gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીનો રણકારઃ 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ, 1 વર્ષમાં પડી જશે NDA સરકાર! | Rahul Gandhi…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in INDIA
0 0
0
રાહુલ ગાંધીનો રણકારઃ 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ, 1 વર્ષમાં પડી જશે NDA સરકાર! | Rahul Gandhi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RAHUL GANDHI ON NEET PAPER LEAK CASE : નીટ પેપર લીક મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર તીખા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે જ્યાં સુધી મજબૂત વ્યવસ્થા નહીં બને ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન ચાલુ રહેશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર પ્રહારો કર્યા, અને કહ્યું કે કોંગ્રેસ ત્યાં સુધી શાંત નહીં બેસે જ્યાં સુધી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, અને પરીક્ષાની પદ્ધતિને પારદર્શક અને સુરક્ષિત નહીં બનાવે. 

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાનો વીડિયો કર્યો શેર

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હૈદરાબાદના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પેપરલીકને લઈને નારેબાજી કરીને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર સામે પણ વિદ્યાર્થીઓ નારેબાજી કરતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં કહ્યુ છે કે, લાખો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હોય, 22 લાખ વિદ્યાર્થીનું ભવિષ્ય દાવ પર લાગ્યુ હોય અને વડાપ્રધાન ચૂપ રહે, તો એ વાત સ્પષ્ટ છે કે સરકાર જવાબ આપવાના બદલે બચાવ કરવામાં લાગી છે. તેમણે કહ્યુ છે કે, જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે અને નીટ જેવા પેપરલીકને રોકવામાં મજબૂત અને ફુલપ્રુફ વ્યવસ્થા લાગૂ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસનો સંઘર્ષ યથાવત રહેશે. મહત્વનું છે  કે કોંગ્રેસ સતત નીટ-યુજી પરીક્ષા રદ્દ થવાને પગલે શિક્ષણમંત્રીના રાજીનામાની માગ કરી રહી છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને સુરક્ષા બનાવી રાખવામાં નિષ્ફળ નીવડી છે.

1 વર્ષમાં પડી જશે NDA સરકારઃ રાહુલ ગાંધી

આ તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધીને NDA સરકાર પાડવા વાળા નિવેદન પર પલટવાર કર્યો છે. નાગપુરમાં મીડિયા સાથે વાતચીત કરતા ફડણવીસે કહ્યું કે રાહુલ ગાંધીની વાતો માત્ર ‘મુંગેરીલાલના હસીન સપના’ જેવી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીનો દાવો છે કે મોદી સરકાર 1 વર્ષની અંદર પડી જશે તે સંપૂર્ણ કાલ્પનિક અને દિવાસ્વપ્ન સમાન છે. મહત્વનું છે કે નાગપુરમાં ગોદામ લોજિસ્ટીક પાર્કના ઉદ્ધાટન સમારોહમાં ફડણવીસ પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની નવી લોજિસ્ટીક્સ નીતિના કારણે નાગપુર દેશનું મુખ્ય લોજિસ્ટીક હબ બનવા જઈ રહ્યુ છે. મુખ્યમંત્રીએ એ પણ કહ્યુ કે આધુનિક લોજિસ્ટીક્સ પાર્ક બનવાથી ઉદ્યોગો પરનું ભારણ ઘટશે અને ભારતીય કંપનીઓ વૈશ્વિક સપ્લાય ચેનમાં અધિક પ્રતિસ્પર્ધી બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં ‘મહાભારત’: DMKનો રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસના કારણે જ ભાજપનો ઉદય થયો, જનતા …
INDIA

તમિલનાડુમાં ‘મહાભારત’: DMKનો રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસના કારણે જ ભાજપનો ઉદય થયો, જનતા …

May 24, 2026
VIDEO: બદ્રીનાથ ધામ નજીક ગ્લેશિયર તૂટ્યું! કંચનગંગા પર કુદરતનો પ્રકોપ, તંત્ર એલર્ટ મોડ પર | Glacier …
INDIA

VIDEO: બદ્રીનાથ ધામ નજીક ગ્લેશિયર તૂટ્યું! કંચનગંગા પર કુદરતનો પ્રકોપ, તંત્ર એલર્ટ મોડ પર | Glacier …

May 24, 2026
કર્ણાટકમાં ભયાનક હોનારત: નદીમાં છીપલાં વીણવા ગયેલી 7 મહિલાઓ સહિત 8ના મોત | major tragedy in karnatak…
INDIA

કર્ણાટકમાં ભયાનક હોનારત: નદીમાં છીપલાં વીણવા ગયેલી 7 મહિલાઓ સહિત 8ના મોત | major tragedy in karnatak…

May 24, 2026
Next Post
બંગાળમાં મોટો ખેલ ! મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથમાં ભાજપને મળ્યા 97 ટકા વોટ, TMCનો ગરબડનો આરોપ | Bengal…

બંગાળમાં મોટો ખેલ ! મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથમાં ભાજપને મળ્યા 97 ટકા વોટ, TMCનો ગરબડનો આરોપ | Bengal...

કર્ણાટકમાં ભયાનક હોનારત: નદીમાં છીપલાં વીણવા ગયેલી 7 મહિલાઓ સહિત 8ના મોત | major tragedy in karnatak…

કર્ણાટકમાં ભયાનક હોનારત: નદીમાં છીપલાં વીણવા ગયેલી 7 મહિલાઓ સહિત 8ના મોત | major tragedy in karnatak...

VIDEO: બદ્રીનાથ ધામ નજીક ગ્લેશિયર તૂટ્યું! કંચનગંગા પર કુદરતનો પ્રકોપ, તંત્ર એલર્ટ મોડ પર | Glacier …

VIDEO: બદ્રીનાથ ધામ નજીક ગ્લેશિયર તૂટ્યું! કંચનગંગા પર કુદરતનો પ્રકોપ, તંત્ર એલર્ટ મોડ પર | Glacier ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર | 50 year old woman …

ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર | 50 year old woman …

8 months ago
બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્…

બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્…

7 months ago
યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા | pm modi mee…

યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા | pm modi mee…

1 year ago
મહેસાણાના મોલીપુર નજીક ધરોઈ કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા, બેનો બચાવ, એકની શોધખોળ શરૂ | Tragedy Near Me…

મહેસાણાના મોલીપુર નજીક ધરોઈ કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા, બેનો બચાવ, એકની શોધખોળ શરૂ | Tragedy Near Me…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News