યારે તેના ઘરે કામ કરતા વ્યક્તિએ આગમાં લથપથ જોયા બાદ પ્રથમ તેમને ઉદયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મળતી માહિતી મુજબ તેમના પુત્ર ગોપાલ શર્મા પણ ત્યાં પહોંચી ગયા છે. હાલ તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે. 

પૂર્વ કેન્દ્રીય મંત્રીને ગંભીર સ્થિતિમાં અમદાવાદ રિફર કરાયા

પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ગિરિજા વ્યાસના પુત્ર ગોપાલ શર્માએ જણાવ્યું કે તેઓ ફાર્મ હાઉસ પર હતા. તેમને ઘરમાં આગ લાગી હોવાની માહિતી મળી, જેમાં તેમની માતા ડૉ. ગિરિજા વ્યાસ દાઝી ગયા. તે તરત જ હોસ્પિટલ પહોંચ્યો અને તેની માતા સાથે અમદાવાદ આવવા રવાના થયા છે.  પુત્ર ગોપાલ શર્માએ જણાવ્યું કે તેની માતા ડૉ. ગિરિજા વ્યાસ ઘરે પૂજા કરી રહી હતી. તે નિયમિતરૂપે પૂજા અર્ચના કરે છે પરંતુ હાલ નવરાત્રિ પર્વે ગંગૌરની વિશેષ પૂજા કરવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં દીવાની આગ થકી તે દાઝી ગયા છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…
INDIA

May 13, 2026
ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

Next Post
વિદેશમાં નોકરીના નામે ચીટીંગ કરતી કંપનીમાં વડોદરાના યુવકને ગોંધી રાખી અત્યાચાર ગુજારનાર એજન્ટ મુંબઈ …

વિદેશમાં નોકરીના નામે ચીટીંગ કરતી કંપનીમાં વડોદરાના યુવકને ગોંધી રાખી અત્યાચાર ગુજારનાર એજન્ટ મુંબઈ ...

કામરાને મળી રાહત, આગોતરા જામીન મંજૂર, પ્રશાંત કિશોર પણ ઉતર્યા સમર્થનમાં | /kunal kamra controversy p…

કામરાને મળી રાહત, આગોતરા જામીન મંજૂર, પ્રશાંત કિશોર પણ ઉતર્યા સમર્થનમાં | /kunal kamra controversy p...

ભરુચમાં સતત ત્રીજા દિવસે પણ માનવ મૃતદેહના અંગો મળ્યા, ઘટનાનું રહસ્ય હજુ પણ અકબંધ | Human body parts …

ભરુચમાં સતત ત્રીજા દિવસે પણ માનવ મૃતદેહના અંગો મળ્યા, ઘટનાનું રહસ્ય હજુ પણ અકબંધ | Human body parts ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્વનિ પ્રદૂષણ કરતા બાઇકના 108 મોડીફાઇડ સાયલન્સરો પર બૂલડોઝર ફેરવાયું | Bulldozers were used to bulld…

5 months ago
આણંદ જિલ્લામાં એસઆઈઆરની સાથે 32 દિવસમાં બીજા સત્રનો કોર્સ પણ શિક્ષકો-બીએલઓને પૂર્ણ કરવો પડશે | Teach…

6 months ago
આણંદમાં વેન્ડર ઝોન બનાવવાની માંગ સાથે પાથરણાંવાળાનો મનપામાં હોબાળો | Rug sellers create ruckus in An…

10 months ago
ભાદરવામાં ગુજરાતમાં મેળાની મોસમ, 10 વધુ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાનું આયોજન | Bhadarva Month Celebr…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News