gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ટોબેકો એક્ટ અંતર્ગત પાલિકાની ખોરાક શાખા અને એસ.ઓ.જી. પોલીસનું ચેકિંગ | Checking by the VMC…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ટોબેકો એક્ટ અંતર્ગત પાલિકાની ખોરાક શાખા અને એસ.ઓ.જી. પોલીસનું ચેકિંગ | Checking by the VMC…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ટોબેકો એક્ટ અંતર્ગત પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) અને પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ગતરોજ શહેરના અલગ અલગ બે ઝોન તથા આજે તે સિવાયના અન્ય બે ઝોનમાં ચેકિંગ સાથે દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

ટોબેકો એક્ટ અંતર્ગત જે લારી, ગલ્લા કે કાફે ખાતે ટોબેકોનું વેચાણ થાય છે ત્યાં “નો સ્મોકિંગ”, “18 વર્ષથી નાના બાળકોએ તમાકુનું વેચાણ કરવું નહીં” સહિતના બોર્ડ મુકવા અનિવાર્ય છે. આ ઉપરાંત ટોબેકો એક્ટ અંતર્ગત દુકાન, કાફે કે લારી સંચાલકો નિયમનું પાલન કરે છે કે નહીં? એ મામલે છેલ્લા બે દિવસથી કાર્યવાહી ચાલુ ચાલી રહી છે. શહેર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમની સૂચનાથી પાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતા ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ગતરોજ ટોબેકો એક્ટ અંતર્ગત દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ટોબેકો એક્ટનો ભંગ જણાય તો સ્થળ પર રૂપિયા 200 સુધીના દંડની વસૂલાત કરવામાં આવી હતી. તેવી જ રીતે, ફૂડ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમ અને એસઓજી પોલીસે સંયુક્ત રીતે આજે શહેરના ઉત્તર અને પૂર્વ ઝોનમાં ચેકિંગ હાથ ધર્યું છે. આજરોજ ફતેગંજ, સમા સાવલી રોડ સહિતના સ્થળોએ સંયુક્ત ટીમે વિવિધ કાફેમાં ચેકિંગ કરવા સાથે દંડની વસુલાત હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિયઃ આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ | gujarat weathe…

ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિયઃ આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ | gujarat weathe...

સુરત પાલિકાના શાસકો નિષ્ફળ અને તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે તેથી રોગચાળો ફેલાયો : વિપક્ષ | surat cor…

સુરત પાલિકાના શાસકો નિષ્ફળ અને તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે તેથી રોગચાળો ફેલાયો : વિપક્ષ | surat cor...

સુરત BRTS બસની ડીજે પાર્ટીના પડઘા પડ્યા : મૌખિક મંજુરી આપનારા કોન્ટ્રાક્ટ પરના આસી. મેનેજર ટર્મીનેટ,…

સુરત BRTS બસની ડીજે પાર્ટીના પડઘા પડ્યા : મૌખિક મંજુરી આપનારા કોન્ટ્રાક્ટ પરના આસી. મેનેજર ટર્મીનેટ,...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં કોંગ્રેસનું ‘રિસોર્ટ પોલિટિક્સ’, દિયોદર તાલુકા પંચાયતની સત્તા બચાવવા 12 સભ્યો રાજસ્થાન રવા…

1 month ago
વડોદરામાં ઉત્તરાયણ સૌથી ઠંડો દિવસ, તાપમાન ગગડીને 10 ડીગ્રી નોંધાયું | Uttarayan was the coldest day …

5 months ago
મોરૈયામાં હેર સલૂન સંચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો : એકની ધરપકડ | Murder of hair salon manager solved i…

8 months ago
ભોજવા ગામમાં રૃા. 1.60 લાખની રોકડ સાથે ૧૫ જુગારીઓ ઝડપાયા | 15 gamblers caught with Rs 1 60 lakh cash…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News