gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિયઃ આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ | gujarat weathe…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિયઃ આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ | gujarat weathe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી વરસાદી માહોલ યથાવત છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદની સંભાવના વધી છે. 

ત્રણ સિસ્ટમ સક્રિય

હવમાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં બંગાળની ખાડી નજીક સક્રિય થયેલું લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફનો સમાવેશ થાય છે. આ સિસ્ટમના કારણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે અને પવનની ગતિ પણ 40થી 50 કિ.મી પ્રતિ કલાક પહોંચી શકે છે. 

આ પણ વાંચોઃ માછીમારોએ હજુ જોવી પડશે રાહ! આગામી 28 તારીખ સુધી દરિયા ન ખેડવાની તંત્રની સૂચના

માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

નોંધનીય છે કે, વરસાદની આ આગાહીના કારણે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને બનાસકાંઠા,  સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર અને દાહોદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં  સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જોકે, આ દરમિયાન અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ સ્તરે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં, સપાટી 134.51 મીટરે પહોંચી, ડેમ 87% ભરાયો

ખેડૂતો, નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ચેતવણી

વરસાદની આગાહીને લઈને ખેડૂતોને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય નાગરિકોને પણ પોતાની સુરક્ષાને ધ્યાને લઈ આગાહી મુજબ ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે. તેમજ નીચાણવાળા વિસ્તારો તેમજ નદીકાંઠાના વિસ્તારોને પણ સાવચેત રહેવા જણાવાયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
સુરત પાલિકાના શાસકો નિષ્ફળ અને તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે તેથી રોગચાળો ફેલાયો : વિપક્ષ | surat cor…

સુરત પાલિકાના શાસકો નિષ્ફળ અને તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે તેથી રોગચાળો ફેલાયો : વિપક્ષ | surat cor...

સુરત BRTS બસની ડીજે પાર્ટીના પડઘા પડ્યા : મૌખિક મંજુરી આપનારા કોન્ટ્રાક્ટ પરના આસી. મેનેજર ટર્મીનેટ,…

સુરત BRTS બસની ડીજે પાર્ટીના પડઘા પડ્યા : મૌખિક મંજુરી આપનારા કોન્ટ્રાક્ટ પરના આસી. મેનેજર ટર્મીનેટ,...

રાજકોટની બી.એ. ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, કોલેજ સંચાલકોના ત્રાસથી પગલું ભર્યાનો…

રાજકોટની બી.એ. ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, કોલેજ સંચાલકોના ત્રાસથી પગલું ભર્યાનો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી | imd weat…

ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી | imd weat…

5 months ago
રાહુલ ગાંધીનો રણકારઃ 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ, 1 વર્ષમાં પડી જશે NDA સરકાર! | Rahul Gandhi…

રાહુલ ગાંધીનો રણકારઃ 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ, 1 વર્ષમાં પડી જશે NDA સરકાર! | Rahul Gandhi…

4 months ago
VIDEO: IAS ઓફિસના માથે મૂકી દીધું કૂંડું, નીતિશ કુમારની હરકત જોઈ ફરી ચોંક્યા લોકો

VIDEO: IAS ઓફિસના માથે મૂકી દીધું કૂંડું, નીતિશ કુમારની હરકત જોઈ ફરી ચોંક્યા લોકો

1 year ago
ગીરમાં જંગલના અનુભવી સ્ટાફને સરકારે અંતે પરત બોલાવવો પડયો

ગીરમાં જંગલના અનુભવી સ્ટાફને સરકારે અંતે પરત બોલાવવો પડયો

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News